કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

મેસરીયા બોર્ડ પાસે બાઈક સાથે આઇશર ગાડી ભટકાઈ

ટંકારામાં ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત

હાલ સમઢીયાળા રહેતા યુવાનનું મરણ: બીજાને ઇજા વાંકાનેર: તાલુકાના રહે. હાલ સમઢીયાળા ગામ એસ.આર પેટ્રોલ પંપ પાછળ તા.વાંકાનેર મૂળ રહેવાશી રાજસ્થાન વાળા બે યુવાનો મોટર સાયકલ પર વાંકાનેર બાઉન્ટ્રીથી સમઢીયાળા ગામ જતા હોય ત્યારે મેસરીયા ગામના બોર્ડ પાસે એક આઇશર…

સૈયદ કબીરૂદીન હસન (કુફ્ર શિકન) રહેમતુલ્લાહ અલયહે

સૈયદ કબીરૂદીન હસન (કુફ્ર શિકન) રહેમતુલ્લાહ અલયહે

સૈયદ શમસુદીન ઈરાકી રહેમતુલ્લાહ અલયહે: વાંકાનેર વિસ્તારમાં વસતા મોમીનોના વડવાઓને સૈયદ કબીરૂદીન હસન (કુફ્ર શિકન) રહેમતુલ્લાહ અલયહે કલમો પઢાવી ઇસ્લામમાં દાખલ કરી ઈમાનની દૌલતથી નવાજ્યા, આપના પરદાદાનું નામ સૈયદ શમસુદીન ઈરાકી રહેમતુલ્લાહ અલયહે છે, જે ઈરાન અને ખુરાસાનમાં તાતારી લોકોએ…

શ્રાદ્ધ નિમિત્તે વૃક્ષપ્રેમીને ઝાડવા અર્પણ કરાયાં

એક પેડ મારાજ કે નામ જેમને જંગી ગામના ના ઝાડવા વાલા રાસડો ખુબ જ વ્હાલો હતો વાંકાનેરમાં વર્ષોથી સૈવાકિય કાર્યો કરતા જીવદયાપ્રેમી કિડીને કિડયારૂ, પક્ષીને ચણ, શ્વાનને રોટલા તથા શ્રી એકલીયા બરારીયા હનુમાનજી મંદિર રાજકોટ રોડના સ્થાપક જ્યાં દર વર્ષે…

બોલેરોના ચોર ખાનામાંથી બિયરનો જથ્થો ઝડપાયો

રાણેકપર ગામના બોર્ડ પાસેથી ત્રણ ઈસમોની અટક વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે રોડ રાણેકપર ગામના બોર્ડ પાસેથી બોલેરો પીકઅપ ગાડીમાં ચોર ખાનુ બનાવીને લઇ જવાતો બિયરનો જંગી જથ્થો બિયર ટીન નંગ-૧૬૮૦કિ.રૂ. ૩,૬૯, ૬૦૦/-તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૧૭,૧૯, ૬૦૦/- ના મુદામાલ…

તરકીયા ગામે મોટર સાયકલ સાથે બોલેરો ભટકાઈ

ટંકારામાં ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત

બે યુવાનોને ઇજા દેવળીયા ગામથી મામાના ધરે આંટો મારીને પરત ફરતા બનેલો બનાવ વાંકાનેર: તાલુકાના તરકીયા ગામની સપ્તીવાળી સીમમાં રહેતા ફરીયાદી તથા ઈજા પામનાર એમના મિત્ર બન્ને મોટર સાયકલ રજી.નં.GJ-13-AP-7183 વાળુ લઇને પોતાના ઘરે જતા હોય ત્યારે સતાપરથી વિનયગઢ જતા…

પોષણ ઉત્સવ/ આઠમો રાષ્ટ્રીય પોષણ માહ ઉજવાયો

ભાજપ દ્વારા કુપોષિત બાળકોને પોષણ કીટ વિતરણ કરાયું વાંકાનેર: આજરોજ વાંકાનેર ઘટક આઇસીડીએસ શાખા દ્વારા પોષણ ઉત્સવ 2025 અને આઠમો રાષ્ટ્રીય પોષણ માહ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા કુપોષિત બાળકોને પોષણ કીટ વિતરણ ત્રિવેણી કાર્યક્રમ માન.સાંસદશ્રી (રાજ્યસભા) કેસરીદેવસિંહના અધ્યક્ષ સ્થાને…

વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામનો ઇતિહાસ

નગરપાલિકા જો આ કરે તો સોનામાં સુગંધ ભળે

કોટડામાં ૨૨૫ વર્ષ જૂનો ચોરો અને અહીંનું શિવાલય ૧૫૦ વર્ષ જૂનું હોવાનું મનાય છે ખીરસરા કબજે કરવામાં મદદ કરનાર ગજણજીને ધ્રોળ ઠાકોરે વિ. સં. ૧૮૧૦માં કોટડા ઇનામમાં આપેલું કુંવર ભગવાનજીએ જુનાગઢના નવાબની મદદમાં યુધ્ધ કરતા જાલણસરના પાદરમાં કામ આવ્યા, જેથી…

ચાર મહિના કોમામાં રહ્યા બાદ સારવાર દરમ્યાન મોત

ઢુવામાં સાત વર્ષની પુત્રીનું ઝાડા ઉલટીમાં મૃત્યુ

વાંકાનેર : તાલુકાના ઢુવા ખાતે આવેલ ફેકટરીમાં ચારેક મહિના પહેલા શેડના પતરા બદલાવતી વખતે પડી ગયેલા સારવાર દરમિયાન કોમામા સરી ગયા હતા. તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જાણવા મળ્યા મુજબ ઢુવા ખાતે આવેલ રોસાટા સિરામિક ફેકટરીમાં ચારેક મહિના પહેલા…

જિલ્લા ફરિયાદ સહ સંકલન બેઠક DDOની અધ્યક્ષતામાં યોજાઈ

ગામ તળમાં ક્યાંય પણ ઉકરડા ન હોય તે બાબત સુનિશ્ચિત કરવા જણાવ્યું મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ મોરબીમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા, ફાર્મર રજીસ્ટ્રી અંતર્ગતની…

ઘર સામે એક્ટીવાની લાઇટ બાબતે ફરિયાદ દાખલ

વાંઢા લીમડા ચોક પાસેથી વરલીના આંકડા લખતા પકડાયો વાંકાનેર: વાંકાનેર માર્કેટયાર્ડ પાસે રહેતા ફરીયાદીના ઘર સામે એક્ટીવાની લાઇટ ચાલુ રાખતા લાઇટ બંધ કરવાનુ કહેતા આરોપીઓએ ગાળો આપી ઢીકાપાટુનો માર મારેલ અને લોખંડના પાઇપનો એક ઘા માથાના ભાગે અને બીજાએ શરીરે…

Content Copying Forbidden !!

error: Content is protected !!