કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

મનરેગા યોજના અન્વયે સેમિનાર યોજાયો

ખેત તલાવડી, ચેક ડેમો, જમીન લેવલિંગ, કુવા રિચાર્જ કરવાના કામોની જાણકારી અપાઈ વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો માટે માર્ગદર્શનલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ.ગઢવી દ્વારા ખેડૂતોને વિવિધ યોજનાકીય લાભો વિશે…

હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવનાર મહિલા સહિત પકડાયા

ખેવારિયા અને સજનપર વાળાને પકડવાના બાકી ટંકારા: તાલુકાના હરીપર (ભુ ) ના કારખાનેદારે નોંધાવેલ ફરિયાદ આધારે ટંકારાના પીઆઇ કે.એમ. છાસિયા અને તેની ટીમે મહિલા આરોપી દેવુબેન ઉર્ફે પુજા ઉર્ફે દિવ્યા રમેશભાઈ જાદવ (34) તથા તેના પતી રમેશભાઈ કાળુભાઈ જાદવ (45)…

એડવોકેટ પીરઝાદા અને બાદીની નોટરી તરીકે નિમણુંક

વાંકાનેર: માર્કેટ યાર્ડ – વાંકાનેરના પુર્વ ચેરમેન તથા વર્તમાન ડિરેક્ટર એડવોકેટ શકીલ એહમદ કે. પીરઝાદા (BBA, MBA, LLB) ની ભારત સરકારના કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા નોટરી તરીકે નિમણુંક કરવામાં આવી છે. તેવીજ રીતે વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના એડવોકેટ એહમદબસીર…

મની લેન્ડ એકટના ગુનામાં આરોપીઓનો નિર્દોષ છુટકારો

વાંકાનેર: અહીંની કોર્ટમાં ગુજરાત મની લેન્ડ એકટ કલમ ૩૩-૩૪ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૫૦૪, ૫૦૬(૨), તથા ૧૧૪ મુજબના ગુનામાં ચાલતા કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો થયો છે… મળેલ માહિતી મુજબ આ કેસની હકીકત એવી છે કે વાંકાનેર તાલુકાના વીડી ભોજપરા…

પ્રજાપીતા બ્રહ્માકુમારી ઈશ્વરિયા વિશ્વ વિદ્યાલય દ્વારા સ્મૃતિ દિવસ ઉજવ્યો

વાંકાનેર: બાપદાદા (બ્રહ્મા બાબા) (૧૮૭૬ – ૧૯૬૯) નો 56 સ્મૃતિ દિવસ છે. આ પ્રસંગે, વાંકાનેરમાં પ્રજાપીતા બ્રહ્માકુમારી ઈશ્વરિયા વિશ્વ વિદ્યાલય, બ્રહ્માકુમારો અને બ્રહ્માકુમારીઓએ ખૂબ જ ભવ્ય રીતે ઉજવણી કરી અને તે બાપદાદાને યાદ કર્યા હતા. બ્રહ્માકુમારી બ્રહ્માકુમારી ઈશ્વરીયા વિશ્વવિદ્યાલય દ્વારા…

વાંકાનેર પાલિકાની 13 કે 14 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી?

ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અટકેલી પાલિકા અને પંચાયતોની ચૂંટણીને લઈને મહત્વનું અપડેટ સામે આવ્યુ છે. રિપોર્ટ છે કે, આગામી બુધ કે ગુરૂવારના દિવસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઇ શકે છે. જ્યારે…

મોરબી રોડ પર અકસ્માતમાં બે યુવાનના મોત

નસીતપરનો યુવાન ઈંગ્લીશ દારૂની બોટલો સાથે પકડાયો ટંકારા: ટંકારા-મોરબી રોડ પર મોટર સાયકલ સવાર ત્રણ જણા પૈકી ટ્રકના જોટામાં આવી જતા બે યુવાનોનું મરણ નીપજેલ છે અને એકને ઇજા થયેલ છે… જાણવા મળ્યા મુજબ લીલાપર રોડ જકાતનાકા પાસે તા.જી. મોરબી…

હરીપર(ભુ)ના યુવાનને બળાત્કારના કેસની ધમકી

કેસ ન કરવા પાંચ લાખમાં સોદો: એક લાખ પડાવ્યા ટંકારા: તાલુકાના હરીપર(ભુ) ગામમાં રહેતા એક યુવાનને મહિલાએ ફોન કરી મળવા બોલાવેલા અને પછી પૈસા પડાવવાનો કારસો રચ્યાની ફરિયાદ થઇ છે….જાણવા મળ્યા મુજબ ટંકારા તાલુકાના હરીપર(ભુ) ગામના રહીશ અજીતભાઈ મુળજીભાઈ ભાગીયા…

ગાયે બે માથાવાળા બચ્ચાને જન્મ આપ્યો

વાંકાનેર: ગઈ રાત્રીની ગાયને પ્રસૂતિ પીડા ઉપડેલ બાદમાં 1962 ની ટીમને સવારે કોલ કરેલ જે આવીને ચેક કર્યું તો ગાયને પેટમાં બે માથા વાળું બચ્ચું હોય તેને સીઝીરિયન કરીને કાઢ્યું અને ગાય નો જીવ બચાવ્યો હતો… વાંકાનેરના માટેલ ગામ નીચે…

તમારા ગામમાં આંગણવાડીમાં અપાતું પૂરક પોષણ

આંગણવાડીમાં 3 થી 6 વર્ષના બાળકોને સવારે નાસ્તો અને બપોરે ભોજન આપવાનું હોય છે. અઠવાડિયાના 6 દિવસ નીચે મુજબ નાસ્તો અને ભોજન આપવાનો રહે છે..ચકાસજો… ઉપરાંત આંગણવાડી દ્વારા અપાતા ટેઈક હોમ રેશનની વિગત નીચે મુજબ છે, જેમાં બાળકો, માતાઓ અને…

Content Copying Forbidden !!

error: Content is protected !!