કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

કોટડાનાયાણી ગામે ઇલેક્ટ્રિક શોકથી મામદભાઈનું મોત

ઢુવા ઓવરબ્રિજ નજીકથી યુવકની લાશ મળતા ખળભળાટ

પાણીની મોટર ચાલુ કરવા જતા બનેલો બનાવ વાંકાનેર: તાલુકાના કોટડા નાયાણી ગામે ઇલેક્ટ્રિક શોક લાગતા મામદભાઈ અલ્લારખાભાઈ સમા (ઉંમર વર્ષ 45) નું સારવાર દરમિયાન રાજકોટ ખાતે મોત નીપજ્યું હતું… પરિવારજનોએ જણાવ્યું કે મામદભાઈ ખેતી કામ કરે છે, તેઓ ગઈકાલે સાંજે…

કણકોટના નઝરૂદીન બાદીને એએસઆઈ તરીકે પ્રમોશન

વાંકાનેર: તાલુકાના મૂળ કણકોટ ગામના એસઆરપી ગ્રુપ 8 ગોંડલ ખાતે ફરજ બજાવતા નઝરૂદીન રહેમાનભાઈ બાદીને એસઆરપી ગ્રુપ 8 માં ASI આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે પ્રમોશન મળેલ છે, તેઓએ તા: 1/11/1996ના ગોંડલ મુકામે સર્વિસ જોઈન કરેલ, તેઓ ચંદ્રપુર અહમદભાઈ પાઇપવાળાના જમાઈ…

ધો. 12 કોમર્સના પરિણામમાં સંસ્કૃતિ વિદ્યાલયનો ડંકો : 99.99 PR સાથે શાળાની વિદ્યાર્થીની ફિઝા બાદી સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ

વાંકાનેર શહેરની નામાંકિત એવી સંસ્કૃતિ વિદ્યાલય દ્વારા ધોરણ 12 કોમર્સના પરિણામો જ્વલંત સફળતા સાથે ઐતિહાસિક પરિણામ મેળવ્યું છે, જેમાં ધોરણ 12 ના આજે જાહેર થયેલા પરિણામોમાં શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની બાદી ફીઝા મકબુલભાઈ (ગુલશન પાર્ક)એ 99.99 PR સાથે સમગ્ર ગુજરાત…

પંચાસિયામાં લાઈટના થાંભલા પર લીમડાની ડાળી પડી

પોલ્ટ્રી ફાર્મ ધારકોને નુકશાની વાંકાનેર: તાલુકાના પંચાસિયા ગામમાં જોરદાર પવનના કારણે રોડ પરના એક લીમડાના ઝાડની ડાળી તૂટીને લાઈટના થાંભલા સાથે પડતા ટ્રાન્સફોર્મરને અને પીજીવીસીએલને સારું એવું નુકશાન થયું હોવાના અહેવાલ છે. રસ્તા પર આવતા જતા સાવચેતી રાખવાની જરૂર છે,…

વરસાદના પહેલા ફોરે લાઈટ ડૂલ થઇ: પરેશાની

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ભારે વરસાદની ચેતવણી

આગામી 3 કલાકમાં કરા પડવાની શક્યતા: હવામાન ખાતું વાંકાનેર શહેર અને ગ્રામ્ય પંથકમાં સિંધાવદર, પંચાસીયા સહિત 10:30 વાગ્યાની આસપાસ પવન સાથે વરસાદ આવ્યો હતો, ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઊડી હતી અને જોરદાર વીજળીના ચમકારા થતા હતા આમ લગભગ આશરે…

બાઉન્ટ્રી પાસે દારૂ લઇ જતી ઈકો કાર પકડતી પોલીસ

બે પકડાયા: બે ની અટક બાકી કુલ કિ.રૂ.૨,૮૦,૦૦૦/-નો મુદામાલ કબ્જે વાંકાનેર: અહીં બાઉન્ટ્રી પાસે ચોટીલા તરફથી ટોલનાકુ ક્રોસ કરીને એક ઈકો કાર ચેક પોસ્ટ પાસે પહોચતા તેને ઉભી રાખવા પોલીસ સ્ટાફે હાથનો ઈશારો કરી તેમજ ટોર્ચ લાઈટથી સંકેત કરતા ઈકો…

ઉધારીની ઉઘરાણી કરતા ઇંટનો છુટો ઘા માર્યો

ચંદ્રપુર ગામના બોર્ડ પાસેનો બનાવ વાંકાનેર: ઉધારીમાં લીધેલ ફર્નિચરના કરીયાવરના સામાનના પૈસા માંગતા તેમાં વચ્ચે રહેલ ચંદ્રપુરના વ્યક્તિને ઇંટનો છુટો ઘા મારી ઈજા પહોચાડવાનો બનાવ બનેલ છે જેની ફરિયાદ નોંધાઈ છે… જાણવા મળ્યા મુજબ ચંદ્રપુરના ઇસ્માઇલભાઇ ફતેહભાઈ શેરશીયાએ ફરીયાદમાં લખાવેલ…

ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીઓ યોજાશે

ચૂંટણી યોજવાની છે તેવા ગામોની મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધ કરાઈ વાંકાનેર: તાલુકામાં 11 ગામોમાં સામાન્ય ચૂંટણી અને 34 ગામોમાં 43 બેઠકો માટે જયારે ટંકારા તાલુકામાં 4 ગામોમાં સામાન્ય ચૂંટણી અને 22 ગામોમાં 35 બેઠકો માટે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. રાજ્યભરમાં…

પરિણામમાં NO:-1: ગુજરાત બોર્ડના Top-10માં 2 વિધાર્થીઓ, ધો.12 કોમર્સમાં A-1 ગ્રેડમાં 30 વિદ્યાર્થીઓ, વાંકાનેર કેન્દ્રના TOP-10માં 7 વિધાર્થીઓ ‘મોડર્ન સ્કૂલ’ના

સમગ્ર ગુજરાત બોર્ડના Top 10માં સ્થાન મેળવતા બે-બે વિધાર્થીઓ સાથે ધો.12 કોમર્સમાં એક નહી -બે નહી પણ A-1 ગ્રેડ મેળવતા 30-30 વિદ્યાર્થીઓ સાથે સમગ્ર વાંકાનેર કેન્દ્રના TOP-10 મા સૌથી વધુ સાત-સાત વિધાર્થીઓએ સ્થાન મેળવી પરિણામમાં NO:-1 ધી મોડર્ન સ્કુલ આજરોજ…

સમગ્ર ગુજરાત બોર્ડમાં ધો. 12 (કોમર્સ) માં પ્રથમ

બાદી ફિઝા મકબુલભાઈ સંસ્કૃતિ વિદ્યાલયની વિદ્યાર્થીની ગુલશન સોસાયટીમાં રહે છે: મૂળ અમરાપરના વાંકાનેર: આજે જાહેર થયેલ ધો. 12 (કોમર્સ)ના પરિણામમાં હાલ ગુલશન સોસાયટીમાં રહેતા મૂળ અમરાપર (ટંકારા)ના બાદી ફિઝા મકબુલભાઈ સમગ્ર ગુજરાત બોર્ડમાં ધો. 12 (કોમર્સ) માં પ્રથમ આવ્યા છે,…

Content Copying Forbidden !!

error: Content is protected !!