કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

પતરાનું કામ કરતા શ્રમિક હેઠે પડી જતા મૃત્યુ

વાંકાનેર : તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સેન્સો સિરામિક ફેકટરીમાં સિમેન્ટના પતરાનું કામ કરતી વેળાએ ઉપરથી પટકાતા વૃદ્ધ શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું… જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સેન્સો સિરામિક ફેકટરીમાં વીસથી ત્રીસ ફૂટની ઉંચાઈ ઉપર સિમેન્ટના…

હાજીઓ માટે મોરબી જિલ્લાનો ટ્રેનિંગ કેંપ વાંકાનેરમાં

ગાંધીનગર ગુજરાત સ્ટેટ હજ કમિટીના સેક્શન ઓફિસર મો. તલ્હા એમ. સય્યદની એક યાદીમાં જણાવ્યા અનુસાર 2025 માં હજ કરવા જનાર હાજીઓ માટે મોરબી જિલ્લાનો ટ્રેનિંગ કેંપ વાંકાનેરમાં તા: 7 ના સોમવારના રોજ ચંદ્રપુર ગેલેક્સી હોલમાં યોજાશે…

વાંકાનેરમાં નળમાં પીવાનું પાણી પ્રદુષિત આવે છે

જાગો સરકાર જાગો ! જાગો ધારાસભ્યશ્રી જાગો…!! વાંકાનેર: શહેરમાં હમણાંથી નગરપાલિકા દ્વારા નળ વાટે અપાતું પીવાનું પાણી પીળા કલરનું/ડહોળું પ્રદુષિત આવે છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર બાબત છે. વાંકાનેરને મચ્છુ-1 ડેમમાંથી પાઇપ લાઈન મારફત પાણી અપાય છે, ત્યારે તાલુકાના…

વાંકાનેરના કોંગ્રેસના આગેવાનોને નજરકેદ કર્યા

વાંકાનેર: મોરબી ખાતે ગુજરાતના મુખ્યમંત્રી આવતા હોય જેના પગલે વાંકાનેર તાલુકા કોંગ્રેસના આગેવાનોને નજરકેદ કરવામાં આવ્યાના સમાચાર મળ્યા છે…. જાણવા મળ્યા મુજબ મોરબી ખાતે ગુજરાતના મુખ્યમંત્રી આવતા હોય જેના પગલે વાંકાનેર તાલુકા કોંગ્રેસના આગેવાનોને નજરકેદ કરવામાં આવ્યા છે, જેમા તાલુકા…

કાલે તીથવા હઝરત ફતેહ શહીદદાદા (રહે.)નો ઉર્ષ મુબારક

અત્યારે શેરસીયાના ઘર બે હજારને વટી ગયા હશે હઝરત ફતેહ શહીદદાદા (રહે.)નો ઇતિહાસ વાંચો વાંકાનેર: તાલુકાના તીથવા ગામની કબ્રસ્તાનમાં આરામ ફરમાવી રહેલા હઝરત ફતેહ શહીદદાદાનો ઉર્ષ મુબારક આવતી કાલે જુમ્મેરાતના દિવસે શેરસીયા પરીવાર દ્વારા યોજાનાર છે, જેનો પ્રોગામ નીચે મુજબ…

નાના ખીજડીયામાં મારી નાખવાની બીકે યુવાને ફિનાઈલ પીધું

ટંકારા: તાલુકાના નાના ખીજડીયા ગામે એક શખ્સને માર મારતા- મારી નાખવાની બીક લાગતા જાતે ફિનાઈલ પી લીધાનો બનાવ બનેલ છે. બનાવ પાછળ આજથી આશરે બે મહિના પહેલા આરોપી હિમેશના મામા ઉપર મોરબીમાં કેસ થયેલ હોય જે કેસ ફરિયાદીએ કરાવેલ છે…

બાઇક સ્લીપ થતા ધમલપરના યુવાનનું મોત

વાંકાનેર: તાલુકાના લુણસરિયા ગામ નજીક રેલવે ફાટક પાસેથી બાઈક લઈને પસાર થતા એક યુવાનનું બાઈક સ્લીપ થઈ જતા યુવાનને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું… જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામની રેલવે ફાટક નજીક ગઇકાલ બપોરના સમયે…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ આજથી 1 એપ્રિલ સુધી બંધ

પંચાસીયા સહકારી મંડળીના પ્રમુખ/ ઉપપ્રમુખ બિનહરીફ વાંકાનેર : ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ વાંકાનેર દ્વારા માર્ચ એન્ડિંગની રજા જાહેર કરવામાં આવી છે. જે અનુસાર તા. 26 માર્ચથી 1 એપ્રિલ દરમ્યાન માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે… જેમાં જણાવવામાં આવ્યું છે કે, તા. 26-3-2025ને…

યુસીસી અંગેની બેઠકમાં મુસ્લિમ અગ્રણીઓનો ઉગ્ર વિરોધ

મોરબી: સમાન સિવિલ કોડ સંદર્ભે UCC સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રબુદ્ધ નાગરિકો, રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓનાં મંતવ્યો મેળવવામાં આવી રહ્યા હોય, આ દરમ્યાન મોરબી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સમાન સિવિલ કોડ સમિતિની…

વેલનાથપરાના ઈજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત

સ્ટેચ્યુ ચોક પાસે બાઈક પરથી પડી ગયા હતા વાંકાનેર: અહીં સ્ટેચ્યુ ચોક પાસેથી વૃદ્ધ પોતાનું બાઈક લઈને જતા હતા ત્યારે કોઈ કારણોસર અચાનક રસ્તામાં પડી જતા તેનું માથું ઈલેક્ટ્રીક થાંભલા સાથે અથડાયું હતું સારવાર માટે તાત્કાલિક રાજકોટ લઈ ગયા હતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!