કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

ચક્કર આવતા પડી જવાથી 18 વર્ષની યુવતીનું મોત

ટંકારા તાલુકામાં ઓટાળા ગામે ચક્કર આવતા પડી જવાથી બેભાન થયેલી યુવતીનું મોત નીપજ્યું છે…. જાણવા મળ્યા મુજબ ટંકારા તાલુકામાં ઓટાળા ગામે હર્ષદભાઈ ઘોડાસરાની વાડીએ રહી મજૂરી કામ કરતાં પરિવારના શારદીબેન રતનભાઇ રાઠવા આદિવાસી નામની 18 વર્ષીય યુવતીને પગપાળા જતા સમયે…

વિરમગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં બ્લોકને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થશે

જનસંપર્ક કાર્યાલય, પશ્ચિમ રેલ્વે, રાજકોટ ડિવિઝનની યાદી જણાવે છે કે રાજકોટ ડિવિઝનના વિરમગામ સુરેન્દ્રનગર સેક્શનમાં લીલાપુર રોડ-કેસરિયા રોડ સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રિજ નંબર 24 માટે હાલના સ્ટીલ ગર્ડરની જગ્યાએ PSC સ્લેબની જોગવાઈનું કામ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કરવામાં આવશે. આ બ્લોકને…

વરલી જુગારની ત્રણ રેડ: રોકડ સાથે શખ્સ પકડાયા

વાંકાનેર: શહેર અને તાલુકામાં વરલી જુગારની જુદીજુદી ત્રણ રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી પોલીસે આરોપીઓની રોકડ રકમ સાથે ધરપકડ કરી હતી… જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરના મીલ પ્લોટ ચોક પાસે વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે…

ધરમનગરમાં મહિલાએ ગળાફાંસો ખાઈ લેતા મોત

વાંકાનેર : શહેરના પંચાસર રોડ ઉપર ધરમનગર વિસ્તારમાં રહેતા એક મહિલાએ ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું છે… જાણવા મળ્યા મુજબ ધરમનગર વિસ્તારમાં રહેતા મૂળ જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના દુધાળાગીરના વતની જસવંતીબેન નિલેશભાઈ કરગઠિયા (ઉ.24) નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર…

નવા રાજાવડલામાં બાઈક ચાલકે મહિલાને પાઇપ ફટકાર્યો

વાંકાનેર: તાલુકાના નવા રાજાવડલામાં એક મહિલાએ મોટર સાયકલ લઈને શેરીમાં અવારનવાર નીકળવાની ના પડતા ચાલક ઉશ્કેરાઇ જઈ ઝપાઝપી કરી હાથ ઉપર પાઇપ મારતા ફેક્ચર જેવી ઇજા કર્યાનો બનાવ બનેલ છે…. જાણવા મળ્યા મુજબ નવા રાજાવડલાના જયાબેન સવજીભાઇ ડેડાણીયા (ઉ.વ.૫૦) ફરીયાદમાં…

છતર ગામે ત્રણ વર્ષના બાળક પર ટ્રેકટર ફરી વળ્યું

ટંકારા: તાલુકાના મીતાણા ગામે ખેત મજૂરી અર્થે આવેલો શ્રમિક પરિવાર છતર ગામે ખેતરમાં કામ કરતો હતો ત્યારે ત્રણ વર્ષનો માસુમ બાળક રમતો હતો તે દરમિયાન ટ્રેક્ટરની ટોલીનું વહીલ માથે ફરી વળતા માસુમ બાળકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું…

DIG, IG, SP અને SSP માં સૌથી શક્તિશાળી કોણ છે?

પોલીસ અધિકારીઓની ભૂમિકાઓ અને જવાબદારીઓ જાણો ભારતમાં પોલીસ વહીવટ કેટલાક સ્તરોમાં વહેંચાયેલો છે, જ્યાં દરેક અધિકારીની અલગ અલગ જવાબદારીઓ અને સત્તાઓ હોય છે. તમે પોલીસ અધિકારીઓમાં ઘણી પોસ્ટના નામ સાંભળ્યા જ હશે. સામાન્ય રીતે લોકો એસપી, એસએસપી, ડીઆઈજી અને આઈજીની…

‘Google’ સાંભળે છે તમારી બધી અંગત વાતચીત

મીલ પ્લોટના વૃદ્ધાની કરોડોની જમીન પચાવી પાડી

ફોનમાં તરત બંધ કરી દો આ સેટિંગ્સ નવી દિલ્હીઃ શું તમારી સાથે પણ એવું થાય છે જ્યારે તમે કોઈ વસ્તુ વિશે વાત કરી રહ્યાં હોવ અને તમારા ફોનમાં તેની સાથે જોડાયેલી જાહેરાત જોવા મળે. તમે જ્યારે ઈન્ટરનેટ ઓપન કરો તમને…

પતરાનું કામ કરતા શ્રમિક હેઠે પડી જતા મૃત્યુ

વાંકાનેર : તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સેન્સો સિરામિક ફેકટરીમાં સિમેન્ટના પતરાનું કામ કરતી વેળાએ ઉપરથી પટકાતા વૃદ્ધ શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું… જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સેન્સો સિરામિક ફેકટરીમાં વીસથી ત્રીસ ફૂટની ઉંચાઈ ઉપર સિમેન્ટના…

હાજીઓ માટે મોરબી જિલ્લાનો ટ્રેનિંગ કેંપ વાંકાનેરમાં

ગાંધીનગર ગુજરાત સ્ટેટ હજ કમિટીના સેક્શન ઓફિસર મો. તલ્હા એમ. સય્યદની એક યાદીમાં જણાવ્યા અનુસાર 2025 માં હજ કરવા જનાર હાજીઓ માટે મોરબી જિલ્લાનો ટ્રેનિંગ કેંપ વાંકાનેરમાં તા: 7 ના સોમવારના રોજ ચંદ્રપુર ગેલેક્સી હોલમાં યોજાશે…

Content Copying Forbidden !!

error: Content is protected !!