કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

જીલ્લામાં ખેડૂતોને ડીએપી ખાતર મળતું નથી !

વરસાદ પછી ખાતર મળે તો કોઈ કામનું નહિ: ખેડૂતોનો ઉકળાટ અધિકારીઓને જાણ હોવા છતાં આગોતરી વ્યવસ્થા કરતા નથી: બિનજરૂરી માલ ધરાર આપવામાં આવે છે મોરબી જિલ્લામાં ચોમાસું પાકનું વાવેતર કરવા માટે ખેડૂતો દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે જોકે, ખેડૂતોને…

રાજકોટ ડિવિઝનની 11 ટ્રેનોના સમયપત્રકમાં આંશિક ફેરફાર

રેલવેમાં 10 પાસ માટે સુવર્ણ તક

22 જુલાઈની પોરબંદર – દિલ્લી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેન રદ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોની ગતિમાં વધારો: 11 ટ્રેનોના સમયપત્રકમાં આંશિક ફેરફાર કરાયો છે. મુસાફરો ની સુવિધા અને સંચાલનના કારણોસર રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોની ગતિમાં વધારો અને…

ઢુવા અને રાતાવિરડા સીમમાંથી અજાણ્યા પુરુષોની લાશો મળી

બંને અલગ અલગ બનાવ વાંકાનેર : ઢુવા નજીક અજાણ્યા પુરુષની ગળાફાંસો ખાધેલી હાલતમાં અને રાતાવિરડા ગામની સીમમાં પાણી ભરેલા તળાવમાં કોઈ કારણોસર ડુબી જવાથી લાશો મળી હોવાના બનાવ સામે આવ્યો છે. મળેલ માહિતી મુજબ હાલતમાં ઢુવા ગામની સીમમાં 20 નાલા…

મંજુરી વગર ખેતરના શેઢે વિજપોલ ઉભા કરવા સામે રોષ

જેતપરડાના આગેવાનોનું પ્રાંત કચેરીમાં આવેદનપત્ર વાંકાનેર: તાલુકાના સરધારકા ગામ ખાતે ખાનગી કંપની દ્વારા સોલાર પ્લાન્ટ ઊભો કરવામાં આવેલ હોય, જે કંપની દ્વારા હેવી વિજ લાઈન પાથરવા માટે કોન્ટ્રાક્ટર મારફતે કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં ગઈ કાલે જેતપરડા ગામ ખાતે…

સિરામિક ફેકટરીમાં યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

રાતાવિરડા કારખાનામાં ઇલેક્ટ્રિક શોર્ટથી મોત

ગરીબી કારણભૂત વાંકાનેર : તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ સિરામિક ફેકટરીમાં યુવાને આર્થિક તંગીને કારણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે… જાણવા મળ્યા મુજબ લાકડધાર ગામની સીમમાં આવેલ ઈનડિઝાઈન સિરામિક ફેકટરીમાં કામ કરતા અને અહીં જ લેબર કવાટર્સમાં રહેતા મૂળ…

ટંકારાના મોટા રામપર ગામેથી બાઈક ચોરી

કરીયાણાની દુકાન બહાર ખુલ્લા મેદાનમાં પાર્ક કરેલું ટંકારા: તાલુકાના મોટા રામપર ગામે કરીયાણાની દુકાન બહાર ખુલ્લા મેદાનમાંથી યુવકનું બાઈક કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે… મળેલ માહિતી મુજબ ટંકારા તાલુકાના નાના…

કણકોટ: વાડામાં ઘાસચારામાં આગથી નુકશાન

અમરસર રેલવે ફાટકે પંચાસિયાના રહીશની કારમાં આગ

સરતાનપર રોડ પરથી વરલી ભક્ત પકડાયો વાંકાનેર: તાલુકાના કણકોટ ગામમાં બપોરના સમયે ગામ નજીક આવેલ સારદીયા પ્રકાશભાઈ ધનજીભાઈના ગામ નજીક આવેલ ઢોર બાંધવાના વાડામાં કડબ, પશુના ઘાસચારાના જથ્થા પરથી પસાર થતા વિજ તાર તૂટીને પડતા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી…

ડમ્પર હડફેટે મોટર સાયકલમાં સવાર બે ને ઇજા

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

રાતાવિરડા તરફ જતા રોડ ઉપર ગોળાઈ પરનો બનાવ વાંકાનેર: તાલુકાના રાતાવિરડા તરફ જતા રોડ ઉપર ગોળાઈ પર મોટર સાયકલ પર સવાર બે જણાને સામેથી આવતા ડમ્પરના ચાલકે હડફેટે લેતા ફેકચર તથા ગંભીર ઇજાઓ કરી આરોપી પોતાના હવાલાવાળુ ડમ્પર મુકી નાસી…

મધ્યાહન ભોજન યોજના કેન્દ્રના સ્ટાફની ભરતી

વાંકાનેર બાય પાસ સામે ખેડૂતોમાં કચવાટ

તા.૦૩/૦૬/૨૦૨૫ સુધીમાં અરજી કરવી વાંકાનેર તાલુકામાં 10 સંચાલક, 25 રસોયા તથા 23 મદદનીશોની જગા ભરાશે વાંકાનેર: આથી જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે વાંકાનેર તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્ર માટે સંચાલક, રસોયા તથા મદદનીશોની ખાલી પડેલ જગ્યાએ તદ્દન હંગામી ધોરણે…

વરડુસરની પરણિત મહિલાએ ફિનાઇલ પીધું

મહિકામાં ઝઘડો થતા પત્નીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

મહિલાના પતિ ડ્રાઈવર છે વાંકાનેર: તાલુકાના વરડુસર ગામે રહેતા એક મહિલાએ ફિનાઇલ પી જતા હોસ્પિટલમાં દાખલ કરેલ હતા. જાણવા મળ્યા મુજબ વરડુસર ગામે રહેતા મનિષાબેન રવિભાઈ શેટાણીયા (ઉ.30) નામની મહિલા ફિનાઇલ પી જતા તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે લઈ…

Content Copying Forbidden !!

error: Content is protected !!