હોન્ડા સીટીને પાછળથી એમ.જી.હેક્ટરે મારી ટક્કર
વાંકાનેર: બાઉન્ટ્રી ટોલનાકાએ વાહનોની લાઈન હોઈ ઉભેલી કારને પાછળથી બીજી કારે ભટકાડતા નુકશાનીની ફરિયાદ થઇ છે, આ અકસ્માતમાં કોઈને ઇજા થઇ નથી… જાણવા મળ્યા મુજબ ચાણસદ તા.પાદરા જી.વડોદરાના રહેવાશી અને ડ્રાઇવિંગનો ધંધો કરતા રાહુલભાઇ મહેન્દ્રભાઇ સોલંકી (ઉવ.૨૬) વાળાએ ફરિયાદ કરી…
