કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

કચ્છથી વાંકાનેર આવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ

જાડેજા યુવાન સાથેની મકનસર પાસેની ઘટના વાંકાનેર: કચ્છથી વાંકાનેર આવતા એક યુવાનનો મકનસર ગામ પાસે અકસ્માત થતા ઇજા થયેલ છે…. જાણવા મળ્યા મુજબ કચ્છના ઉદરોડી ગામે દરબારવાસ વિસ્તારમાં રહેતા દર્શનસિંહ સૂર્યસિંહ જાડેજા નામનો 28 વર્ષનો યુવાન મોરબી-વાંકાનેર હાઇવે મકનસર ગામ…

કાશ્મીર હુમલાને વાંકાનેર મુસ્લિમ સમાજે વખોડયો

વાંકાનેર: તાજેતરમાં કાશ્મીરમાં પર્યટકો પર થયેલા હુમલાને વાંકાનેર શહેર અને તાલુકા મુસ્લિમ સમાજ વખોડે છે.આ હુમલા પાછળ રહેલા આંતકવાદી તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે ભારત સરકાર સમક્ષ માંગણી કરે છે, તેમજ નિર્દોષ મૃતકોના પરિજનોને સાંત્વના આપે છે…તેવું એક યાદીમાં…

શકિતપરાના શખ્સ પાસેથી ઈંગ્લીશ દારૂ મળી આવ્યો

ભીમગુડાનો યુવાન છરી સાથે ઝડપાયો યુવાન નશો કરી બાઈક ચલાવતા પકડાયો વાંકાનેર: શકિતપરા હસનપર ખાતે રહેતા શખ્સ પાસેથી ઈંગ્લીશ દારૂ, મા. યાર્ડ પાસે રહેતો યુવાન નશો કરી બાઈક ચલાવતા અને ભીમગુડાનો યુવાન છરી રાખી નીકળતા પોલીસ ખાતાએ ગુન્હો નોંધેલ છે….જાણવા…

વાંકાનેર વિસ્તારમાં સબ સ્ટેશનોમાંથી ચોરીના આરોપી ઝડપાયા

માટેલ રોડ અને થાન રોડના રીએક્ટરની ચોરીની કબૂલાત કરી રાજકોટ: સૌરાષ્ટ્ર ભરના જીઈબી સબ સ્ટેશનોમાંથી કેબલ વાયર અને રીએક્ટરની ચોરી કરતી ગેંગના પાંચ શખ્સોને રૂરલ એલસીબીની ટીમે પકડી પાડી કોપર વાયર સહિત રૂ.9.79 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. મોડી રાતે…

બાઉન્ડ્રી પાસે બાઈક ચાલક પોલીસને જોઈ રફૂચક્કર

બાઈકની તલાશી લેતા બિયરના ચાર ટીન મળ્યા વાંકાનેર : અહીંની તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રિજ ઉપરથી એક શંકાસ્પદ બાઈક ચાલકને અટકાવવા પ્રયાસ કરતા બાઈક ચાલક પોલીસને જોઈ નાસી ગયો હતો… પોલીસે બાઈકની તલાશી લેતા બાઈકમાંથી બિયરના ચાર ટીન…

જર્જરિત ટાઉન હોલ મુદ્દે વિપક્ષ અપીલમાં જશે

સો મણનો સવાલ પાલિકાનું રેકર્ડ ક્યારે હાથ આવશે? વાંકાનેર: અહીંના પાલીકા સદસ્ય અને વિપક્ષ નેતા મહંમદભાઇ રાઠોડ દ્વારા માહિતી અધિકાર ૨૦૦૫ અન્વયે પાલીકા પાસે આ બાબતે માહિતી મંગાઇ હતી કે, વાંકાનેર સ્ટેટનો શહેર મધ્યે જે ટાઉન હોલ હતો, તે ઇમારતની…

ટંકારા ખીજડિયા ચોકડી પાસે કાર હડફેટે અકસ્માત

હથિયાર સાથે ચાર ઝડપાયા નશો કરી વાહન ચલાવતા પકડાયા ટંકારા: રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા ખાતે ખીજડિયા ચોકડી પાસે શાકભાજી લેવા માટે બાઈક ઉપર જઈ રહેલા જીતેન્દ્ર કરશનભાઈ પડાયા રહે. બંગાવડી વાળાને જીજે – 36 – એએલ – 8191…

વાંકાનેર, મોરબી, હળવદ માટે કોર્ટમાં ભરતી

6 જગ્યા માટે સ્નાતક ડીગ્રી/કોમ્પ્યુટરની ડીગ્રી/સર્ટીફીકેટ/જ્ઞાન જરૂરી મોરબી જિલ્લા અદાલત, મોરબી ખાતે ડીઝીટાઈઝેશન કામગીરી માટે કરાર આધારીત સ્ટાફની કુલ- ૦૪ જગ્યાઓ માટે સ્નાતક ડીગ્રી ધરાવતા તેમજ કોમ્પ્યુટરની ડીગ્રી/સર્ટીફીકેટ/જ્ઞાન ધરાવતા ઇચ્છુક ઉમેદવારો પાસેથી ચાલુ કામકાજના દિવસોએ સવારના ૧૧-૦૦ થી સાંજે પ-૩૦…

મોરબીમાં રાત્રીના ભૂકંપના આંચકો આવ્યો

મોરબીમાં રાત્રીના ભૂકંપનો આંચકો આવ્યો

દૂધઈમાં તીવ્રતા 4.7 ની મોરબીમાં લોકોએ ગઈ કાલે રાત્રીના 11:26 વાગ્યે ભૂકંપના આંચકાઅનુભવ્યા હતા, આ આંચકાનું કેન્દ્ર બિંદુ કચ્છના દૂધઈ નજીક હોવાનું અને તેની તીવ્રતા 4.7 હોવાનું જાણવા મળ્યું છે. મોટાભાગના લોકોએ આંચકાનો અનુભવ કર્યો હતો. વાંકાનેરમાં આ અંગેની કોઈ…

માટેલ ગામે શ્રી ખોડિયાર માતાજીના સાનિધ્યમાં ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો

વાંકાનેર: અટલ સ્વાન્તઃ સુખાય યોજના અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીએ “પ્રોજેક્ટ અભિમન્યુ” માં સગર્ભા બહેનોના ગર્ભ સંસ્કાર થાય અને આવનારી પેઢીનું સારું નિર્માણ થાય તે માટે મોરબી જીલ્લાના દરેક તાલુકામાં આ કાર્યક્રમ કરવા જણાવેલ, તે અંતર્ગત આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ…

Content Copying Forbidden !!

error: Content is protected !!