પંચાસીયામાં પત્નીએ પતિ પાસે પૈસા માંગતા માર માર્યો
વાંકાનેર: તાલુકાના પંચાસીયા ગામે ઘરવાળીએ ચીજવસ્તુ લેવા માટે પતિ પાસે પૈસા માંગતા લાકડીથી માર માર્યાની મહિલાએ ફરિયાદ નોંધાવી છે… જાણવા મળ્યા મુજબ પંચાસીયા ચમારવાસમાં રહેતા મનીષાબેન દિલીપભાઇ પ્રેમજીભાઈ ચૌહાણ (ઉ.વ-૨૯)એ ફરીયાદમાં લખાવેલ છે કે મારે સંતાનમા બે દિકરા તથા એક…
