કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

ટોલનાકાના વજન કાંટામાં ટેકનિકલ ખામી કે કારસો?

વિડીયો થયો વાઇરલ વઘાસીયા ટોલનાકે ટ્રકના ચાલક પાસેથી ખોટો ચાર્જ માંગ્યો ? વાંકાનેર: અહીંના વઘાસીયા પાસે આવેલ ટોલનાકૂ છેલ્લા ઘણા સમયથી કોઈને કોઈ વિવાદમાં હોય છે તેવામાં એક ટ્રક ચાલક પોતાના ટ્રકમાં અંડરલોડ માલ ભરીને પસાર થઈ રહ્યો હતો ત્યારે…

આઇ-ખેડૂત પોર્ટલમાં સબસીડીની માહિતી મળી રહે છે

ખેતીવાડી ખાતાની યોજનાનો લાભ લેવા આઇ - ખેડૂત પોર્ટલ

ખેડૂતો માટે અતિ ઉપયોગી ખેતી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે રાજ્ય સરકારે આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુક્યુ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને ખેતી સંબંધી તમામ જાણકારી ઘર આંગણે પૂરી પાડવામાં આવે છે. રાજય દ્વારા દેશમાં પ્રથમ વખત કૃષિ મહોત્સવ અને…

સાંસદશ્રી કેસરીદેવસિંહજીએ રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી

પેસેન્જરોને મળીને પડતી મુશ્કેલીઓ અંગે માહિતી લીધી વાંકાનેર: રાજ્યસભાના સાંસદશ્રી કેસરીદેવસિંહજીએ અહીંના રેલ્વે સ્ટેશનની મુલાકાત લઈને સ્થળ પરની હકીકત જાણી હતી, મુલાકાત દરમ્યાન પેસેન્જરોને મળીને પડતી મુશ્કેલીઓ અંગે પણ માહિતી લીધી હતી તેઓશ્રી બે કલાક સુધી સ્ટેશન પર રોકાયા હતા…

અહિંસા યાત્રાનું વાલાસણ/ પીપળીયારાજમાં સ્વાગત

આગેવાનોએ પોરબંદરથી પહેલગામ સુધીની પૈદલ યાત્રાને વેલકમ કર્યું વાંકાનેર: સૈયદ જાવેદ આઝાદ કાદરી દ્વારા શરૂ કરાયેલી આહિંસા યાત્રા માત્ર પગે ચાલતી યાત્રા નથી, પણ એ એક સંદેશ છે – શાંતિ, પ્રેમ અને અસહિંસાના સંદેશનો. પોરબંદરથી શરૂઆત કરીને, મહાત્મા ગાંધીના વિચારોથી…

મુસ્લીમ વિદ્યાર્થીઓને ફૂલ સ્કેપ નોટબુક મફત અપાશે

વિદ્યાર્થીઓના નામ સંકલન કરી સંખ્યા જણાવવા જમાતને અપીલ વાંકાનેર: કર ભલા હોગા ભલા સૂત્રને અમલમાં મૂકી ખિદમતે ખલ્ક ગૃપ દ્વારા માનવ સેવાની અનેક પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. વાંકાનેર વિસ્તારના મુસ્લીમ સમાજને નમ્ર ગુજારીશ છે કે હાલમાં ધો. ૧૦ અને…

પલાંસ-માથક રોડ પોણા પાંચ કરોડના ખર્ચે નવો બનશે

વે-બ્રિજના કેલિબ્રેશન માટે ઈ-ટેન્ડર જાહેર

મીલ પ્લોટના શખ્સ પાસેથી ‘ઈંગ્લીશ’ની બોટલ મળી વાંકાનેર પલાંસ માથક રોડ કિ.મી. ૪/૭૦ થી ૨૮/૬૦ પર હાલના માળખાના સ્થાને નવા માળખાના બાંધકામ માટે ટેન્ડર પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ ટેન્ડરની છેલ્લી તારીખ ૧૮/૦૬/૨૦૨૫ છે, એસ્ટીમેન્ટ ૪,૭૧,૫૨,૪૦૩ રૂપિયા છે, ડિપોઝીટ ૪,૭૨,૦૦૦…

અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ વાંકાનેર દ્વારા છાશ વિતરણ

આ સિઝનનો છેલ્લો અને યાદગાર પ્રોગ્રામ વાંકાનેર: AAA GROUP WANKANER દ્વારા આજરોજ તા.04/06/2025 ને બુધવારના રોજ આ સીઝનની છાશ વિતરણનો છેલ્લો પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવ્યો.. ખાસ જણાવીએ તો સિઝનની શરૂઆતથી લઈને આજના પૂર્ણતાના દિવસ સુધીમાં જેટલા પણ છાસ વિતરણ ગ્રુપ…

ઓળ વિસ્તારમાં અડધો ઇંચ વરસાદ પડયો

ઉનાળુ બાજરીને નુકશાન વાંકાનેર: તાલુકાના ઓળ ગામમાં ગઈ કાલે સાંજના અડધો ઇંચ જેટલો વરસાદ પડયાના સમાચાર છે. પવનની ગતિ વધુ ન હોઈ નુક્સાનીના કોઈ સમાચાર નથી, પરંતુ ઉનાળુ બાજરીને નુકશાન થયું છે, જયારે આગોતરા કપાસના વાવેતરને ફાયદો થશે, એવું જાણવા…

‘દિશા’ના સભ્ય પદે રાણેકપરના સરપંચની નિમણુંક

ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટીમાં નિમણૂકથી હર્ષોઉલ્લાસ વાંકાનેર: મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ ખાતા હેઠળની મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ના સભ્ય તરીકે વાંકાનેર તાલુકાના…

ટંકારામાં મહિલાને મોરબીમાં બે યુવાનોને કોરોના

વાંકાનેર શહેરની એક મહિલા કોરોના પોઝિટિવ

ત્રણેય કેસમાં દર્દીઓ રાજ્ય બહાર ગયા ન હોવા છતાં કોરોના વળગ્યો સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર સહિતના શહેરોમાં કોરોનાની એન્ટ્રી સાથે રોજે – રોજ કેસ વધી રહ્યા છે તેવામાં મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસમાં જ કોરોનાની હેટ્રિક નોંધાઈ છે. જેમાં મોરબીના બે…

Content Copying Forbidden !!

error: Content is protected !!