કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

નાના ક્લિનિક/ લેબ/ મોટી હોસ્પિટલની નોંધણી ફરજીયાત

ભારે દંડની જોગવાઈ ગાંધીનગર: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ કરેલા “ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક-ર૦ર૫’ સર્વાનુત્તે પસાર થયું છે, અને આ વિધેયક હેઠળ રાજ્યની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજીસ્ટ્રેશન માટેની અરજી કરવાનો સમય છ માસ…

નેકનામ- હમીરપર રોડ પર અકસ્માતમાં બાઈક ચાલકનું મોત

બીજા અકસ્માતમાં ટંકારાના આધેડને ઇજા શનીવારી બજારમાં મોબાઈલ ચોરાયો ટંકારા: નેકનામ હમીરપર રોડ પર ની ઠોકરે બાઈક ચાલક શ્રમિક યુવાનનું મોત થયું હતું જે બનાવ મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે… જાણવા મળ્યા મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ધ્રોલ…

બાઉન્ટ્રી ખાતે હિટ એન્ડ રન: યાત્રીનું મરણ

કેફી પીણું પી ને મોટર સાયકલ ચલાવતા: વાંકાનેર: મધ્યપ્રદેશના ત્રણ ધામની યાત્રામાં નીકળેલા લોકો રાત્રીના વાંકાનેર બાઉન્ટ્રી ખાતે રોકાયેલ, સવારના જાજરૂ જવા રોડ ટપતા એક મહિલાને ટેમ્પોવાળાએ હડફેટે લેતા સારવાર દરમ્યાન તેમનું મરણ નીપજેલ છે, ટેમ્પો ચાલક જતો રહેલ હતો……

લક્ષ્મીપરાના યુવાનને બાઈક સ્લીપ થતા ઇજા

વાંકાનેરના લક્ષ્મીપરાના એક યુવાનને મોરબી ખાતે અકસ્માતમાં ઇજા થયાનું જાણવા મળેલ છે…. મળેલ માહિતી મુજબ મોરબીના સામાકાંઠે સોઓરડી પાસે બાઈક સ્લીપ થઈ જવાના બનાવમાં વાંકાનેર લક્ષ્મીપરામાં રહેતા અમીષભાઈ અમરેલીયા નામના ૪૨ વર્ષીય યુવાનને ઇજા થતાં તેને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર…

કેશરીદેવસિંહજીએ જુનપીર બાવાની દરગાહે ચાદર ચડાવી

પુત્ર અવતરતા માનતા પૂરી કરી વાંકાનેર: મહારાણા શ્રી કેશરીદેવસિંહજી (રાજ્યસભા સાંસદ)ના ઘરે સારા દિવસો આવે તેના માટે ડી.એસ. જાડેજા (કોટડાવાળા) એ તા. ૦૫/૦૩/૨૦૨૪ રોજ માનતા રાખી હતી ત્યાંના મુજાવરે કીધું હતું કે એક વર્ષમાં સારા દિવસો આવે તો સમજજો કે…

માર્કેટ ચોક નજીક વર્લીફીચરના આંકડા લખતા પકડાયા

છરી સાથે પકડાયા વાંકાનેર: માર્કેટ ચોક નજીક વાણંદ સમાજની વાડી પાસેથી વર્લીફીચરના આંકડા લખતા અને જીનપરા જકાતનાકા પાસેથી એક શખ્સને પોલીસ ખાતાએ છરી સાથે પકડેલ છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર નાગરીક બેંક સામે માર્કેટ શેરીમાં રહેતા મુકેશભાઈ જગજીવનભાઈ ભલગામડીયા અને…

વાંકાનેરમાં હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત

વાંકાનેર: શહેરમાં પૂજા જ્વેલર્સથી મચ્છુ નદીના કાંઠા તરફ જવાના રસ્તા ઉપર વૃદ્ધનું મોત નીપજ્યું હતું… જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં રહેતા ચંદુભાઈ વાલજીભાઈ ભલસોડ (63) નામના વૃદ્ધનું પૂજા જ્વેલર્સથી મચ્છુ નદીના કાંઠે તરફ જવાના રસ્તા ઉપર કોઈ કારણોસર મોત નીપજયું…

વરડુસર પ્રા.શાળા ખાતે સાયન્સ ફેર ઉજવાયો

વાંકાનેર: ૨૧/૨/૨૦૨૫ ના રોજ વાંકાનેર તાલુકાની જામસર સીઆરસીની શ્રી પી.એમ શ્રી વરડુસર પ્રા.શાળા ખાતે સાયન્સ ફેર ઉજવવામાં આવેલ, જેમાં વાંકાનેર બીઆરસી કો.ઓર્ડીનેટર સાહેબશ્રી પરમાર મયુરસિંહ જામસર સીઆરસી કો. ઓર્ડીનેટર ચૌહાણ નરેન્દ્રસિંહ એસ મેસરિયા સીઆરસી ગઢિયા દિવેશભાઈ લુણસર સીઆરસી વાઘેલા ભાવેશભાઇ…

ધોરણ ૧૦/ ૧૨ના વાંકાનેર/ટંકારાના પરીક્ષા કેન્દ્રો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ દરમિયાન ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની નિયમિત, રિપીટર, પૃથક, ખાનગી ઉમેદવારો માટે પરીક્ષાઓ યોજાશે. જે અંતર્ગત આગામી તા. ૨૭/૦૨ થી ૧૭/૦3 દરમિયાન પરીક્ષાઓ…

વઘાસીયા ટોલનાકા સામેથી મોટર સાયકલ ચોરાયું

વાંકાનેર: વઘાસીયા ટોલનાકા સામે સોમાણી સેનેટરીના ક્વાર્ટર્સમાં રહેતા શખ્સનું હીરો હોન્ડા મોટર સાયકલ ચોરાયું છે…જાણવા મળ્યા મુજબ રહે. હાલ વઘાસીયા ટોલ નાકા સામે સોમાણી સેનેટરી વાંકાનેર મુળ રહે-સોમલ ગામ તા-ગારીયાધર જી-ભાવનગર વાળા નાજાભાઈ મીઠાભાઈ પરમાર (ઉ.વ.૫૮) ફરીયાદમાં લખાવેલ છે કે…

Content Copying Forbidden !!

error: Content is protected !!