કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

દુષ્કર્મના આરોપી જાલીડાના યુવાનને 10 વર્ષની સજા

વાંકાનેરના જાલીડા ગામનો રહેવાસી યુવાન મોરબી તાલુકામાં આવેલ સિરામિકના કારખાનામાં કામે ગયો હતો, ત્યારે વર્ષ 2019 માં સગીરાનું લગ્નની લાલચ આપીને અપહરણ કરવામાં આવ્યું હતું અને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જે કેસ મોરબીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી…

વાંકાનેર-ટંકારામાં આજે સ્પેશિયલ લોક અદાલત

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ તથા પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ દિલીપ પી. મહિડાના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી ડી.એ. પારેખના દેખરેખ હેઠળ જિલ્લા ન્યાયાલય મોરબી તથા તેના…

રાતડીયામાં પ્રેમ સંબંધના ખારે યુવાન પર હુમલો

વાંકાનેર: તાલુકાના રાતડીયા ગામના વોકળા પાસેથી યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તે યુવાનને જે યુવતી સાથે અગાઉ પ્રેમસંબંધ હતો તેની માતા સહિતના બે વ્યક્તિઓએ તે યુવાનને રોકીને ગાળો આપી હતી અને ધારિયા વડે હુમલો કરી માર માર્યો…

જીનપરામાં એક સાથે 7 મકાનો તસ્કરોના નિશાને

વાંકાનેર: અહીં જીનપરા વિસ્તારમાં તસ્કરોએ એક સાથે 7 જેટલા મકાનના તાળાં તોડ્યા છે અને ઘરમાંથી નાના મોટી ચોરી કરવામાં આવેલ છે. જે અંગેની સ્થાનિક લોકોએ વાંકાનેર સીટી પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ ઉપર દોડી ગયેલ હતી અને આરોપી સુધી પહોચવા…

વાંકાનેરમાંથી સગીરાને ભગાડી ગયાની ફરિયાદ

વાંકાનેર: પરશુરામ પોટરી પાસે, રેલ્વે સ્ટેશન રોડ પર રહેતા એક શખ્સે પોતાની સગીર વયની દીકરીને લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી લઈ ગયાની ફરિયાદ કરેલ છે…. જાણવા મળ્યા મુજબ શખ્સે ફરીયાદ કરેલ છે કે અભ્યાસ કરતી પોતાની દિકરી ઉ.વ. ૧૭…

હડમતીયા રામજી મંદિરની પૂન: પ્રાણ પ્રતિષ્ઠા

મંદિરના 100 વર્ષ પૂરા થયા ટંકારા પંથકમાં દરેક ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતા હડમતીયા (પાલનપીર) ગામે આસ્થા પ્રતિક સમાન રામજી મંદિરની સ્થાપનાને 100 વર્ષ પૂરા થતા પૂન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. તા.2/2ને રવિવાર તથા તા.3/2ને સોમવારના રોજ આ મહોત્સવ પ્રસંગે આખા…

સજનપરની શાળાના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં ચમકયા

આર્ચરીમાં રાજયકક્ષાએ પસંદગી ખેલમહાકુંભ 2025 અંતર્ગત વિવિધ રમતોમાં સજનપર પ્રાથમિક શાળાના બાળકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું અને શાળાનું ગૌરવ વધાર્યું છે આ શાળાના વિદ્યાર્થી તાલુકામાં પ્રથમ વખત આર્ચરી-ઇન્ડિયન રાઉન્ડ સ્પર્ધામાં વિજેતા બનીને જિલ્લા કક્ષાએ ભાગ લીધેલ હતો અને હવે તે…

ગોલ્ડ મેડલ મેળવતી વાંકાનેરની અક્ષિતા ઉપાધ્યાય

વાંકાનેરને ગૌરવ અપાવતી એડવોકેટ પુત્રી વાંકાનેર: મુળ વાંકાનેરના વતની અને એડવોકેટ એન્ડ નોટરીનો વ્યવસાય સાથે જોડાયેલા કપિલભાઈ વી. ઉપાધ્યાયની દિકરી કું. અક્ષિતા ઉપાધ્યાયે તાજેતરમાં રાજકોટમાં આત્મીય યુનિવર્સિટી દ્વારા લેવાયેલ બી.એ. (ઈંગ્લીશ)ની પરીક્ષામાં પ્રથમ નંબર સાથે ગોલ્ડ મેડલ મેળવી કુ.અક્ષિતા ઉપાધ્યાયે…

મહિકાના ડોક્ટર પર અમદાવાદમાં છરીથી હુમલો

દર્દીને ઈજા હોવાથી પોલીસ કેસનો મામલો છે અને સર્જન નહીં હોવાનું કહી સારવારની ના પાડી હતી વાંકાનેર: વાંકાનેર તાલુકાના મહીકા ગામમાં રહેતા ખેડુતપુત્ર કે જે અમદાવાદમાં એક હોસ્પિટલમાં નોકરી કરે છે, તેની પર છરીથી હુમલો થયાનો બનાવ ગત રવિવારે બન્યાનું…

મોટર સાફ કરવા કુવામાં ઉતરેલાનું ડુબી જવાથી મોત

છતર પાસે શેડ ઉપરથી પટકાતા યુવાનનું મોત ટંકારા: તાલુકાના હરિપર ગામના ૪૨ વર્ષના ખેડુત હરેશભાઈ ચૌધરી પાણીની મોટર સાફ કરવા માટે કુવામાં ઉતર્યા બાદ બહાર ન નીકળી શક્યા હતા. બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના હરીપર ગામે રહેતા ચૌધરી…

Content Copying Forbidden !!

error: Content is protected !!