કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

કોંગ્રેસ દ્વારા આતંકી હુમલાના દિવંગતોને શ્રધ્ધાંજલિ

વાંકાનેર: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો કરવામાં આવ્યો છે અને નિર્દોષ લોકોને ગોળીઓ મારીને તેની હત્યા કરવામાં આવેલ છે ત્યારે વાંકાનેર શહેર અને કોંગ્રેસના હોદેદારો અને કાર્યકરો દ્વારા દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

ત્યારે AICC નાં ઓબ્ઝર્વ બી.વી. શ્રીનિવાસજી, ડો.દિનેશભાઈ પરમાર, મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઈ પી. ચિખલીયા, માજી ધારાસભ્ય જાવિદભાઈ પીરજાદા, વાંકાનેર યાર્ડના માજી પ્રમુખ સકિલભાઇ પીરજાદા, ગુલામભાઈ પરાસરા, હરદેવસિંહ જાડેજા સહિતના સ્થાનિક આગેવાનો, હોદેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા…

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!