કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

વાંકાનેરમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી: યુવાન સારવારમાં

યુવાન 20 દિવસ અગાઉ દ્વારકા અને તરણેતર ફરવા ગયો હતો રાજકોટ: રાજકોટ સિવિલમાં કુલ 10 દર્દીઓ સારવાર હેઠળ છે, તેમાંથી બે દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. 18 વર્ષના યુવાનમાં શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા છે. હાલ યુવાનને રાજકોટ સિવિલમાં ઓબ્ઝર્વેશન…

અમરાપર સેવા સહકારી મંડળીની ચૂંટણીનું પરિણામ

ટંકારા: તાજેતરમાં ચર્ચાસ્પદ બનેલ અમરાપર સેવા સહકારી મંડળીની ચૂંટણીમાં ગનીભાઇ કડીવાર (બેટરીવાળા) ની પેનલનો વિજય થયો છે. ચૂંટાયેલા સભ્યોની નામાવલી નીચે મુજબ છે. પહેલી પેનલ (૧) ઉસ્માનગની આહમદભાઈ કડીવાર (૨) ઉસ્માનગની અલી ભાઈ શેરસીયા (૩) અયુબ હુશેનભાઈ કડીવાર (૪) અયુબ…

ઘર સળગાવવાના પ્રકરણમાં આરોપીના જામીન મંજુર

વાંકાનેરની સગીર વયની દીકરીને ભગાડી જવાના ખારમાં મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીનો દીકરો ભગાડી ગયો હોય અને બાદમાં પોલીસ મથકમાં હાજર થયા હોય બંને આરોપીઓએ ફરિયાદીના ઘરે જઈને ઘરમાં આગ લગાડી ઘરવખરીનો સામાન સળગી ગયેલ…

તમંચા સાથે મોરબીના એક શખ્સની ધરપકડ

અમરસર ફાટક પાસેથી પકડાયો વાંકાનેરના રાજકોટ રોડ ઉપર આવેલ રેસ્ટોરન્ટ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો જેથી કરીને 5000 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કરીને પોલીસે…

તિથવા: બે લાખનો વિદેશી બિયરનો જથ્થો પકડાયો

રાતીદેવળી વાળા રસ્તે આવેલ કુબા પાસે આવેલ વાડીમાં દારૂ બિયરનો જથ્થો છુપાવ્યો હતો વાંકાનેર : વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં રાજકોટના શખ્સે વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમીને આધારે મોરબી ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી રૂપિયા 2 લાખની વધુ…

જોધપર ગામની નિશાળ પાસે દારૂનો જથ્થો ઠલવાયો

હોટલ પાસેથી રેઢી કાર મળી આવી વાંકાનેર: તાલુકાના જોધપર ગામના ગુલામભાઇ શેરસીયાએ ફોન કરી પોલીસ ખાતાને જાણ કરતા અને પોલીસ જોધપર પહોંચતા હ્યુન્ડાઇ આઇ ૨૦ કાર રજી નંબર: જી.જે. ૦૩ જે.સી. ૫૫૪૪ વાળીમાં દેશી દારૂ લીટર ૨૫૦ કી.રૂ .૫ ૦૦૦…

કાનપર પ્રાથમિક શાળામાં ત્રિવેણી કાર્યક્રમ યોજાયા

વાંકાનેર: આજ રોજ કાનપર પ્રાથમિક શાળામાં વાલી મીટીંગ ધોરણ ૧ થી ૫ નો બાળમેળો તથા ડો.એ.પી.જે. અબ્દુલ કલામ નિર્વાણ દિન  કાર્યક્રમ યોજવામાં આવ્યા. દરેક પ્રાથમિક શાળામાં સરકારના નિયમ મુજબ વર્ષ દરમિયાન 4 વાલી મીટીંગ યોજવામાં આવે છે .એમાંની આ વર્ષની…

પંચાસર બાયપાસનો પુલ બેસી જતા અવર-જવર બંધ

ગાંધીનગરથી તપાસ માટે ટિમ આવશે વાંકાનેર: શહેરમાં બાયપાસ ઉપર આવેલ મચ્છુ નદી ઉપર 24 વર્ષ પહેલા બાંધવામાં આવેલ પુલ ઉપરથી સતત હેવી વાહનોની અવરજવરને કારણે પુલ નબળો પડી જતા મધ્યભાગમાંથી પુલ બેસી જતા જોખમી બનેલા આ પુલ ઉપરથી તાકીદની અસરથી…

પી.એચ.સી દલડી દ્રારા રોગ અટકાયતી ઝુંબેશ

રોગચાળા અંગે સાવચેતીના ભાગરૂપે મેલરીયા,ડેંગુ,ચિકનગુનિયા, ચાંદીપુરા જેવા રોગચાળા અટકાયતી પગલા વાંકાનેર: મોરબી જિલ્લા ના મુખ્ય આરોગ્ય અધિકારી ડો.કવિતા દવે મેડમ તેમજ રોગ નિયંત્રણ અધિકારી ડો.બાવરવા સાહેબની સુચના મુજબ ટીએચઓ ડો.આરીફ શેરસિયા અને પા.આ.કેંદ્ર –દલડીના ડો. મહેશ ડાભી તેમજ તાલુકા હેલ્થ…

વતનમાં જવા બાબતે પત્ની સાથે મનદુઃખ થતા આપઘાત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ એક કારખાનામાં યુવાને આપઘાત કરી લીધો છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ સનસાઈન સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના શ્રમિક યુવાન વિરાનકુમાર ઉર્ફે વિરુ લાલભાઈ કોલ ઉ.26નામના યુવાનને…

Content Copying Forbidden !!

error: Content is protected !!