કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

ભાટીયા સોસાયટીમાં ઘર પાસે ફટાકડા ફોડવાની ના પાડતા હુમલો

ફટાકડા ફોડવા બાબતે થયેલ ડખ્ખામાં વળતી ફરિયાદ

કુહાડી, ધોકા, પાઇપ સાથે તૂટી પડયા વાંકાનેર: અહીં ભાટીયા સોસાયટી જલારામ જીનની પાછળ ત્રણ માળીયા મકાન પાસે ઘર પાસે ફટાકડા ફોડવાની ના પાડતા ભુડાં બોલી ગાળો આપી ધોકા પાઈપ, કુહાડી તથા લાકડાના ધોકા વડે માર મારી ઈજા કરતા એક યુવાનને…

બાબરીયા સુરાપુરા ધામમાં 10મી ફેબ્રુઆરીએ સમુહલગ્ન

બાબરીયા સુરાપુરા ધામમાં 10મી ફેબ્રુઆરીએ સમુહલગ્ન

26 દિકરીઓ પ્રભુતામાં ડગ માંડશે વહેલા તે પહેલાના ધોરણે નોંધણી શરૂ રાજકોટ: હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મની પાવનધરા ટંકારાના ટોળ-અમરાપર રોડ નદી કાંઠે આશરે નવસો વર્ષ પહેલા કોળી ઠાકોર બાબરીયા કુળના દેવજીદાદા મહાન શુરવીર થઈ ગયા. અહીં તેમની નવસો વર્ષથી ખાંભી…

પ્રેમ લગ્ન કરનાર સણોસરાના જયેશ પર સાળાનો હુમલો

ચંદ્રપુરમાં પાઇપથી માર માર્યાની ફરિયાદ

મનદુ:ખ રાખી સૂર્યરામપરા ચોકડીએ માર માર્યો વાંકાનેર: રાજકોટ રોડ પર આવેલ સૂર્યરામપરા ચોકડીએ સણોસરાના એક યુવાન ઉપર તેના જ સાળાએ હુમલો કર્યો હતો. પ્રેમ લગ્ન કર્યાં હોય, તેનું મનદુ:ખ રાખી માર માર્યો હતો. એરપોર્ટ પોલીસે ઈજાગ્રસ્તનું નિવેદન લીધું હતું. મળેલ…

આરોગ્યનગરના ભરવાડ યુવકને સાપ કરડી ગયો

નવાપરાના પ્રૌઢના 84 હજાર લૂંટનાર પકડાયા

ઘુનડાની બાળકી સાયકલમાંથી પડી ગઈ વાંકાનેર: અહીંના આરોગ્યનગરમાં રહેતા યુવાનને સાપ કરડી જતા સારવાર અપાઈ હતી, બીજા બનાવમાં ઘુનડાની બાળકી સાયકલમાંથી પડી જતા ઇજા થઇ હતી. વાંકાનેરના આરોગ્યનગરમાં રહેતા અને માલ-ઢોરનું કામ કરતા લાલાભાઈ કરણાભાઈ મુંધવા (ઉ.22) નામના યુવાનને વડવાળા…

કોંગ્રેસની “ખેડૂત આક્રોશ યાત્રા”ને બહોળો પ્રતિસાદ

કોંગ્રેસની "ખેડૂત આક્રોશ યાત્રા"ને બહોળો પ્રતિસાદ

સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદથી પાકને થયેલા ભારે નુકસાન અને ખેડૂતોને યોગ્ય વળતર ન મળવાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા સોમનાથથી દ્વારકા સુધી “ખેડૂત આક્રોશ યાત્રા” નું આયોજન કરવામાં આવ્યું હોય, જે યાત્રા ગઈ કાલે વાંકાનેર તાલુકામાંથી ભવ્ય સ્વાગત સાથે પસાર થઈ હતી,…

નાસ્તો કરવા અંગે પતિ સાથે ઝઘડો થતા ગળેફાંસો ખાધો

નાસ્તો કરવા અંગે પતિ સાથે ઝઘડો થતા ગળેફાંસો ખાધો

બાવીશ વર્ષીય પરિણીતાએ ભરેલ પગલું વાંકાનેર :તાલુકાના માટેલ ગામની સીમમાં સીરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતી પરિણીતાએ નાસ્તો કરવા બાબતે પતિ સાથે ઝઘડો થયા બાદ રિસાઈ જઈ ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં…

લીલાપર ચોકડીથી રાતીદેવડી રસ્તો સ્ટેટને સોંપવામાં આવ્યો

લીલાપર ચોકડીથી રાતીદેવડી રસ્તો સ્ટેટને સોંપવામાં આવ્યો

ઝાહીરઅબ્બાસ શેરસીયાની રજુઆત ફળી વાંકાનેર: મોરબી જિલ્લા પંચાયતની રાતીદેવડી બેઠકના ચૂંટાયેલા સભ્યો ઝાહીરઅબ્બાસ યુસુફભાઈ શેરસીયા દ્વારા મોરબીમાં લીલાપર ચોકડીથી લઈને વાંકાનેરના રાતીદેવડી સુધીનો રસ્તો છે જે અત્યાર સુધી જિલ્લા પંચાયતમાં હતો તેને સ્ટેટ આરએન્ડબીમાં આપી દેવા માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો.…

આંબેડકરનગરમાં વૃદ્ધને આંખ પાસે એક મુક્કો માર્યો

નવાપરાના હત્યાનો ભોગ બનેલનો ફોટો તોડવા બાબતે બબાલ

અગાઉ કરેલ અરજી કારણભૂત વાંકાનેર: અહીં આંબેડકનગરમાં રહેતા એક શખ્સે પોલીસ સ્ટેશને અગાઉ કરેલ અરજીનો ખાર રાખી વૃદ્ધને આંખ પાસે એક મુક્કો માર્યાની ફરિયાદ થઇ છે… જાણવા મળ્યા મુજબ ડો. આંબેડકનગર શેરી નં-૩ માં રહેતા દેશાભાઇ કરશનભાઇ બોસીયા (ઉ.વ.૭૧) એ…

ઘર બહાર પાર્ક કરેલ બે મોટર સાયકલ ચોરાયા

ઘર બહાર પાર્ક કરેલ બે મોટર સાયકલ ચોરાયા

હસનપરમાં બે ભાઈઓના મોટર સાયકલ એકી સાથે ચોરી કરી ગયા વાંકાનેર: તાલુકાના હસનપર ગામે રાત્રીના ઘરની બહાર બે ભાઈઓએ લોક મારેલ બે મોટર સાયકલ પાર્ક કરેલ જેની કિ.રૂ.૩૫ ,૦૦૦/-અને કિ.રૂ.૪૦,૦૦૦/-વાળુ કોઈ અજાણ્યા ઇસમ ચોરી કરી ગયાની ફરિયાદ થઇ છે… જાણવા…

ક્ષત્રિય સમાજ ખેરવાના પરિવારનો રાજકોટ ખાતે સ્નેહમિલન કાર્યક્રમ સંપન્ન

યુવાનોને વ્યસન મુક્તિનો સંકલ્પ કરવા હાકલ રાજકોટઃ ક્ષત્રિય ગિરાસદાર સમાજ ખેરવા (તાલુકો વાંકાનેર) ગામના ગિરાસદાર સમાજના હાલ પોતાને કર્મભૂમિ રાજકોટ બનાવનાર ૫૧ પરિવારનો સ્નેહમિલન અને સ્વરુચિ ભોજનનો કાર્યક્રમ રાજકોટમાં સદગુરુનગરના મંગલમ ખાતે રામજી મંદિરમાં યોજવામાં આવ્યો હતો. જેમાં પરિવારના યુવાનો,…

Content Copying Forbidden !!

error: Content is protected !!