કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

તિથવા ગામે બે ભરવાડ જૂથો વચ્ચે સશસ્ત્ર અથડામણ

ધારીયા-પાઇપ જેવા ઘાતક હથિયારો ઉડયા બંને જૂથના મળી છ રાજકોટ દવાખાનામાં વાંકાનેર: તાલુકાના તિથવા ગામ ખાતે આજરોજ બુધવારે વહેલી સવારે બે ભરવાડ જૂથો વચ્ચે સશસ્ત્ર જુથ અથડામણ સર્જાઇ હતી, જેમાં બંને જૂથોના ત્રણ-ત્રણ વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ…

વિઠલપર ગામના પાટિયા પાસેથી ઈકો કાર કબ્જે

વાંકાનેર: વિઠલપર ગામના પાટિયા પાસેથી ઈકો કાર કેફી પીણું પીધેલ હાલતમાં ચલાવતા અને તેની સાથે બેઠેલાએ પણ કેફી પીણું પીધેલ હોઈ પોલીસ કાર્યવાહી થઇ છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામના દલસુખભાઈ ભગાભાઈ વાઘેલા (ઉ.25) વિઠલપર ગામના પાટિયા…

મહીકા પાસે અકસ્માતમાં ઘવાયેલનું સારવારમાં મોત

1 વર્ષ પહેલા જ મૃતકના લગ્ન થયા હતા વાંકાનેર તાલુકાના મહીકા પાસે અકસ્માતમાં ઘવાયેલ જસદણના યુવકનું સારવારમાં રાજકોટ ખાતે મોત નીપજ્યું છે. 25 વર્ષીય વિપુલ રાઠોડ આઈસર લઈને જતો હતો ત્યારે ટ્રક સાથે અકસ્માત થયો હતો. તેણે રાજકોટ સિવિલમાં સારવાર…

પત્નીનો ઠપકો સહન ન થયો: પતિએ પીધી ઝેરી દવા

વાંકાનેર: સીમાડે આવેલ હળવદ તાલુકાના રાતાભેર ગામની સીમમાં રમેશભાઈ ઇશ્વરભાઇ પટેલની વાડીએ યુવકની પત્નીએ યુવકને ખેતી કામ કરવા બાબતે ઠપકો આપતાં મનમાં લાગી આવતા ઝેરી દવા પી લેતા યુવકનું મોત નિપજ્યું હતું… મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુરના વતની અને હાલ…

દેશી દારૂ અંગે સપ્લાયર સહિત બે સામે ગુન્હો

વાંકાનેર: ઢુવા માટેલ રોડ પરથી દેશી દારૂ સાથે એક શખ્સને પકડેલ છે, અને દારૂ સપ્લાય કરતા અન્ય શખ્સ સામે પણ ગુન્હો દાખલ થયેલ છે…. જાણવા મળ્યા મુજબ ઢુવા માટેલ રોડ દ્વારકાધીશ હોટલની સામે મુરઘીની દુકાન પાસેથી પેરોલ ફર્લો સ્કોડના પો.કોન્સ.…

નવાપરાનો શખ્સ વર્લીફીચરના આંકડામાં પકડાયો

વાંકાનેર: નવાપરામાં રહેતો એક શખ્સ વર્લીફીચરના આંકડા લખતા પકડાયો છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર નવાપરામાં રહેતા વિનુભાઈ મોહનભાઇ દેગામા (ઉ.51) ને પોલીસ ખાતાએ ધર્મ ચોક એસ પી પણ પાસેથી જાહેર ખુલ્લી જગ્યામા નસીબ આધારીત વર્લીફીચરના આંકડા લખી હારજીતનો જુગાર રમી-રમાડતા…

મહીકા ગામે ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાઈ ગયો

વાંકાનેર: અટલ સ્વાન્તઃ સુખાય યોજના અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીએ “પ્રોજેક્ટ અભિમન્યુ”માં સગર્ભા બહેનોના ગર્ભ સંસ્કાર થાય અને આવનારી પેઢીનું સારું નિર્માણ થાય તે માટે મોરબી જીલ્લાના દરેક તાલુકામાં આ કાર્યક્રમ કરવા જણાવેલ તે અંતર્ગત આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ વાંકાનેરના…

અમરાપરના યુવાનને બાઈક સ્લીપ થતા ઇજા

ટંકારા: તાલુકાના અમરાપર ગામે રહેતા એક યુવાનને બાઈક સ્લીપ થતા ઇજા થઇ છે… જાણવા મળ્યા મુજબ અમરાપર ગામે રહેતા ગુલામકાસમ અબ્દુલભાઈ બાદી (ઉ.43) નામનો યુવાન ગામના પાધરમાં આવેલ મામદશા બાપુની દરગાહ પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે ત્યાં બાઇક સ્લીપ…

મિલ પ્લોટના કેન્સર પીડિત યુવાનનું સારવારમાં મોત

વાંકાનેર: અહીંના મિલ પ્લોટમાં રહેતા યુવાનને જીભનું કેન્સર હોય બીમારી સબબ તેને ઓક્સિજનનું લેવલ ઘટી ગયું હતું જેથી તેને સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું.. જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના મિલ પ્લોટ…

લિંબાળાની ધારે સર્વે મુસ્લિમ સમાજ સમૂહ શાદી યોજાઈ

મદાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજનમાં 11 દુલ્હા-દુલ્હન જોડાયા વાંકાનેર: આજના આધુનિક યુગમાં કારમી મોંઘવારીના સમયમાં સામાન્ય મધ્યમ વર્ગના લોકો ખોટા ખર્ચાથી બચે અને જરૂરત મંદ પરિવારની દીકરીઓ પોતાનું અને પોતાના પરિવારનું ઘર સંસાર સમયસર ચલાવી શકે તેવા ઉદ્દેશ સાથે ત્રીજા…

Content Copying Forbidden !!

error: Content is protected !!