કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

ગારીયાના વ્યક્તિને બાઈક ચાલકે હડફેટે લીધા

ટંકારામાં ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત

કચ્છના નખત્રાણા પાસેનો બનાવ વાંકાનેર: તાલુકાના ગારીયા ગામે રહેતા એક વ્યક્તિને કચ્છના નખત્રાણા પાસે બાઈક ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો… જાણવા મળ્યા મુજબ ગારીયા ગામે રહેતા વનરાજસિંહ મહિપતસિંહ જાડેજા નામના વ્યક્તિને કચ્છના નખત્રાણા પાસે બાઈક ચાલકે હડફેટે લેતા અકસ્માત…

પોતાને કલ્કી અવતાર ગણાવનારે આપઘાત કર્યો

મૂળ પંચાસિયાના વતની ધીરેન્દ્ર શાસ્ત્રી ઢોંગી છે. ભગવાન પરશુરામ વિરુદ્ધ નિવેદન આપતા તેની વિરુદ્ધ ધાર્મિક લાગણી દુભાવ્યાનો ગુનો દાખલ થયો હતો. રાજકોટ: પોતાને કલ્કી અવતાર ગણાવનાર રમેશચંદ્ર ફેફરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. રાજકોટ સ્થિત યુનિવર્સીટી રોડ પર પોતાના…

જીલ્લા બેંકના સભાસદોને 10ને બદલે 15 લાખનો અકસ્માત વિમો

જીલ્લા બેંકના સભાસદોને 10ને બદલે 15 લાખનો અકસ્માત વિમો

કૃષિ સહિતની નવી યોજના : જયેશ રાદડીયા જીલ્લા બેંકની સામાન્ય સભામાં 15 ટકા ડીવીડન્ડની ધોષણા થાપણ – ધિરાણ વઘ્યા રાજકોટ જીલ્લા બેંક સહિત જીલ્લા લેવલની 7 સરકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા સહકાર મંત્રી અમીત શાહના અઘ્યક્ષસ્થાને યોજાઇ હતી. રાજકોટ જીલ્લા…

વાંકાનેરની પરિણિતાએ ઝેર પીધું: સારવારમાં

સુર્યારામપરમાં મૈત્રી કરાર કરેલ યુગલમાં ઝઘડા

પરિચયમાં ભોળવી સોનાની બુટી પડાવી લીધાનો આક્ષેપ અન્ય કોઈ કારણો પણ છે? તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી વાંકાનેર: વાંકાનેરની પરિણિતાએ ઝેર પીધું હતું. તેણી હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. થાનગઢ તાલુકાના એક શખ્સે પરિચયમાં ભોળવી સોનાની…

કોટડાનાયાણીના વૃધે દવા પી લેતા મરણ

હરસની બીમારીથી કંટાળીને વૃદ્ધે ગળેફાંસો ખાધો

બાવીસ વર્ષના દિકરાનું એક મહિના પહેલા જ બિમારીથી મૃત્યુ થયું હતું વાંકાનેર: તાલુકાના કોટડાનાયાણીના વતની અને હાલ કાગદડી ગામે માધવ હોટલ પાછળ વાડી વિસ્તારમાં ઝૂપડા બાંધીને રહેતાં વૃધે પોતાના દિકરાનું બિમારીથી મૃત્યુ થયું હતું. આ દિકરાના વિયોગમાં અને પોતાને કેન્સરની…

ચાવડી ચોકમાં રાજેશ કોલ્ડડ્રિંક્સવાળા પિતા-પુત્ર પર હુમલો

વ્યાજે આપેલ રૂપિયા બાબતે માથાકૂટ રાજકોટ: વાંકાનેરમાં વ્યાજખોર પિતા અને તેમના પુત્રોએ આતંક મચાવ્યો હતો. ભર બજારે દુકાનમાં તોડફોડ કરી હતી અને વેપારી યુવાનને માર મારી લૂંટ કરી હોવાનો આક્ષેપ લાગતા વાંકાનેરમાં ખળભળાટ મચી ગયો છે. મેઈન બજારમાં ચાવડી ચોક…

મોમીનશાહ બાવાનો ૨૫ મો ઉર્સ મુબારક

મોમીનશાહ બાવાનો ૨૫ મો ઉર્સ મુબારક

આવતા શનિવારે રાત્રે તકરીરનો પ્રોગ્રામ વાંકાનેર: સજ્જાદાનશીન ખાનકાહે હઝરત પીર સૈયદ મોમીનશાહ બાવા રહેમતુલ્લાહ ત્આલા અલયહે એક યાદીમાં જણાવ્યું છે કે તમામ અકીદતમંદો અને તમામ મશાયખી મોમીન ભાઈઓને જાણ કરવામાં આવે છે કે હઝરત પીર સૈયદ અલીફૈઝુરરહેમાન ઉર્ફે મોમીનશાહ બાવા…

વાંકાનેરમાં TDO તરીકે પાયલબેન ચૌધરી મુકાયા

હાઈકોર્ટ ચીફ જસ્ટીસ દ્વારા બદલીના આદેશ

વાંકાનેર: ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત વિકાસ સેવા, વર્ગ-૨ સંવર્ગમાં ફરજ બજાવતા 27 તાલુકા વિકાસ અધિકારીઓની વહીવટી હિતને ધ્યાનમાં રાખીને બદલીના આદેશો બહાર પાડવામાં આવ્યા છે. આ બદલીના આદેશો 22 સપ્ટેમ્બર, 2025ના રોજ જારી…

કરુણ: માતાના વિયોગમાં યુવકનો આપઘાત

પત્ની વિયોગમાં ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

પેડકના યુવકથી માતાનો વિયોગ સહન ન થયો વાંકાનેર: શહેરમાં પેડક સોસાયટીમાં રહેતો યુવાન છેલ્લા દોઢેક વર્ષથી ડિપ્રેશનમા આવી જતા દવા ચાલુ હોય જેમાં પંદર દિવસ પહેલા માતાનું મૃત્યુ નિપજતા યુવક વધુ ડિપ્રેશનમાં આવી જતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી…

NDPS ના ગુન્હામાં આરોપી મીલપ્લોટથી ઝડપાયો

રાત્રીના અંધારામા હાજીઅલી ચેમ્બર્સ પાસેથી પકડાયો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. ના ગુન્હામાં નાસતા ફરતા ઈસમને મોરબી એસ.ઓ.જી. પોલીસે વાંકાનેરથી ઝડપી પાડયો છે. મોરબી એસ.ઓ.જી. પોલીસ ટીમને ખાનગી રાહે બાતમી મળેલ કે મોરબી તાલુકા પોલીસ સ્ટેશમાં એન.ડી.પી.એસ. ના ગુન્હાનો આરોપી સાહિલરઝા…

Content Copying Forbidden !!

error: Content is protected !!