કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

વાંકાનેરમાં ઠેરઠેર સબિલો, શહેરમાં તાજીયા ફર્યા

વાંકાનેર: હઝરત ઇમામ હુસેન અને તેના સાથીદારોએ વહોરેલી શહાદતની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા પવિત્ર મોહરમ મનાવવામાં આવે છે. આ વર્ષે પણ વાંકાનેર વિસ્તારમાં મહોર્રમ પર્વની વિવિધ ધાર્મિક રીતી રીવાજ અને કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી, શનિવારે સાંજના તાજીયા પડમાં…

આગામી બુધવારે રાજકોટની “ગિરિરાજ હોસ્પિટલ”ના મગજ અને મણકાની સર્જરીના નિષ્ણાંત ડૉ.સાગર ઘોડાસરા વાંકાનેરની “પાસલીયા હોસ્પિટલ”માં મળશે

વાંકાનેર: આગામી તા.09/07/2025 ને બુધવારના રોજ રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલ “ગિરિરાજ હોસ્પિટલ“ના મગજ અને મણકાની સર્જરીના નિષ્ણાંત ડૉ.સાગર ઘોડાસરા વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં બપોરે 2:30 થી 4:30 વાગ્યે મળશે. ડૉ.સાગર ઘોડાસરા એમ.એસ., ડીએનબી- ન્યુરો સર્જરીકન્સલટન્ટ એન્ડોવાસ્ક્યુલર ન્યુરોસર્જન તારીખ : ૦૯/૦૭/૨૦૨૫, બુધવાર,સમય :…

મંગળવારે રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલ બેકબોન મેડિસિટીના મૂત્રમાર્ગ અને પથરીના રોગોના નિષ્ણાંત ડૉ.દીપલ પનારા વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં મળશે

વાંકાનેર આગામી તા.08/07/2025 ને મંગળવારના રોજ રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલ બેકબોન મેડિસિટીના મૂત્રમાર્ગ અને પથરીના રોગોના નિષ્ણાંત ડૉ.દીપલ પનારા વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં સવારે 9:00 થી 11:00 વાગ્યે મળશે. નીચે મુજબની તકલીફોવાળા દર્દીઓ માટે… ▶️ પ્રોસ્ટેટ, કિડની, કિડનીની નળી તથા મૂત્રાશયમાં પથરી▶️…

ચંદ્રપુરની રીકીને મળ્યો મોડેલ ઇન્સ્ટા-2025 એવોર્ડ

ખલીફા સમાજનું ગૌરવ વાંકાનેર: રાજકોટ ખાતે ગુજરાત ઇન્સ્ટા એવોર્ડ-2025નું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાતમાંથી નાના મોટા ડાન્સર, પોડ્યુસર, એક્ટર, મોડેલ, સિંગર અને લેખક જેવા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા, ચંદ્રપુરની દીકરી રીકી ખલીફાએ મોડેલ ઇન્સ્ટા-2025 એવોર્ડ મેળવેલ હતો જેનાથી પરિવારમાં ખુશી…

વૃદ્ધ/ વિધવા પેન્શન માટે હયાતીની ખરાઈ કરાવી લેવી

પાજની જમીન મુળ ખાતેદારને ખાતે દાખલ કરવા હુકમ

25-7-2025 સુધીમાં ખરાઈ નહીં કરવો તો પેન્શન બંધ થશે ઓળખકાર્ડ અને બેંક પાસબુક સાથે લઇ જવી વાંકાનેર: સરકારની નિરાધાર વૃધ્ધ સહાય યોજના, ઈન્દિરા ગાંધી રાષ્ટીય વૃધ્ધ સહાય યોજના તથા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય) નો લાભ મેળવતા વાંકાનેર…

મહોરમ અન્વયે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરજો

રાતીદેવડીમાં બાળક તાપણું કરતા દાઝયો

વાંકાનેરમાં ૫ થી ૭ જુલાઈ દરમિયાનનું જાહેરનામુ વાંકાનેર શહેર વિસ્તારમા રાતીદેવરી-પંચાસર ગામને જોડતો મચ્છુ નદી ઉપર આવેલ ઓવરબ્રીજ પુલ નીચે બેસી જતા તુટી જવાના કારણે હાલે ઓવરબ્રીજ ઉપરથી વાહન વ્યવહાર બંધ કરાવવામાં આવેલ છે. જેથી મોટા પ્રમાણમા ભારે વાહન વ્યવહાર…

મોરબી જિલ્લા પોલીસ ખાતામાં મોટા પાયે બદલીઓ

વાંકાનેર/ ટંકારા પોલીસ સ્ટેશનમાં બદલીઓ

કુલ 26 પોલીસ કર્મચારીઓનો સમાવેશ મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા 26 જેટલા એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ સહિતના પોલીસ કર્મચારીઓની બદલીના હુકમો કરવામાં આવ્યા છે.જેમાં વાંકાનેર સિટીના દેવેન્દ્રસિંહ ઝાલાની હળવદ, હળવદના લાલભા ચૌહાણની મોરબી તાલુકા, હળવદના તેજપાલસિંહ ઝાલાની…

સિંધાવદરમાં ઉજવાશે ગુરુ પૂર્ણિમા મહોત્સવ

જાહેર આમંત્રણ વાંકાનેર: ભગવાન શ્રી રામચંદ્રજી તથા ગુરુવર્ય સંત શ્રી લાલજી મહારાજના આશીર્વાદ થી “ગુરુપૂર્ણિમા’” મહોત્સવ ખુબ જ ધામધૂમ થી ઉજવવા માં આવશે. તો આપ સૌ સેવક હરિભકતો એ પધારવા મહંત શ્રી આનંદરામ બાપુનુ ભાવ ભર્યું આમંત્રણ છે. તા. ૧૦/૦૭/૨૦૨૫,…

આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ– 2025 અંતર્ગત શૈક્ષણિક કાર્યક્રમ

ગેલેક્સી હોલ, ચંદ્રપુર, વાંકાનેર ખાતે સફળ આયોજન સંપન્ન વાંકાનેર: ગઈ કાલે વાંકાનેર શહેર ખાતે મોરબી જિલ્લા રજીસ્ટાર કચેરી તથા ગેલેક્સી ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના સહયોગથી આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ – 2025ના સુવર્ણ અવસરે શૈક્ષણિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. ગેલેક્સી સ્કૂલ…

વાંકાનેરમાં ગુજરાત કબડ્ડી લિગનું સમાપન

રોમાંચક ફાઇનલમાં વડોદરા વિજેતા રાજ્યની 12 ટીમોના 170 ખેલાડીઓએ ભાગ લીધો વાંકાનેરમાં પ્રથમ વખત રાજ્યકક્ષાની ટુર્નામેન્ટ યોજાઈ ભવ્ય આયોજન, અનેરો ઉત્સાહ જોવા મળ્યો વાંકાનેર : ભારતમાં ક્રિકેટ (ઇન્ડિયન પ્રીમિયર લીગ) અને ફુટબોલ (ઇન્ડિયન સુપર લીગ) બાદ સૌથી વધુ કોઈ ખાનગી…

Content Copying Forbidden !!

error: Content is protected !!