કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

કારની ઠોકરે બાઇક ચાલક યુવકનું મોત

થાન રોડ પર નર્સરી પાસે બનેલો બનાવ કમલેશભાઇ ભટ્ટીનું મોતઃ પુત્રને ઇજા રાજકોટઃ વાંકાનેરમાં રહેતાં એક યુવકનું અકસ્માતમાં મોત થયું છે અને ઈજાગ્રસ્ત પુત્રને રાજકોટ દવાખાનામાં દાખલ કરેલ છે. વાંકાનેરના કમલેશભાઇ કનુભાઇ ભટ્ટી (ઉ.વ.૩૫) અને તેનો પુત્ર સુરેશ (ઉ.વ.૧૩) બાઇકમાં…

ખાતર-બિયારણની દુકાનનું લાઈસન્સ મેળવવું છે?

જાણો કેવી રીતે કરવી અરજી 10 ધોરણ પાસ મેળવી શકે છે લાઈસન્સ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો માત્ર ખેતી કે પશુપાલન જ નહીં, પરંતુ બિઝનેસ પણ કરી શકે છે. ગામડાઓમાં લોકો કૃષિ સંબંધિત બિઝનેસ કરી આવક મેળવી શકે છે. આ માટે…

કેરાળા ફાયરિંગ પ્રકરણમાં ગુન્હો દાખલ

ફરિયાદીને ડાબા પડખે ગોળી વાગેલ રામરામ કહી હાથ મિલાવવા જતાં બનેલી ઘટના વાંકાનેર: તાલુકાના કેરાળા ગામમાં ગઈ કાલે થયેલ ફાયરીગમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર 11189007231 તા: 14/11/2923 થી ફરિયાદ દાખલ થઇ છે. કેરાળાના રૈયાભાઇ ભરવાડે નવા વર્ષ નિમીતે ઉંચો…

શેરસીયા પરિવારના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ

કાલે તીથવા મુકામે પ્રોગ્રામ વાંકાનેર વિસ્તારમાં વસતા શેરસીયા પરિવાર (નારેદા વારા) ના તેજસ્વી વિદ્યાર્થીને સન્માનવાનો એક કાર્યક્રમનું આયોજન કુટુંબ તરફથી કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ કાલે એટલે કે ૧૫-૧૧-૨૦૨૩ બુધવારના સવારે : ૮-૩૦ થી ૧૨-૦૦ કલાક સુધી હઝરત લાલાશાહપીર રહેમતુલ્લાહની…

ફારૂક કડીવાર તરફથી નૂતન વર્ષાભિનંદન

વાંકાનેર તાલુકા કિસાન કોંગ્રેસ ના પ્રમુખ ફારૂક કડીવાર (કોઠારીયા) આજના શુભ દિવસે તમામ શુભેચ્છકોને નૂતન વર્ષાભિનંદન પાઠવે છે

વાંકાનેર વિસ્તારમાં ફાયરીંગથી ખળભળાટ

ભરવાડ શખ્સ પર તલવાર કે ગુપ્તી વડે એક ધા કર્યા બનાવ સ્થળેથી કારતુસ મળી આવ્યા વાંકાનેર વિસ્તારમાં આજે નવા વર્ષની શરૂઆત ફાયરીંગથી થતાં ખળભળાટ મચી ગયો છે, જેમાં તાલુકાના કેરાળા ગામ ખાતે આજે વહેલી સવારે નવા વર્ષ નિમિત્તે મંદિરે દર્શન…

ફટાકડા ફોડવા બાબતના ઝઘડામાં ધોકો માર્યો

આંબેડકરનગરમાં સામસામી ફરિયાદો થઇ એક પક્ષે 9 અને બીજા પક્ષે 5 આરોપી વાંકાનેર: દિવાળીના તહેવારમાં લોકો ફટાકડા ફોડી આનંદ લેતા હોય છે, પણ વાંકાનેર આંબેડકરનગરમાં ફટાકડા ફોડવા બાબતે ઝઘડો કરી આંખની નેણ ઉપર ધોકો માર્યાની તો સામા પક્ષે જાનથી ઠાર…

Content Copying Forbidden !!

error: Content is protected !!