કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

કોંગ્રેસ દ્વારા આતંકી હુમલાના દિવંગતોને શ્રધ્ધાંજલિ

વાંકાનેર: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો કરવામાં આવ્યો છે અને નિર્દોષ લોકોને ગોળીઓ મારીને તેની હત્યા કરવામાં આવેલ છે ત્યારે વાંકાનેર શહેર અને કોંગ્રેસના હોદેદારો અને કાર્યકરો દ્વારા દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારે AICC નાં ઓબ્ઝર્વ બી.વી. શ્રીનિવાસજી, ડો.દિનેશભાઈ…

મીતાણામાં કાર અને રૂપિયા 25 હજારની ચોરી

વઘાસીયામાં પોણા બે લાખના ઘરેણાં- રોકડની ચોરી

પેટ્રોલપંપની ખુલ્લી જગ્યામાંથી બલેનો કાર તથા રોકડ રૂપિયા 25 હજારની ચોરી ટંકારા: રાજકોટ મોરબી હાઈવે પર ટંકારા તાલુકાના મીતાણા ગામની સીમમાં શ્રી યદુનંદન પેટ્રોલપંપની ખુલ્લી જગ્યામાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ યુવકની બલેનો કાર તથા રોકડ રૂપિયા 25 હજાર તથા અગત્યના…

સરતાનપર રોડ પરથી બીજાના બાઈક સાથે પકડાયો

આગળ કે પાછળ નંબર પ્લેટ લગાડેલી નથી મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફને ટેક્નીકલ માધ્યમ, ખાનગી રાહે તેમજ હ્યુમન શોર્સીસના માધ્યમથી બાતમી મળેલ કે, એક ઇસમ જેનુ નામ કાલા ગુજર રહે. સરતાનપર રોડ રીય સિરામીક વાળો છે જે ઇસમ…

નવા વઘાસિયાની યુવતીનો ગળાફાંસો ખાઈ આપઘાત

કારણ અકબંધ વાંકાનેર : તાલુકાના નવા વઘાસિયા ગામે રહેતી એક યુવતીએ આપઘાત કરી લીધાનો બનાવ બનેલ છે…. જાણવા મળ્યા મુજબ નવા વઘાસિયા ગામે રહેતા સંગીતાબેન બાબુભાઈ ઉઘરેજા ઉ.23 નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા…

લતીપર ચોકડી પાસે બે એકટીવા ટકરાતા અકસ્માત

ઢુવા ઓવરબ્રિજ નજીકથી યુવકની લાશ મળતા ખળભળાટ

ટંકારાના એકટીવા ચાલકનું મરણ ટંકારા: લતીપર ચોકડી પરનો ઓવરબ્રિજ ઉપર સામસામા બે એકટીવા ટકરાતા થયેલ અકસ્માતમાં ટંકારાના એક શખ્સનું મરણ નીપજેલ છે…. જાણવા મળ્યા મુજબ મયંકભાઇ લલીતભાઇ ભાલોડીયા (ઉવ.૨૨) રહે. મોરબી વેલકમ પ્રાઇડ સોસાયટી કિષ્ના સ્કુલ સામે રવાપર ધુનડા રોડ…

રાતીદેવરી પાસે અકસ્માતમાં ત્રણ ઈજાગ્રસ્ત: ફરિયાદ

છોટા હાથીએ મોટર સાયકલને હડફેટે લઈ ઠોકર મારેલ વાંકાનેર: કાલે રાતીદેવરી પાસે થયેલ અકસ્માતમાં ત્રણ ઈજાગ્રસ્ત રાજકોટ દવાખાનામાં અને ફરિયાદ નોંધાઈ છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેરમાં આરોગ્યનગર શેરી નં ૫ માં રહેતા જહાગીરભાઈ જમાભાઈ દલ (ઉ.વ.૨૪) એ ફરીયાદમાં લખાવેલ છે…

હસનપર: માર મારવાની યુવાનની ફરિયાદ દાખલ

ભરવાડ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત 15 લાખની ઉઘરાણીએ બબાલ યુવાનનું અપહરણ થયેલ-ભાઈએ પીછો કરી છોડાવેલ ફોર વહીલરમાં ઉપાડી જવાયેલ છોકરીનો પોતાને લઇ જવા ફોન પણ આવ્યો વાંકાનેર: વાંકાનેર તાલુકામાં હસનપરના ભરવાડ શખ્સને માર મારવાના બનાવે તાલુકાના ભરવાડ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા…

ખેતીવાડીની સહાય યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું

ખેતીવાડી ખાતાની યોજનાનો લાભ લેવા આઇ - ખેડૂત પોર્ટલ

આજથી 15 મે સુધી ઓનલાઈન અરજી કરી શકાશે વાંકાનેર : વર્ષ 2025-26 માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે નવીન આઈ ખેડૂત આઈ પોર્ટલ તા.24-04-2025 થી તા. 15-05-2025 સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ખેડૂતોએ અરજી કરતાં પહેલા નોંધણી…

રાતીદેવરી ચોકડી નજીક બાઈક-છોટા હાથીનો અકસ્માત

ટંકારાથી આવતા બહેન અને ભાણેજ સહિત બાઇક ચાલકને ઇજા વાંકાનેર: તાલુકાના રાતીદેવરી ગામની ચોકડી નજીક આજે અહીંથી પસાર થતા એક માલવાહક ટાટા ઇન્ટ્રા છોટા હાથી વાહન અને ત્રિપલ સવારી બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈકમાં બેઠેલ એક માસુમ બાળકી…

હસનપરમા 20 લોકોએ કુહાડી પાઇપ વડે હુમલો કર્યો

દીકરીના સગપણ બાદ દીકરા પક્ષે આર્થિક વ્યવહાર ન કરતા બનેલો બનાવ વાંકાનેરના હસનપર ગામે દીકરીના સગપણ બાદ દીકરા પક્ષે આર્થિક વ્યવહાર ન કરતા 20 શખ્સોએ હુમલો કર્યો હતો. દીકરાના માતા પિતા ઇજાગ્રસ્ત હીરાભાઈ સરિયા અને તેમના પત્ની કંકુબેનને ઇજાગ્રસ્ત હાલતમાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!