કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

ધો. 12 સાયન્સમાં સમગ્ર વાંકાનેર કેન્દ્રનાં અત્યાર સુધીના સૌથી વધુ 99.33% સાથે ધી મોડર્ન સ્કૂલનો વિધાર્થી સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ તથા ગુજકેટ Top-10માં સૌથી વધુ 12-12 વિદ્યાર્થીઓ

ગઇકાલે જાહેર થયેલ ધો.12 વિજ્ઞાન પ્રવાહના પરિણામોમાં ધી મોડર્ન સ્કૂલનો વિદ્યાર્થી કડીવાર નિશાંત ઇલ્યુદીનભાઈ (વાલાસણ)એ વાંકાનેરના ઈતિહાસમાં અત્યાર સુધીનાં સૌથી વધુ ગુણ 99.33% સાથે 99.99 PR મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવી રેકોર્ડ સ્થાપીત કરેલ છે. તેમણે ગણિતમાં 100…

ઓપરેશન સિંદૂરનો ચહેરો બની ગુજરાતી મુસ્લિમ મહિલા

સોફિયા કુરેશી મૂળ ગુજરાતના છે. તેમનો જન્મ 1981માં વડોદરામાં થયો હતો બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયતમાં ભારતીય સૈન્ય ટુકડીનું નેતૃત્વ કરનારી પ્રથમ ભારતીય મહિલા અધિકારી બનીને ઇતિહાસ રચ્યો 8 લશ્કરી ટુકડીઓએ ભાગ લીધો હતો, જેમાંથી સોફિયા એકમાત્ર મહિલા અધિકારી હતી ભારતે 15…

વડોદરા રેલવે સેકશનમાં બ્લોકથી રાજકોટ ડિવિઝનની રેલ સેવાને અસર

રેલવેમાં 10 પાસ માટે સુવર્ણ તક

જામનગર,વડોદરા ઈન્ટરસિટી આંશિક રીતે રદ્દ રાજકોટ: ગેરતપુર-વડોદરા સેક્શનમાં વાસદ અને રાણોલી સ્ટેશનો વચ્ચે આવેલ બ્રિજ નંબર 624 ના રિ-ગર્ડરિંગનું કામ પૂર્ણ કરવા માટે પશ્ચિમ રેલ્વે પર ઘણા મેગા બ્લોક લેવામાં આવશે. પરિણામે, રાજકોટ ડિવિઝન માં થી પસાર થતી કેટલીક ટ્રેનોને…

ભૂંડ આડું આવતા ઓળના બાઈક ચાલકને ઇજા

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

વાંકાનેર તાલુકાના ઓળ ગામે રહેતા એક યુવાનને બાઈક લઈને જતા હતા ત્યારે ભૂંડ આડું આવતા ઇજા થઇ હતી…. જાણવા મળ્યા મુજબ ઓળ ગામે રહેતા વિંઝવાડિયા સહદેવભાઈ દાનાભાઈ (ઉ.૨૩) નામનો યુવાન પાનેલી અને ગીડચ વચ્ચેથી બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો…

પત્નીની ઘરેલુ હિંસા સામે રક્ષણની અરજી નામંજૂર

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

પતિ તથા તેના માતા-પિતાની તરફેણમાં ચુકાદો વાંકાનેર: અહીંના એડી. ચીફ જ્યુ. મેજી. વી.એસ. ઠાકોરની કોર્ટમાં ચાલેલા કેસમાં પત્ની દ્વારા પતિ અને સાસુ-સસરા વિરુદ્ધ ઘેરલુ હિંસા કાયદા હેઠળ કરાયેલ અરજી નામંજુર કરાઈ છે. કોર્ટે બંને પક્ષોની દલીલો અને પુરાવાઓનો અભ્યાસ કર્યા…

ટંકારા ટ્રકે પાછળથી ઠોકર મારતા કારમાં નુકસાન

ટંકારા: લતીપર ચોકડીના ઓવર બ્રીજના છેડે નગરનાકા પાસે હાઈવે રોડ ઉપર ટ્રક અચાનક આઇ ટેન કારને પાછળથી હડફેટે લેતા યુવકની કારમાં નુકસાન થયું હોવાથી યુવકે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. મળેલ માહિતી મુજબ રાજકોટ જીલ્લાના…

મશાયખી હોસ્પીટલ પાછળથી ચોરાયેલ બાઈકની ફરિયાદ

બાઈક લઈને લગ્ન પ્રસંગમાં વાંકાનેર ગુલાબનગરમાં રાજકોટથી આવેલ વાંકાનેર: અહીં મશાયખી હોસ્પીટલ પાછળ મુકેલ બાઈકની તા-૨૯/૦૪/૨૦૨૫ ના રોજ ચોરી થઇ હતી, જેની ફરિયાદ લખાઈ છે, ઉલ્લેખનીય છે કે હોસ્પીટલ પાછળથી ચોરાયેલ બાઈક સાથે અમરસિંહજી હાઈસ્કૂલના મેદાનમાંથી હનીફશા ઇબ્રાહીમશા શાહદાર ઉ.વ-૩૬…

મેસરિયા અને ઢુવા ગામે અપમૃત્યુના અલગ અલગ બે બનાવ

ઢુવા ઓવરબ્રિજ નજીકથી યુવકની લાશ મળતા ખળભળાટ

છત ઉપરથી પડી જવાથી અને છાતીમાં દુખાવાથી મરણ વાંકાનેર : તાલુકાના મેસરિયા અને ઢુવા ગામે અપમૃત્યુના અલગ અલગ બે બનાવમાં છત ઉપરથી પડી જવાથી તેમજ છાતીમાં દુખાવાથી મરણ અકાળે મૃત્યુ થવાના બે બનાવ બન્યા હતા… પ્રથમ બનાવમાં ગત તા.19ના રોજ…

કારખાનામાં ડમ્પર હડફેટે 25 વર્ષીય યુવાનનું મોત

મરણ જનારે તાજેતરમાં જ લગ્ન કરેલ વાંકાનેર: તાલુકાના સરતાનપર રોડ પર આવેલ એક કારખાનામાં ડમ્પર હડફેટે 25 વર્ષના એક યુવાનનું મોત નીપજ્યું છે…. જાણવા મળ્યા મુજબ મરણ જનાર આદેશ જમાદાર પાવરા (ઉ.વ.૨૫) રહે. હાલ સરતાનપર રોડ સોપરાઇટ પેપરમીલના લેબ૨ ક્વાર્ટરમાં…

‘મદની સ્કુલ’ સિંધાવદરનું ધોરણ 12 કોમર્સનું ઝળહળતું પરિણામ

99.20 PR સાથે શરમીનબાનું સ્કૂલ ફર્સ્ટ મદની સ્કૂલ સિંધાવદરની 2018માં એસએસસીની પ્રથમ બેન્ચનું 100 ટકા પરિણામ મેળવેલ જ્યારે 2025માં એચએસસી (12 કોમર્સ)ની પ્રથમ બેંચનું પણ 100 ટકા પરિણામ મેળવ્યું… વાંકાનેર: સિંધાવદર ગ્રામ્ય વિસ્તારમાં 2003થી શ્રેષ્ઠ અને ઉત્તમ શિક્ષણ આપતી સંસ્થા…

Content Copying Forbidden !!

error: Content is protected !!