કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

લુણસર મહાલના 34 ગામોને સિંચાઇના પાણીની મંજૂરી

લુણસર મહાલના 34 ગામોને સિંચાઇના પાણીની મંજૂરી

ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની સફળ રજૂઆત નર્મદાના નીર પહોંચાડવા 197.89 કરોડની વહીવટી મંજૂરી બાદ ટેન્ડર પ્રસિદ્ધ વાંકાનેર: તાલુકાના ખેડૂતો માટે એક મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. વાંકાનેર કુવાડવા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા કરવામાં આવેલી સતત રજૂઆતોને પગલે, લુણસર…

ગેસના બાટલાઓનું ગેરકાયદેસર રીફીલીંગ કરતા પકડાયો

આરોપી તરીકે ઢુવામાં દુકાન ધરાવતો વાંકિયાનો શખ્સ રૂ.૪૩૬૫૦/-નો મુદ્દામાલ કબ્જે વાંકાનેર: તાલુકાના વાંકિયા ગામના શખ્સને ઢુવા એ કે હોટલ નીચે પોતાની દુકાનમાં ગેરકાયદેસર ગેસના બાટલાઓ રીફલીંગ કરતા એસઓજી- મોરબીએ પકડી કાયદેસર કાર્યવાહી કરેલ છે…. જાણવા મળ્યા મુજબ વાંકિયા ગામનો બાવરા…

પેરોલ પર છૂટેલ કેદી ફરી હાજર ન થતા ફરિયાદ

ચિત્રાખડામાં ખનીજ માફિયાઓ પર SOG નો દરોડો

ભાટિયા સોસાયટીનો રહેવાસી વાંકાનેર : અહીં ભાટિયા સોસાયટીમાં રહેતો એક કેદી પેરોલ પર મુક્ત થયા બાદ પેરોલની શરત ફરી હાજર ન થતા ફરિયાદ નોંધાવવામાં આવી છે. જાણવા મળ્યા મુજબ રાજકોટની મધ્યસ્થ જેલમાં સજા ભોગવતો વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતો કેદી ફિરોઝભાઈ…

ચંદ્રપુર ગામેથી પોલીસ ખાતાને ‘ઈંગ્લીશ’ મળી આવ્યો

મકતાનપરની સીમમાંથી ૬૩ હજારનો 'ઈંગ્લીશ' રેઢો મળ્યો !

મોલડી (તા. ચોટીલા) ના શખ્સે મોકલેલ વાંકાનેર: તાલુકાના ચંદ્રપુર ગામેથી રહેણાંકના ઘરમાંથી પોલીસ ખાતાએ રૂ. ૫૧૫૦/-નો ઈંગ્લીશ દારૂ પકડી બે જણા સામે કાર્યવાહી કરી છે…. જાણવા મળ્યા મુજબચંદ્રપુર ગામે પાણીના ટાંકા પાસે શેરી નં 2 માં રહેતા અમીત ઉર્ફે હમીદ…

દીઘલીયામાં અવાડામાં પાણી ઓછું હોવાની બબાલ

છ જણા લાકડીઓ લઇ ઘરે ધસી આવ્યા ‘આજે તો તું બચી ગયો છે, પણ ગમે ત્યાં ભેગો થઇશ તો તને જાનથી મારી નાખીશ’ વાંકાનેર: તાલુકાના દીઘલીયા ગામે ફરીયાદીના ઘર પાસે બાજુમાં ગ્રામ પંચાયતનો પાણીનો અવાડો આવેલ છે, ત્યાં દીઘલીયાનો એક…

સંત શિરોમણી શ્રી સેનજી મહારાજની જન્મજ્યંતી ઉજવાઈ

વાંકાનેર: આજ રોજ નાઈ વાણંદ સમાજના સંત શિરોમણી શ્રી સેનજી મહારાજની 726 મી જન્મજ્યંતી ઉજવણી નિમિતે શ્રી સેન યુવા સંગઠન વાંકાનેર દ્વારા શ્રી સેન મહારાજની પૂજા અર્ચના બાદ મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો, આ કાર્યક્રમમાં વાંકાનેર શહેર અને તાલુકા વાણંદ સમાજના…

શહીદ સૈયદ મંજુરહુશૈન બાવાસાહેબનો ઉર્ષ મુબારક

શહીદ સૈયદ મંજુરહુશૈન બાવા સાહેબ (પુર્વ ધારાસભ્ય ગુજરાત એસટી નીગમ ચેરમેન) અને શહીદ સૈયદ પરવેજએહમદ બાવા સાહેબનો ઉર્ષ મુબારક તા: 16/5/2026, જીલકાદ ચાંદ 29 શનિવારના પીર સૈયદ મીરુમીયા બાવા (રહે.) ની દરગાહ શરીફે ઉજવાશે..

ઝાલા વંશના વીરતા, વૈભવ અને વિકાસની અમર ગાથા

ઝાલા વંશના વીરતા, વૈભવ અને વિકાસની અમર ગાથા

સૈન્ય બળમાં આશરે 335 સૈનિકો (તેમાંથી 75 ઘોડેસવાર) હતા કાઠિયાવાડના હાલાર વિસ્તારમાં, મચ્છુ નદીના વળાંકે (વાંકા = વળાંક, નેર = નદી) વસેલું વાંકાનેર રજવાડું એક એવું રાજ્ય છે જે વીરતા, વિકાસ અને જાહોજલાલીની અદ્ભુત વાર્તા કહે છે. ઈ.સ. 1602 માં…

ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ

ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ

કપાસમાં રૂ. 557 અને મગફળીમાં રૂ. 254 નો વધારો જાણો તમામ 12 ખરીફ પાકોના નવા ભાવ ભારત સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સુરક્ષા અને ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી વર્ષ 2026-27ના ખરીફ પાકો માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) જાહેર…

હાર્ટ એટેકથી યુવાન ટ્રક ડ્રાઇવરનું મોત

બાઉન્ડ્રી પાસે અજાણ્યા પુરુષનું હાર્ટ એટેકથી મોત

વાંકાનેર: અહીંના માટેલ રોડ ઉપર આવેલ કારખાનાના ટ્રક પાર્કિંગમાં એક ડ્રાઇવર ટ્રક ખાલી કરવા માટે કારખાનામાં ગયો હતો જ્યાં યુવાનને હાર્ટ એટેક આવી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું જાણવા મળ્યા મુજબ વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ બેંજો સિરામિક કારખાનાના…

Content Copying Forbidden !!

error: Content is protected !!