પેડકના યુવાનના બાઇકને કારે પાછળથી ઠોકર મારી
વાંકાનેર: અહીં પેડક (દિગ્વિજયનગર)માં રહેતા યુવાનને મેડીકલમાં દવા લેવા જતા બગીચા સામે પાછળથી આવતી કારે ઠોકર મારતા ઇજા થઇ હતી, કારચાલકે ત્યારે તો ખર્ચના પૈસા આપવાનું કહેતા જવા દીધેલ. સમાધાનની વાત ચાલુ હતી, પરંતુ સમાધાન ન થતા ફરીયાદ થઇ છે……