કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

ટંકારાના હીરાપરમાં ઓશીકે રાખેલ મોબાઈલ ચોરાયો

ટંકારા તાલુકાના હીરાપર ગામની સીમમાં આવેલ બી.ડી.સી. પોલીફેબ એલ.એ લ.પી કારખાનામાં મજુરી કામ કરતા શખ્સનો તા.૨૭/૦૪/૨૦૨૫ ના રાત્રીના કારખાનાના ખુલ્લા મેદાનમાં ખાટલા પર ઓશીકાના બાજુમાં રાખેલ મોબાઈલ અજાણ્યો માણસ ચોરી ગયાની ફરિયાદ લખાઈ છે… જાણવા મળ્યા મુજબ ટંકારા તાલુકાના હીરાપર…

ટંકારા તાલુકાના છ શિક્ષકોને “પર્યાવરણ સંરક્ષણ-એવોર્ડ” એનાયત

ભૂતકોટડા અને હરબટીયાળી પ્રાથમિક શાળા ના શિક્ષકોનો સમાવેશ ગાંધીનગર ખાતે માધવ ચેરિટેબલ ટ્રસ્ટ-કપડવંજ, બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ-મહેસાણા, અનંતા એજ્યુકેશન કેમ્પસ અને વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ-સરગાસણ દ્વારા સમગ્ર રાજ્યનાં પ્રકૃતિના સંરક્ષણ-સંવર્ધન માટે વિશિષ્ટ યોગદાન આપનાર કુલ ૨,૫૨૫ પર્યાવરણપ્રેમી શિક્ષકોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી…

રાતીદેવરીના ત્રણ જણા સીમમાં જુગાર રમતાં પકડાયા

શકિતપરા/ વિનયગઢમાં જુગાર રમતા પકડાયા

વાંકાનેર: તાલુકાના રાતીદેવરીના ત્રણ જણા જાંબુડા વોંકળાની સીમમાં જુગાર રમતાં પોલીસ ખાતાએ પકડીને સાડા પંદર હજાર રૂપિયાનો મુદામાલ કબ્જે કરેલ છે…. જાણવા મળ્યા મુજબ તાલુકાના રાતીદેવરી ગામના (1) ભુપતભાઈ વાલજીભાઈ મદરેસણીયા (ઉ.35) રહે. શક્તિમાના મંદીર પાસે, (2) પંકજભાઈ રમેશભાઈ સોલંકી…

પેલેસ્ટાઇનના ઝંડા ફરકાવનાર વાંકાનેરના નથી

બે પકડાયા: એકની શોધખોળ એક આરોપી પ્રિન્સ નરેશભાઈ કાકડીયા રાજકોટનો વાંકાનેર: બે દિવસ પહેલા રાત્રીના સમયગાળા દરમિયાન ત્રણ ગાડીઓ પસાર થઈ હતી તે પૈકીની એક ગાડી ઉપર પેલેસ્ટાઇનનો ઝંડો લગાવવામાં આવ્યો હતો અને અન્ય બે ગાડી ઉપર લીલા કલરના ઝંડા…

ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનોના મરણ: બે ને ફેક્ચર

વિસીપરા અને પીપરડી (વિંછીયા)ના યુવાનના મરણ નવા વઘાસીયા અને વિસીપરાના યુવાનને ફેક્ચર અમદાવાદ રાજકોટ હાઇવે પર કુચીયાદડ ગામ પાસે આવેલ બ્રીજ પરનો બનાવ રાજકોટ સાત હનુમાન પાસે આવેલ મામા સાહેબના મંદીરે માંડવામાં જતા હતા વાંકાનેર: ચાર મિત્રો અમદાવાદ રાજકોટ હાઇવે…

મગફળી ભુસાની બોરીઓમાં છુપાવેલ ‘ઈંગ્લીશ’ પકડાયો

ચૂંટણી પ્રચારમાં ભૂંગળા માટે કલેકટરે જાહેરનામું

વાંકાનેર બાઉન્ડરી પાસે એક કરોડનો મુદામાલ જપ્ત વાંકાનેર: એલસીબી મોરબીના સ્ટાફે વાંકાનેર બાઉન્ડરી પાસે બાતમીના આધારે નીકળેલ એક ટ્રકને પકડેલ જેમાં મગફળીના ભુસાની બોરીઓમાં ઈંગ્લીશ દારૂની બોટલોનો જથ્થો છુપાવેલ મળી આવ્યો છે, ટ્રક ચાલક રાજસ્થાનનો છે, જે જૂનાગઢ જતો હતો,…

“સુરત” શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

ઈસ્વીસન 1899 માં સમગ્ર દેશમાં ચોમાસુ નિષ્ફ્ળ ગયેલું, તેથી ઈસ્વીસન 1900 એટલે કે વિક્રમ સવંત 1956 માં પડેલ દુષ્કાળને છપનીયો દુષ્કાળ કહેવામાં આવે છે. આજથી સવાસો વર્ષ પહેલા પડેલા આ દુષ્કાળમાં વાંકાનેરમાં મોમીન શેરીમાં રહેતા મોમીનો (ખાસ કરીને માણસિયા કુટુંબ)…

નવા વઘાસિયામાં એક યુવાને ખાધો ગળાફાંસો

ઢુવા ઓવરબ્રિજ નજીકથી યુવકની લાશ મળતા ખળભળાટ

ટ્રક ચાલકે બાઈક ચાલકને હડફેટે લેતા સારવારમાં મોત વાંકાનેર: તાલુકાના નવા વઘાસિયા ગામે એક યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે જેની સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવોની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે… વાંકાનેર…

ટાઉન હોલના પટમાં જુગાર રમતા છ સામે કાર્યવાહી

એક શખ્સ ભાગી ગયો વાંકાનેર: માર્કેટ ચોક ટાઉન હોલના ખુલ્લા પટમાં જુગાર રમતા છ આરોપી સામે પોલીસ કાર્યવાહી થઇ છે, જેમાં ભરવાડપરામાં રહેતો શખ્સ ભાગી ગયેલ છે…જાણવા મળ્યા મુજબ વાંકાનેર માર્કેટ ચોક ટાઉન હોલના ખુલ્લા પટમાં પોલીસે રેઇડ કરતા (1)…

જેલ બદલી માટે લઈ જવાતો કેદી નાસી છૂટ્યો

મીલ પ્લોટના વૃદ્ધાની કરોડોની જમીન પચાવી પાડી

ટંકારા નજીક ગાડી ગરમ થઇ જતા રોકાયેલ ટંકારા: જુનાગઢ જેલનો કાચા કામના કેદીને જેલ ફેર બદલી માટે મોરબી જેલ ખાતે લઇ જતા રોડ પર ગાડી ગરમ થઇ જતા ગાડી ટંકારા નજીક ખજુરા હોટલમાં પાર્કિંગમા રોકેલ તે દરમ્યાન ટોઈલેટ જવાનુ કહી…

Content Copying Forbidden !!

error: Content is protected !!