કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

કનેક્શન બાબતે લાંચ માંગનારને જામીન મળ્યા

રાતીદેવરીમાં બન્ને પગના નળાના ભાગે માર માર્યો વાંકાનેર તાલુકાના કાછીયાગાળામાં પસાર થતી નર્મદાની લાઈનમાં ગેરકાયદેસર કનેશન માટે લાંચ માંગવાના કેસમાં બે આરોપીઓના મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે જામીન મંજુર કર્યા છે આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લી.…

ટંકારા ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૨૭ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, રાજકોટ – મોરબી હાઇવે રામદેવ પીરના મંદીરની બાજુમાં આઈ.ટી.આઈ – ટંકારા ખાતે તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને…

જીનપરામાં ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ

જયશ્રી અંબે તથા જયશ્રી મેલડી ગરબી મંડળ દ્વારા આયોજન વાંકાનેર : વાંકાનેરમાં જીનપરા વિસ્તારમાં જયશ્રી અંબે તથા જયશ્રી મેલડી ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વાંકાનેરનું આ ગરબી મંડળ કાકાના ગરબી મંડળથી પ્રખ્યાત છે. છેલ્લા 17 વર્ષથી…

અમરાપરના મુસ્તાકને પૈસાનું પર્સ પરત મળ્યું

ટંકારાના ઉમંગ મોટર ગેરેજ વાળાની પ્રમાણિકતા ટંકારામાં ગેરજ સંચાલકને રોકડ અને ડોક્યુમેન્ટ ભરેલ પાકીટ મળ્યું હોય જેથી તેઓએ મૂળ માલિકને પાકીટ પરત સોપી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું ટંકારા ખાતે ઉમંગ મોટર ગેરેજ વાળા ડાકા રોહિતભાઈ એમના ગામે ઢળતી સાંજે…

પ્રમુખ: તાલુકા પંચાયત તરફથી દશેરાની હાર્દિક શુભેચ્છા

આજના શુભ દિવસે વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ઝાલા કૈલાસબા હરિશસિંહ તથા ઝાલા હરિશસિંહ બનેસિંહ , લુણસરીયા (તા: વાંકાનેર) દશેરાની હાર્દિક શુભેચ્છા પાઠવે છે :અમને સહકાર આપવા વિનંતી: કમલ સુવાસના ગ્રુપમાં આપના સંબોધીતોને પણ જોડો આ માટે કમલ સુવાસના કોઈ પણ…

મોમીન શાહ બાવાનો ઉર્ષ સંપન્ન થયો

વાંકાનેર: ગઈ કાલે અલ્હાજ હજરત પીર સૈયદ મોમીન શાહ બાવા ( રહેમતુલાહ તઆલા અલયહે ) દરગાહ શરીફ, ચંદ્રપુર, વાંકાનેર ખાતે 22 મો ઉર્ષ શાનદાર રીતે ઉજવાઈ ગયો, તેમાં હજારો મોમીન સમાજની હાજરીમાં ઉર્ષ સંપન્ન થયો. તકરીર નો પ્રોગ્રામ તારીખ 21-10-2023…

ચેક પરની રકમ આગળ ‘Only’ નહીં હોય તો

શું ચેક બાઉન્સ થશે? RBIનો નિયમ શું કહે છે? લોકોને બેંકો સાથે જોડવા માટે સરકારે ઘણા પગલા લીધા છે. આ જ કારણથી આજે દેશની મોટાભાગની વસ્તીમાં બેન્ક એકાઉન્ટ છે. સરકાર સબસિડીની રકમ અને જાહેર કલ્યાણ યોજનાઓના પાત્ર વ્યક્તિઓને આપવામાં આવતી…

વીરપરમાં દેશી દારૂ અને આથો ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના વીરપર ગામની ધનકેળા તરીકે ઓળખાતી સીમમાં ભુરાભાઇ ચોંડાભાઇ રીબડીયા નામના આરોપીએ એરંડાના પાકમાં દેશી દારૂ અને દેશી દારૂ બનાવવાનો આથો છુપાવ્યો હોવાની બાતમી મળી હતી.   જેને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડતા એરંડામાંથી 1600 લીટર…

સિંચાઈ યોજના અને મચ્છુ-1 માટેના ટેન્ડર

મેસરિયા અને વેસ્ટ વેર અને ડેમ પ્રોટેક્શનના કામ માટેના ટેંડર બહાર પડયા વાંકાનેર તાલુકાના મેસરિયા નાની સિંચાઈ યોજનાના વેસ્ટ વેર અને ડેમના સંરક્ષણના કામના પુનઃસ્થાપન કાર્ય માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ટેન્ડર આમંત્રિત કરવાની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ…

ઓર્ડર મુજબ તાત્કાલિક ટી – શર્ટ બનાવો

✅ 20 થી વધુ કલર અને ફેબ્રિક હજાર સ્ટોલ માં 🥳 ભાવ 120 થી શરુ ✅ ટી- શર્ટ પ્રિન્ટિંગ સર્વિસ ▪️ સ્કૂલ યુનિફોર્મ ટી-શર્ટ ▪️ કંપની સ્ટાફ ટી-શર્ટ ▪️ હોટેલ સ્ટાફ ટી-શર્ટ ▪️ તહેવાર સ્પેશિયલ ટી-શર્ટ ▪️ ક્રિકેટ ટીમ ટી-શર્ટ…

Content Copying Forbidden !!

error: Content is protected !!