કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

તાલુકા પોલીસે ગુમ બાળક શોધી વાલીને સોંપ્યો

દારૂના ગુનામાં 8 વર્ષે આરોપી પકડાયો વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે 27 ફેબ્રુઆરીના રોજ ટેલિફોનિક જાણ થઈ હતી કે અગાભી પીપળીયા ગામેથી વાલી વારસ વગરનો સગીર વયનો બાળક મળી આવ્યો છે. જે બાબતે વાંકાનેર તાલુકા પોલીસે બાળકનો કબજો…

આઈ-૨૦ કારમાં કેફી પ્રવાહી લીટર ૧૦૦ પકડાયું

પોલીસને જોઈ એક્ટીવા રેઢુ મુકી મુઠ્ઠીઓ વાળી વાંકાનેર: પોલીસ ખાતાએ ઢુવા પાસેથી કાર અને એક એક્ટિવાને પ્રોહીબીશનના ગુન્હા હેઠળ કબ્જે કરી નિયમ મુજબની કામગીરી કરી છે… જાણવા મળ્યા મુજબ ઢુવા ચોકડી પાસે પાસે આવેલ ઓવરબ્રીજની નીચેથી (1) જયદીપભાઈ ચંદુભાઈ ચાવડા…

ચોરાયેલ બાઈક સાથે વીશીપરાનો યુવાન પકડાયો

કેફી પ્રવાહી પી ને વાહન ચલાવતા બે પકડાયા વાંકાનેર: સિટી પોલીસે જીનપરા જકાત નાકા ખાતે વાહન ચેકીંગ દરમિયાન અલ્પેશભાઈ રમેશભાઈ બોહુકીયા ઉ.વ.૨૧ ૨હે. વીશીપરા મોરબીવાળાને ચોરી કરેલ બાઇક સાથે પકડી પાડ્યો છે. આ બાઇક તેને મોરબીમાં નવલખી રોડ ઉપર ઓવરબ્રીજ…

કોઠારીયા જમાતે નક્કી કર્યું: તમે પણ કરો

રમઝાનમાં ધંધાદારી ફકીરોનો બાયકોટ કરો (1) કોઠારીયા મુસ્લિમ જમાત તરફથી જાહેરાત કરવામાં આવે છે કે રમઝાન માસમાં કોઈ પણ ફકીર કે ફેરીયા તથા ચંદાવાળા ભાઇઓએ બપોરના 11:00 થી સાંજના 4:30 વાગ્યા સુધી ગામમાં ફરવું નહીં (2) પેશેવર ફકીર /ભિખારીઓએ લાઉડ…

રાતીદેવરી ગામે યુવાને ઝેરી દવા પી લેતા સારવારમાં

મિતાણા ગામ પાસેથી ઇકોનું ટાયર ફાટ્યું: ધ્રુવનગર નજીક અકસ્માત મહિલા સારવારમાં વાંકાનેર: મળેલ સમાચાર મુજબ તાલુકાના રાતીદેવરી ગામે રહેતા યુવાને ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબી લઈ ગયા છે… તાલુકાના રાતીદેવરી ગામે રહેતા મહોમદઈરફાનભાઈ ઇસ્માઈલભાઈ (ઉ. 42) નામના…

સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં યુવતીનો ગળાફાંસો

વાંકાનેર: અહીં સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલ કર્મચારીઓના ક્વોટરમાં ગઈકાલ સાંજના સમયે હોસ્પિટલ સ્ટાફના રૂમમાં એક યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા પ્યુન ધીરૂભાઈ સરવૈયાના…

યુવાને કર્યો આપઘાત: હસનપરવાસી સામે ફરિયાદ

વાંકાનેર: શક્તિનગર હસનપર તાલુકો વાંકાનેર વાળાની સામે મોરબીના વીસીપરામાં આવેલ સૌરાષ્ટ્ર ટાઇલ્સ નામના નળિયાના કારખાનાની ઓરણીમાં યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે બનાવમાં મૃતક યુવાનની માતાએ તેના દીકરાના સાસુ અને સાળાની સામે મોરબી ખાતે તેના દીકરાને ધમકાવી ડરાવીને મરવા…

આ છે દુનિયાના 5 સૌથી મોંઘા પરફ્યુમ

જાણો કિંમત અને કારણ દુનિયાના મોંઘા પરફ્યુમ: દરેક વ્યક્તિને પરફ્યુમ લગાવવાનું ગમે છે, કારણ કે તેને લગાવ્યા પછી, તમે આખો દિવસ સુગંધિત અને તાજગી અનુભવો છો. સારું પરફ્યુમ જેટલું મોંઘુ હોય છે તેટલું જ તેની સુગંધ પણ સારી હોય છે.…

મધ્યાહન ભોજનના કર્મચારીઓ પર લટકતી તલવાર

તાલુકા દીઠ શરૂ થનાર સેન્ટ્રલ કિચન યોજનાનો પી.એમ પોષણ શક્તિ નિર્માણ કર્મચારી સંઘ દ્વારા વિરોધ રાજ્યમાં 1984થી ચાલતી મધ્યાહન ભોજન યોજના અત્યારે નવા નામ સાથે પી.એમ.પોષણ શકિત યોજનામાં વર્ષ 2025-26ના નાણાંકીય બજેટમાં રાજય્ સરકાર મોટો ફેરફાર લાવી રહી હોવાનું બહાર…

હવે ત્રણ દિવસ અગાઉ જનરલ રેલ્વે ટિકિટ કાઉન્ટર પરથી મળશે

પ્રવાસ પ્રારંભ પૂર્વે જ ટિકિટ મળતા રાહત રહેશે રાજકોટ: પશ્ચિમ રેલ્વે તેના મુસાફરોને સુવિધાજનક અને મુશ્કેલી રહિત મુસાફરીનો અનુભવ આપવા માટે પ્રતિબદ્ધ છે.આ દિશામાં, રેલ્વે દ્વારા મુસાફરોને ગેર -ઉપનગરીય ખંડ પર 200 કિમીથી વધુની મુસાફરી માટે ત્રણ દિવસ અગાઉ (મુસાફરીનો…

Content Copying Forbidden !!

error: Content is protected !!