કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

કાચવાળી દોરી ઉપર ગુજરાત હાઇકોર્ટ દ્વારા પ્રતિબંધ

અમદાવાદઃ ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, લોકોને ઈજા ના પહોંચે તે માટે રાજ્યમાં માત્ર ચાઇનીઝ દોરી પર જ નહીં પણ કાચના પાઉડર ચડાવીને વેચવામાં આવે છે તેના પર પણ પ્રતિબંધ…

મોરબી રોડ પર આયશર ચાલકે પગ છૂંદી નાખ્યો

ટંકારા: મોરબી રોડ પર બોલેરોમાં ચડતા એક શખ્સને આયશર ચાલકે પાછળથી આયશર ભટકાડતા પગ છૂંદી નાખ્યાની ફરિયાદ થઇ છે…. જાણવા મળ્યા મુજબ મૂળ માળીયા હાટીના ના કડાયા ગીરના રહીશ હાલ રાજકોટ રામાપીર ચોકડી રૈયા ધાર તા: રાજકોટ ખાતે રહેતા સાહિલ…

ગુલશન ગ્રીન સોસાયટીમાં બંધ મકાનમાં તસ્કરો ખાબક્યા

સીસીટીવીમાં કેદ તસ્કરોના નાઇટ પેટ્રોલીંગથી રહીશોમાં ગભરાટ વાંકાનેર શહેરના ગુલશન ગ્રીન સોસાયટી વિસ્તારમાં રાત્રિના સમય દરમિયાન તસ્કરોએ ધામા નાખ્યા હતા અને ત્યાં બંધ મકાનના તાળા તોડીને ઘરની અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાંથી રોકડ તથા અન્ય મુદ્દામાલની ચોરી થઈ હોવાની…

દુષ્કર્મ અને પોકસોના આરોપીના શરતી જામીન મંજૂર

મોરબી: વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2024 માં ભોગ બનનાર સગીરાની માતાએ સુરજ રામભરોસા રાજભર નામના શખ્સની સામે અપહરણ, દુષ્કર્મ અને પોકસોની ફરિયાદ નોંધાવેલ હતી…. જેથી વાંકાનેર તાલુકો પોલીસ દ્વારા આરોપી સુરજ રામભરોસા રાજભરની ધરપકડ કરવામાં આવી હતીો આ…

કન્યા શાળા નંબર-૭ ના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ભોજન

ઊંધિયું અને ચાપડી જમાડી વાંકાનેર: તા.૦૯/૦૧/૨૦૨૫, ગુરુવારના રોજ વાંકાનેર તાલુકાની શ્રી કન્યા શાળા નંબર-૭ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓ માટે ઊંધિયું, ચાપડી, પાપડ અને છાશનો ભોજન સમારંભ યોજવામાં આવ્યો હતો. શાળા સ્ટાફ દ્વારા ભોજન સમારંભનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું…

અગાઉ પ્રેમ લગ્ન કરનાર સિંધાવદરના યુવક પર હુમલો

રાજાવડલા, સીંધાવદર અને કણકોટની મહિલાઓને કરખાનામાં લાવવા- લઇ જવા ઇકો ચલાવે છે રાજકોટ: અગાઉ કરેલ પ્રેમ લગ્નનો ખાર રાખી યુવક પર ચાર શખ્સોએ ધોકા, પાઇપ વડે હુમલો કર્યો હતો. યુવક ઇકો ગાડીમાં કુવાડવા રોડ આર.કે.નવ કંપનીમાં મહિલાઓને મૂકવાં ગયો હતો…

બાગાયત ખેડૂતોએ અરજીના કાગળો કચેરીએ રજૂ કરવા

વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ઘેલાની બદલી: છાસિયા ટંકારા મૂકાયા મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ માટે અરજી કરી પુર્વ મંજુરી મેળવેલ ખેડૂતોએ જરૂરી સાધનિક કાગળો બાગાયત કચેરીએ રજૂ કરવા આવશ્યક છે અને સબંધિત બાગાયત ખેડૂતોએ ૩૧ જાન્યુઆરી સુધીમાં જરૂરી સાધનિક કાગળો…

તાંત્રીક વિધીથી રૂપિયા બનાવવાની લાલચ આપનાર ઝડપાયો

વાંકાનેરના ખોજા શખ્સ પર ૧૦ લાખ જેટલી રકમ પડાવવવાનો આક્ષેપ જામનગર: એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસો નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા… જામનગર જીલ્લાના શેઠવડાળા…

લજાઈમાં શ્રમીકે ઝેરી દવા પી લેતા સારવારમાં

ઢુવા અંડરબ્રિજ પાસે બાઇક સ્લીપ ટંકારા: જાણવા મળ્યા મુજબ મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસે પરમ પોલીમર્સ નામના કારખાનામાં કામ કરતો અને ત્યાં લેબર કવાર્ટરમાં રહેતો યુવાન વિરપાલ દયાકિશનભાઇ પાલ (ઉ.21) નામનો યુવાન ક્વાર્ટરમાં હતો…

ખિહરના દિને કોળી સેના માંઘાતા ગ્રુપ દ્વારા ઉજવણી કરાશે

વાંકાનેર: કોળી સમાજના ઈષ્ટદેવ માંઘાતા ભગવાનના પ્રાગટય દિવસની ભવ્ય ઉજવણીના ભાગ રૂપે માંઘાતા મંદિર જીનપરા વાંકાનેર ખાતે કોળી સેના માંઘાતા ગ્રુપ મોરબી જીલ્લા પ્રમુખ રમેશભાઈ બી મકવાણાના અધ્યક્ષ સ્થાને મળેલી હોદેદારોની મીટીંગમાં સમગ્ર વાંકાનેર અને કોળી સમાજના વાંકાનેર તાલુકાના ગામોમા…

Content Copying Forbidden !!

error: Content is protected !!