કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

આર.પી.એફ.કર્મચારીને ખુલ્લી છરી બતાવી

વાંકાનેર અને ટંકારા બાર એસોસીએશનના હોદેદારો હથીયાર સાથે તોડફોડ કરનાર બેની ધરપકડ વાંકાનેર રેલવે સ્ટેશન પર આવેલી આરપીએફની ઓફિસમાં બે શખ્સોએ આતંક મચાવી કર્મચારીને માર મારી ખૂનની ધમકી આપી તોડફોડ કરતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે પોલીસે આતંક…

વધુ બે આરોપીઓની આગોતરા જામીન અરજી ફગાવાઈ

નકલી ટોલનાકા પ્રકરણમાં સરકારી વકીલની દલીલો માન્ય મોરબી જિલ્લામાં 6 દિવસમાં અધધધ 1.84 કરોડની વીજચોરી પકડાઈ જિલ્લા પંચાયતના આસિસ્ટન્ટ ઈજનેર 2 લાખની લાંચ લેતા પકડાયા વાંકાનેર : વાંકાનેર નજીક વઘાસિયા ટોલનાકાની સમાંતર નકલી ટોલનાકુ ચલાવી સરકારને કરોડો રૂપિયાનું નુકશાન કરવા…

પ્રા. શિક્ષક સંઘ દ્રારા ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન

ગારિયાનો શખ્સ પાસા હેઠળ જેલ હવાલે વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક આયોજીત ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામા આવ્યું હતું.જેનું ઉદ્દઘાટન વાંકાનેર તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી હરુભા ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું.. તેમની સાથે મોરબી જિલ્લા ભાજપના મંત્રી જસદણ સિરામિક…

અમરસર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા

વાંકાનેર તાલુકાના અમરસર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું. આ તકે ગ્રામજનોએ અનેરા ઉત્સાહ સાથે રથનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે અમરસર ગામે આવેલા રથમાં ગ્રામજનો અને ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ અન્વયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલો…

જિલ્લા અધિક કલેકટર એન.કે. મૂછારની બદલી

નવા કોઈ ન મુકાતા જગ્યા ખાલી મોરબી : મોરની જિલ્લા અધિક કલેકટર એન.કે. મુછારની બદલી થઈ છે. જો કે સામે કોઈ નવા અધિકારી આ જગ્યાએ ન મુકાતા હાલ જગ્યા ખાલી થઈ ગઈ છે. એક તરફ ચૂંટણી માથે છે અને આ…

લૂંટ કરી ફરાર થયેલ ઈસમ ૨૩ વર્ષે ઝડપાયો

દારૂ અને ટ્રાફિક અંગે તથા હથિયાર ધારાના જાહેરનામાનો ભંગ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં લૂંટના ગુનામાં ૨૩ વર્ષથી આરોપી નાસતો ફરતો હોય જે હાલ મધ્યપ્રદેશના જાંબુઆ જીલ્લામાં હોવાની બાતમીને પગલે મોરબી એલસીબી ટીમે આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી…

ગેસની લાઇનમાં લીકેજની આગથી ફફડાટ

વણઝારામાં બીમારી સબબ મૃત્યુ પામેલ દીકરાના આધાતમાં માતાનો ગળેફાંસો ખાઈ આપધાત લીંબાળા ધાર નજીક પમ્પીંગ સ્ટેશન ખાતે કોપર વાયર ચોરનારા ઝડપાયા વાંકાનેરના સરતાનપર રોડ ઉપર ગેસની પાઇપલાઇનમાં લીકેજ થવાથી આગ લાગવાની ઘટના બની હતી. જેને પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો…

હવે પોસ્ટપેઈડનું બિલ નહીં ભરો તો જેલ

સરકારે નવા નિયમ જાહેર કર્યાં નવી દિલ્હીઃ પોસ્ટપેઈડ બિલ પેમેન્ટમાં વિલંબ કરવા પર હવે જેલ થઈ શકે છે. હવે આમ કરવા પર તમારે કોર્ટના ચક્કર કાપવા પડી શકે છે. સાથે કોર્ટનો આદેશ ન માનવા પર જેલ પણ થઈ શકે છે.…

લઘુતમ ટેકાના ભાવે બાજરી વેચવા માટે

ગ્રામ્ય સ્તરે VCE મારફતે બાજરીનું રજીસ્ટ્રેશન કરાવવું કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઈન નંબરનો ઉપયોગ કરવો વાંકાનેર: અહીંના કોઠારિયાના ફારૂક કડીવારે (પ્રમુખ: વાંકાનેર કિસાન કોંગ્રેસ) એક અખબારી યાદીમાં ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૩-૨૪ અંતર્ગત લઘુતમ ટેકાના ભાવે ગ્રામ્ય સ્તરે VCE મારફતે બાજરીના…

આઇ-૨૦ કાર ઇંગ્લીશ દારૂ સાથે ઝડપાઇ

વાંકાનેર: માટેલ પાસેથી તાલુકા પોલીસે એક અનુ.જાતીના થાનગઢના રહેવાશીની આઇ-૨૦ કારમાં ઇંગ્લીશ દારૂ લઇ જતો હોઈ ધરપકડ કરી છે. બનાવની વિગત એ મુજબ છે કે બાતમીના આધારે પોલીસ માટેલ ગામે પહોંચતા એક સફેદ કલરની આઈ-૨૦ કાર રજી.નં.GJ-03-LG-224 3 વાળીમાં ઇંગ્લીશ…

Content Copying Forbidden !!

error: Content is protected !!