કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

રાજકોટ-ભુજ ટ્રેનને અંજાર/ આદિપુર સ્ટેશનો પર સ્ટોપેજ

એક માત્ર વાંકાનેરનું સ્ટોપેજ નહીં !! પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, રાજકોટ-ભુજ-રાજકોટ સ્પેશિયલ ટ્રેનને અંજાર અને આદિપુર સ્ટેશનો પર વધારાનું સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ આ ટ્રેનના સમયમાં પણ આંશિક ફેરફાર કરવામાં આવ્યો…

ફ્યુઝ બદલતી વખતે ખખાણા ગામના યુવાનનું મૃત્યુ

ઢુવા નજીક સિરામિક ફેકટરીનો બનાવ વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુવા નજીક સિરામિક ફેકટરીમાં ગઈકાલે બપોરના સમયે ફ્યુઝ બદલતી વેળાએ વીજ શોક લાગતા ખખાણા ગામના આશાસ્પદ યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ખખાણા ગામે રહેતા…

પીપળીયા રાજ: 103 વર્ષની વયે અવસાન

વાંકાનેર: પીપળીયા રાજ ગામના પૂર્વ સરપંચ શેરસીયા હુસેનભાઈ વલીભાઈ (95861 52058) ના અમ્મીજાન અને તાલુકા પંચાયતના પીપળીયા રાજ સીટના સદસ્ય શેરસીયા અમીનાબેન હુસેનભાઈના સાસુનું ગઈ કાલે બપોરના સાડા ત્રણ વાગ્યાની આસપાસ 103 વર્ષની વયે અવસાન થયેલ છે. મરહુમાને અલ્લાહ પાક…

નશો કરી ચલાવતા હુન્ડાઈ કંપનીની વેન્યુ કાર કબ્જે

વાંકાનેર: જીનપરા જકાતનાકા ખાતે એક ફોર વ્હિલ કાર ચાલકને પીધેલ હાલતમાં હોઈ પોલીસ ખાતાએ કાર કબ્જે કરી છે…. જાણવા મળ્યા મુજબ જીનપરા જકાતનાકા ખાતે હુન્ડાઈ કંપનીની વેન્યુ ફોર વ્હિલ કાર GJ-36-AF-4437 મોરબી તરફથી ચાલક સર્પાકારે ચલાવી શંકાસ્પદ હાલતમાં જોવામા આવતા…

સૌથી મોટી ઈફ્તાર પાર્ટી મક્કા/મદીના શરીફમાં

પાર્ટીમાં ૧,૩૦,૦૦૦ લીટર ઝમઝમનું પાણી પીવાય છે દુનિયાની સૌથી મોટી ઈફ્તાર જેમાં દરરોજનાં ૨૩ કરોડ રુપિયાથી પણ વધારે ખર્ચ થાય છે, મહિને ૬૯૮ કરોડ રુપિયા વાપરવામાં આવે છે, તેમાં દરરોજ ૫ લાખથી વધારે લોકો ઈફતાર કરે છે અને તે ૩૦…

અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપે શરુ કર્યા પાણીના પરબ

વાંકાનેર: કહેવાય છે ને કે ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો બસ આ વાત સાર્થક કરવા માટે અંગ દઝાડતી ગરમીમાં રાહદારીઓને સતત છેલ્લા 3 વર્ષથી તૃપ્ત કરતી ઠંડા પાણીની પરબ એટલે અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ વાંકાનેર દ્વારા શરૂ કરવામાં…

પસાર થતી નોન સ્ટોપ ટ્રેનોને વાંકાનેર સ્ટોપ આપો

અન્ય ટ્રેનોને વાંકાનેર ડાયવર્ટ કરવા, મોરબીથી સુરત ડેઈલી ઈન્ટરસિટી ટ્રેન આપવા અને મિલપોર્ટ રેલ્વે ક્રોસિંગમાં અંડરબ્રીજ બનાવવા માંગણી વાંકાનેર: અહીં જંક્શનમાંથી નોન સ્ટોપ ટ્રેનોનો સ્ટોપ આપવા, અન્ય ટ્રેનોને મોરબી વાંકાનેર ડાયવર્ટ કરવા, મોરબીથી સુરત ડેઈલી ઈન્ટરસિટી ટ્રેન આપવા અને મિલપોર્ટ…

ગેરકાયદેસર વીજ જોડાણ લેતા માથાભારે સામે કાર્યવાહી

મેઘપર ઝાલા ગામની સીમમાં ઝેરી અસરથી મોત ટંકારા : તાલુકાના વાછકપર ગામે વારંવાર ગુન્હો કરવાની ટેવવાળા માથાભારે શખ્સના ઘેર પોલીસે વીજ કંપનીની ટીમને સાથે રાખી ચેકીંગ કરતા ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવતા વીજ ચોરી અંગે દંડનીય કાર્યવાહી સાથે વીજ ચોરી…

હળદર, મરચું, જીરુ સારું છે કે નહીં કેમ ખબર પડે?

સેમ્પલ લઈ ઘરે આ રીતે ચેક કરો મસાલા અસલી છે કે નકલી બાર મહિનાના મસાલા ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ગૃહિણીઓ આ સમય દરમિયાન બજારમાંથી વર્ષની જરૂર અનુસારના મસાલા ખરીદીને આખા વર્ષ માટે સ્ટોર કરી લે છે. ઘણા લોકો ઘણા…

છત્તરના પાટિયે આઘેડ ઢળી પડયા: મરણ

વીરપરના બે શખ્સ સામે પ્રોહિબિશનનો ગુન્હો ટંકારા: તાલુકાના છત્તર ગામે રહેતાં વીભાભાઇ રામાભાઇ ટોળીયા (ઉ.વ.૫૫) છત્તરના પાટીયા પાસે હોટલ પાસે બેઠા હતાં ત્યારે એકાએક ઢળી પડતાં બેભાન થઇ જતાં મોત થયું હતું. ટંકારા પોલીસને જાણ થતાં જરૂરી કાર્યવાહી કરી મૃતદેહનું…

Content Copying Forbidden !!

error: Content is protected !!