કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

લુણસરિયાનો શખ્સ સુરતમાં હુક્કાબાર ચલાવતા ઝબ્બે

ક્રિકેટ મેચમાં હારજીતનો જુગાર રમાડતા બે પકડાયા

નબીરાઓ પાસેથી એક કલાકના રૂ/. ૮૦૦ વસૂલતો સુરત શહેર એસઓજીએ ગતરાત્રે વેસુ ઉધના મગદલા રોડ હેપ્પી રેસિડેન્સીની સામે અરીસ્ટા કોમ્પલેક્ષમાં રીયલ એસ્ટેટની ઓફિસની આડમાં ત્રણ મહિનાથી ચાલતા હુક્કાબારને ઝડપી પાડી ત્યાંથી ૬ હુક્કા, ૧૫ પાઈપ, ૬ ચીલમ, કોલસાના બે બોક્સ,…

લાઈટના ફોલ્ટની ફરિયાદ કરવા માટેના મોબાઈલ નંબર

પાંચદ્વારકા AG ફીડર સાંજ સુધી બંધ

રાતીદેવળી, ચંદ્રપુર, સરતાનપર, રાતાવીરડા, માટેલ, વીરપર, લાકડધાર, ભાયાતી જાંબુડિયા, ઢુવા, રાણેકપર, વઘાસીયા, ભીમગુડા, ઓળ, પંચાસર, રાજાવડલા, લાલપર, ધમલપર, કેરાળા અને લુણસરીયા ગામ, જડેશ્વર ચેમ્બર-1, હરિપાર્ક માટે વાંકાનેર : PGVCL દ્વારા વાંકાનેર વિભાગીય કચેરી હેઠળની પેટા વિભાગીય કચેરીઓ વાંકાનેર શહેર, વાંકાનેર…

રાજસ્થળી અને દેરાળા ગામો બેટમાં ફેરવાઈ ગયા !

24 કલાકમાં વાંકાનેરમાં સવા બે ઇંચ વરસાદ વાંકાનેર: તાલુકાના દેરાળા- જાલીને જોડતો રોડ મહા નદી પરનો બેઠો પુલ ધોવાઈ ગયો છે આથી રાજસ્થળી અને દેરાળા ગામો બે દીવસથી બેટમાં ફેરવાયાનું જયંતીભાઈ ધરજીયા જણાવે છે, પુલ તો વર્ષોથી બનેલો છે પણ…

તાલુકામાં જુન માસ મેલેરીયા માસ તરીકે ઉજવણી

વાંકાનેર તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેર દ્રારા આયોજન રવિવારે સવારે દસ વાગે દસ મિનિટ ફાળવી ડ્રાય ડે ઉજવવા અપીલ વાંકાનેર: આરોગ્ય વિભાગ દ્રારા જુન માસને મેલેરીયા માસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. તે અંતર્ગત મુખ્ય જીલ્લા આરોગ્ય અઘીકારી ડો. પી.કે.વાસ્તવ સાહેબ,…

સેન યુવા સંગઠન દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ

આવતા શનિવારના રોજ બપોરે 4.00 કલાકે વાંકાનેર: શ્રી સેન યુવા સંગઠન વાંકાનેર દ્વારા તા. 21/6/25 ને શનિવારના રોજ બપોરે 4.00 કલાકે વાણંદ સમાજના વિદ્યાર્થીઓનો સાહી સન્માન સમારોહ તથા વિના મુલ્યે નોટબૂક વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે આ સમારોહ…

સીઝનમાં મચ્છુ- 1 માં નવા નીર 3.5 ફૂટ આવ્યા

ઘેટાં- બકરા, માલ-ઢોરને સાચવજો: માર્ગદર્શિકા જાહેર

વાંકાનેર: મચ્છુ– 1 સાઈટ 156 mm (સવા છ ઇંચ) વરસાદ અત્યાર સુધીમાં પડયો છે અને રાત્રીના આઠ વાગ્યા સુધીમાં આ સીઝનમાં મચ્છુ- 1 માં નવા નીર 3.5 ફૂટ આવ્યા છે અને અત્યારે ડેમમાં પાણીની સપાટી 31.63 ફૂટ છે….

વેલનાથપરામાં કેબલમાં આગ લાગતાં બ્લાસ્ટ થયો હતો

લોકોમાં થોડીવાર માટે ભયનો માહોલ જોવા મળ્યો હતો વાંકાનેર: અહીંના વેલનાથપરામાં દિવાનપરા મેઈન રોડ પર ગઈ રાત્રે સર્કિટ કેબલમાં કોઈ કારણોસર શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. કેબલમાં આગ લાગતાં બ્લાસ્ટ થતા હોય તે રીતે ભડાકા થયા હતા. જેના કારણે…

ભીમગુડાના મહિલાને પ્રસુતિમાં 108 ની ટીમ સહાયભૂત

રસ્તામાં રાત્રીના ભાયાતી જાંબુડીયાના બોર્ડ પાસે ડિલિવરી થઇ વાંકાનેર: તાલુકાના ભીમગુડા ગામના એક મહિલાને પ્રસવ પીડા ઉપડતા 108 ને ફોન આવતા તાત્કાલિક ટિમ દોડી ગઈ હતી અને કટોકટીનો સમય હોઈ ભાયાતી જાંબુડીયાના બોર્ડ પાસે નોર્મલ ડિલિવરી એમ્બ્યુલન્સમાં જ કરવામાં આવી…

વાંકાનેરમાં ગઈ રાત્રીના બે ઇંચ જેટલો વરસાદ

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ભારે વરસાદની ચેતવણી

રાત્રીના પોણા નવ વાગે વીજળીના જોરદાર કડાકાથી લોકો ડરી ગયા હતા વાંકાનેર: ગઈ કાલે વાંકાનેરમાં આખો દિવસ વરસાદી વાતાવરણ હોવા છતાં દિવસનો ખાસ વરસાદ નહોતો, પણ ગઈ રાત્રીના મેઘાવી માહોલ જામ્યો હતો જેમાં રાત્રીના આઠ વાગ્યા બાદ મેઘરાજા મનમૂકીને વરસતા…

પીજીવીસીએલની કંમ્પ્લેઇન માટેના મોબાઈલ નંબર

પૂર્વ સૈનિકો/ આશ્રિતો માટે વેબ પોર્ટલ કાર્યરત

વાંકાનેર શહેર/ગ્રામ્ય વિસ્તાર અને ટંકારા તાલુકા માટે વાંકાનેર: ચોમાસામાં પાવર કટની સમસ્યા વધારે રહે છે. ત્યારે પીજીવીસીએલની મોરબી વર્તુળ કચેરી દ્વારા જુદા જુદા સબ ડિવિઝનના ફોલ્ટ સેન્ટરના નંબર જાહેર કરવામાં આવ્યા છે. આ અંગે પીજીવીસીએલ કચેરીના અધિક્ષક ઈજનેર ડી.આર. ઘાડિયાએ…

Content Copying Forbidden !!

error: Content is protected !!