કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

બેટી પઢાવો અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો

વાંકાનેરમાં રથયાત્રા સંદર્ભે પ્રવેશબંધીનું જાહેરનામું

વાંકાનેર તાલુકામાં ૧૫૦૭ કુમાર અને ૧૫૪૬ કન્યા મળી ૩૦૫૩ બાળકોને પ્રવેશ અપાશે વાંકાનેર: કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૫ અંતર્ગત સમગ્ર રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન તમામ આંગણવાડી, બાલવાટિકા અને શાળાઓમાં નવા બાળકોને હોશે હોશે વધાવી તેમને…

સાંસદ દ્વારા ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટ

આવતી કાલથી અમરસિંહજી હાઈસ્કૂલમાં આયોજન ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું આયોજન રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા દ્વારા વાંકાનેરમાં કરવામાં આવ્યું છે જે ટુર્નામેન્ટ આગામી તા. ૨૬ (આવતી કાલ) થી ૩૦ જુન સુધી વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલના હોલમાં રાખવામા આવેલ છે. વધુમાં આયોજકોએ જણાવ્યુ…

આવતી કાલે એચસીજી હોસ્પિટલ્સ રાજકોટના હૃદયરોગના નિષ્ણાંત ડૉક્ટર ડૉ. નીલેશ કથીરીયા દ્વારા રાહત દરે કન્સલટેશનની સુવિધા

વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં મળશે વાંકાનેર: આગામી તા.25/06/2025 ને બુધવારના એટલે કે આવતી કાલે રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલ એચસીજી હોસ્પિટલ્સ હૃદયરોગના રોગોના નિષ્ણાંત ડૉ. નીલેશ કથીરીયા વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં બપોરે 1:00 થી 3:00 વાગ્યે મળશે. નીચે મુજબની તકલીફોવાળા દર્દીઓ માટે… * એન્જીયોગ્રાફી…

લાલપરમાં આંગણવાડી કેન્દ્રના ભુલકાઓને પરેશાની

આંગણવાડી કેન્દ્રમાં આવવા- જવાના રસ્તે પાણી ભરાઈ રહે છે વાંકાનેર: તાલુકાના લાલપર ગામે આવેલ આંગણવાડીના મકાન સામે જ પાણી ભરાતું હોઈ નાના ભુલકાઓને બાલ મંદિર કેન્દ્રમાં આવવા- જવામાં પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે… જાણવા મળ્યા મુજબ લાલપર ગામે આવેલ…

વાંકાનેર શહેર અને ગ્રામ્યના ટેન્ડર બહાર પડયા

પિતા વિહોણી 7 મોમીન દીકરીઓને મારવેલ ગ્રુપની સહાય

ગારીડા માઇનોર સિંચાઈ યોજના, વાંકાનેર શહેરમાં સ્નાન ઘાટ, બોક્સ કલ્વર્ટ, સ્મશાન ડેવલપમેન્ટ, પાઇપલાઇન પોલ, ફાયર સ્ટેશન બિલ્ડિંગ, સિમેન્ટ કોંક્રિટ રોડ, પેવરબ્લોક રોડ, ડામર રોડ અને ફિલ્ટર પ્લાન્ટ અંગેના કામોનો સમાવેશ વાંકાનેર: શહેરના સાત અને વાંકાનેર ગ્રામ્ય વિસ્તારનું મળીને કુલ આઠ…

ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે

વાંકાનેર તાલુકાના સરપંચની ચૂંટણીના પરિણામો

વાંકાનેર તાલુકાની ગ્રામ પંચાયતોમાં 38.60 ટકા વાંકાનેર: આજે વાંકાનેર તાલુકાની 7 ગ્રામ પંચાયતોમાં મતદાન થઇ રહ્યું છે… 11 વાગ્યા સુધીમાં વાંકાનેર તાલુકાની 7 ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થઈ રહ્યું છે. જેમાં સવારે 7 થી 11 કલાક દરમિયાન સામાન્ય ચૂંટણીમાં…

વાંકાનેરમાં પ્રથમ વાર ફેશન શો નું આયોજન

સ્ટાર લાઈટ ગ્રુપનું કદમ વાંકાનેરની ઘણી બધી છીકરીઓને ડિઝાઈનર બનવાનો મોકો મળ્યો વાંકાનેર: અહીં હાઇવે પર આવેલ હોટલ રોયલ-ઈન માં વાંકાનેરના ઇતિહાસમાં પહેલી વાર એક ભવ્ય ફેશન શો નું આયોજન સ્ટાર લાઈટ ગ્રુપ ના નિશા કડીવાર દ્વારા કરવામાં આવ્યું હતું……

પંચાસીયાના યુવાનોએ કોઝવે લોકફાળો કરી રિપેર કર્યો

રાણેકપર પાસેનો મચ્છુ નદી પરનો કોઝવે રીપેર કરવાનું તંત્રને ન સૂઝ્યું !? યુવાનોને અભિનંદન !! વાંકાનેર: તાલુકાના પંચાસીયા ગામના યુવાનોએ પંચાસીયાથી રાણેકપર થઈને નેશનલ હાઇવે જવા માટે રાણેકપર ચેકડેમ નીચે આવેલો કોજવેમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી ગાબડા પડી ગયા છે, તેમાં…

સેન યુવા સંગઠન દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

વિના મૂલ્યે ચોપડા વિતરણ પણ કરવામાં આવ્યું વાંકાનેર: શ્રી સેન યુવા સંગઠન દ્વારા ગઈ કાલે વાંકાનેર વાણંદ સમાજના વિદ્યાર્થીઓ માટે શાહી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓની ધમાકેદાર એન્ટ્રી તેમજ બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું…

કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવા અરજીઓ મંગાવાઈ

ખેતીવાડી ખાતાની યોજનાનો લાભ લેવા આઇ - ખેડૂત પોર્ટલ

બાગાયત ખાતા દ્વારા અમલી કાર્યક્રમનો લાભ લેવા ખેડૂતોએ તારીખ ૦૨/૦૭/૨૦૨૫ સુધીમાં અરજી કરવી મોરબી: સરકારના બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૫-૨૬ માટેની સહાયલક્ષી યોજના ‘કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ’ નવી બાબત હેઠળ રાજ્યના ખેડૂતો આઇ-ખેડૂત પોર્ટલમાં અરજી કરી મહત્તમ લાભ મેળવી શકે…

Content Copying Forbidden !!

error: Content is protected !!