કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

કોટડાનાયાણીમાં જુગાર અખાડા પર પોલીસ દરોડો

રૂ.૯,૭૧,૮૧૦/- નો મુદ્દામાલ કબ્જે વાંકાનેર: તાલુકાના કોટડાનાયાણીમાં જુગાર અખાડા પર પોલીસે દરોડો પાડતા ૪ હાજર મળી આવેલ તેમજ આરોપી નંબર-૦૫ થી ૦૯ સુધીના સ્થળ પરથી રેઈડ દરમ્યાન નાસી ગયેલ છે…જાણવા મળ્યા મુજબ ગઇ કાલ તા.૨૨/૦૧/૨૦૨૫ ના બાતમી મળેલ કે, કોટડાનાયાણી…

દિગ્વિજયનગરમાં મહિલાએ ગળાફાંસો ખાધો

વાંકાનેર: અહીંના દિગ્વિજયનગર (પેડક) વિસ્તારમાં પિતાના ઘરે રહેતી એક પરણીત યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા મૃત્યુ નોંધ કરી બનાવમાં મહિલાના મોતનું કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે……

બેલાની ખાણમાં મજુરનું રજીસ્ટ્રેશન ન કરતા કાર્યવાહી

લૂંટ/ધાડના ગુનામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો વાંકાનેર: તાલુકાના પાડધરા બેલાની ખાણે કામ કરતા પરપ્રાંતિય મજુરનું રજીસ્ટ્રેશન ન કરવા સબબ કાર્યવાહી થઇ છે. જાણવા મળ્યા મુજબ પાડધરા ભેરડા તરફ જતા પેટ્રોલ પંપની સામે આવેલ બેલાની ખાણે, ગામ પાડધરામાં ભરતભાઈ બાબુભાઈ ઓડદરા…

પંચાસિયા પાસેથી દારૂના ગુનામાં આરોપી ઝડપાયો

વાંકીયાથી જડેશ્વર જતા કાચા રસ્તા ઉપર રેડ કરવામાં આવી હતી સાત દિવસના રિમાન્ડ મંજૂર વાંકાનેર: તાલુકા પોલીસે બાતમીના આધારે ગત ઓગસ્ટ મહિનામાં પંચાસીયા ગામની સીમમાં રેડ કરી હતી. ત્યારે દારૂનું કટીંગ થાય તે પહેલા જ ટ્રક પકડવામાં આવેલ હતો ત્યારે…

જુગાર રમતા માટેલના બે શખ્સો પકડાયા

વાંકાનેરવાસી મોરબીમાં ટ્રાફિક ભંગમાં દંડાયા વાંકાનેર: તાલુકાના માટેલ ગામના બે શખ્સોને પોલીસ ખાતાએ જુગાર રમતા પકડયા છે અને બે વાંકાનેરવાસી મોરબીમાં ટ્રાફિક ભંગમાં દંડાયા છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામના વિક્રમભાઈ જાદુભાઈ ડાભી (ઉ 32) અને (2) લાલજીભાઈ…

વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઇ

ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી: 16 ફેબ્રુઆરીએ મતદાન ગુજરાત રાજ્યની જૂનાગઢ મહાનગર પાલિકા અને 66 નગરપાલિકાઓમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 16મી ફેબ્રુઆરીએ મતદાન અને 18મીએ મતગણતરી હાથ ધરવામાં આવશે. આ વિસ્તારોમાં આજથી જ આચારસંહિતાનો અમલ શરૂ…

ગારીયાની મહિલાએ ઝેરી દવા પી લીધી

ભાટિયા સોસાયટીના શખ્સને અકસ્માતમાં ઇજા વાંકાનેર: તાલુકાના ગારીયા ગામે રહેતા 22 વર્ષની એક મહિલાએ ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે…. જાણવા મળ્યા મુજબ ગારીયા ગામે રહેતા છાયાબેન રામજીભાઈ રોજાસરા (22) નામની મહિલાએ પોતે પોતાના ઘરે…

નવું ટ્રેક્ટર ખરીદતી વખતે આ 3 વાતોનું રાખો ધ્યાન

જો ટ્રોલીની નોંઘણી નહીં કરાવો તો ભારે દંડ થશે નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળે છે, તો 1 લાખ રૂપિયા સુધીનું દંડ કોઈપણ ખેડૂત માટે, ટ્રેક્ટર ખરીદવું એ તેના જીવનનો સૌથી મહત્વપૂર્ણ ધ્યેય છે, કારણ કે ટ્રેક્ટર એ ખેડૂતની જીવાદોરી એટલે…

ડેપ્યુટી ડીડીઓ અને નાયબ ચૂંટણી અધિકારીની બદલી

વાંકાનેર સિટી પીઆઇ સહિત મોરબી જિલ્લાના 7 પીઆઇની બદલી મોરબી : ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગે વધુ એક બઢતી-બદલીનો ઘાણવો કાઢ્યો છે જે અન્વયે 31 જીએએસ અધિકારીઓની બદલી કરી ત્રણ અધિકારીઓને પ્રમોશન આપ્યા છે. આ બદલી હુકમ અન્વયે મોરબીના ડેપ્યુટી…

સણોસરાની જમીન અંગે મંજુર થયેલ દાવો ડિસ્ટ્રીક્ટ અદાલતે રદ કર્યો

રજીસ્ટર સાટાખતના આધારે વાદીએ દાવો દાખલ કર્યો હતો રાજકોટ તાલુકાના સણોસરાના રે.સ.નં. 77/1 પૈકી 1/પૈકી 2 ની જુની શરતની બાગાયત પ્રકારની નેસડાવાળું તરીકે ઓળખાતી ખેડવાણ જમીન હે.આરે.ચો.મી. 00-40-47 વાળી ખેડવાણ જમીન સમજુબેન મોહનભાઈ લીંબાસીયા નામે આવેલ છે. નરેશભાઈ નાગજીભાઈ લીંબાસીયાએ…

Content Copying Forbidden !!

error: Content is protected !!