કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

જીનપરા જકાતનાકા પાસેથી દારૂ ભરેલી કાર પકડાઈ

૯૨,૦૦૦ નો મુદ્દામાલ સાથે એક શખ્સ સામે કાર્યવાહી વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસેથી પસાર થતી કારને રોકીને પોલીસ ચેક કરતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૫૦૦ લીટર દેશી દારૂનો જથ્થો તથા કાર આમ કુલ મળીને ૯૨,૦૦૦ નો…

નવઘણભાઈ મેઘાણી કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયા

કોંગ્રેસ પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડનો પત્ર મોકલાયો સફળ રાજકીય કારકિર્દીમાં અણધારી કરુણતા વાંકાનેર: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના એઆઈસીસી ડેલિગેટ અને કારોબારીએ નિયુક્ત કરેલ વ્હઇપ માટેના અધિકૃત વ્યક્તિ શૈલેષ પરમારે તા. 6-1-2023 ના રોજ એક સસ્પેન્શન લેટર હોલગઢ નિવાસી શ્રી…

કેરાળા બોર્ડ પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત

ટંકારાના યુવાનનું મોત: ત્રણ ઘાયલ વાંકાનેર શહેર નજીક હાઇવે પર કેરાળા ગામના બોર્ડ પાસે ગઈ કાલ રાત્રીના દસ વાગ્યાની આસપાસ એક કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર ટ્રક પાછળ ઘૂસી જતા કાર સવાર એક યુવાનનું ધટનાસ્થળે…

નાયબ જિ.વિ. અધિકારીઓની બઢતી સાથે બદલી

મોરબી જિલ્લામાં ફરજ બજાવતા ચાર અધિકારીઓની બદલી કરી ત્રણ નવા અધિકારીની નિમણુંક કરવામાં આવી ટંકારા તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધનકુમાર જાડેજાને નાયબ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત જામનગર મુકાયા મોરબીનાં પ્રાંત અધિકારી ડી.એ.ઝાલાને ડેપ્યુટી કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી તરીકે આણંદ મુકાયા તેમની…

ગ્રાહકહિતનું રક્ષણ કરતો તોલમાપ કાયદો

દરેક વેપારી/દુકાનદાર દ્વારા તોલમાપ સાધનો પ્રમાણીત કરાવવા ફરજીયાત છાપેલી એમ.આર.પી. કરતાં વધારે ભાવ લેવો તે કાયદેસર ગુનો બને છે કોઇ ફરિયાદ હોય તો જીલ્‍લા અને તાલુકા કક્ષાએ વ્‍યવસ્‍થાતંત્ર ગોઠવવામાં આવેલ છે. જ્યાં તે ફરીયાદ કરી શકે છે તેમજ હેલ્‍પલાઇન નંબર…

વગર વરસાદે 100 ક્યુસેક પાણીની આવક

મોરબી અને વાંકાનેરના 24 ગામોને એલર્ટ કરાયા મચ્છુ-1 ડેમ 90 ટકા ભરાયો સૌની યોજનાનું પાણી આવે છે વાંકાનેર : વાંકાનેર તાલુકામાં આવેલ મચ્છુ-1 ડેમમાં વગર વરસાદે પણ સતત પાણીની આવક ચાલુ રહેતા મચ્છુ-1 ડેમ હાલમાં 90 ટકા ભરાઈ ગયો છે…

વાંકાનેર તાલુકામાં કપાસમાં સુકારાથી સમસ્યા

ખેડૂતોનું કોણ સાંભળશે? ગત વર્ષની સરખામણીએ કપાસનો ભાવ ગગડી ગયો સરકારે પડતર કિંમત ધ્યાને લઇને MSP નક્કી કરવી જોઇએ વાંકાનેર: કપાસનું બજાર તૂટી ગયું છે વધુ ભાવની અપેક્ષાએ રાખેલા કપાસથી નુકસાની છે, આયાતી કપાસથી ખેડૂતોને નુકસાન થયો છે ગત વર્ષે…

પાસા થયેલ ફરાર આરોપી માટેલથી ઝડપાયો

અગાઉ 7 ગુના નોંધાયાનું ખુલ્યું વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપી રમેશભાઇ ચોથાભાઇ કિહલા ઉ.વ.૩૫ રહે. હાલ માટેલ તા.વાંકાનેર જી.મોરબી મૂળ ગામ: સુદામડા તા.સાયલા જી સુરેન્દ્રનગર વાળાને ઢુવા ચોકડીએથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ…

પાડધરા ફિડરના લાઈટ ધાંધિયા સામે આક્રોશ

તાલુકા કોંગ્રેસ પ્રમુખ જશુભાઈ ગોહેલ તથા મકતાનપુર- માટેલ ગામના ખેડૂતોની ફિડરનું રિનોવેશન કરવા માંગ વાંકાનેર તાલુકાના પાડધરા ફિડર હેઠળ આવતા મકતાનપર તથા માટેલ સહિતના ગામોના ખેડૂતોને છેલ્લા ઘણા સમયથી પુરતો વિજ પુરવઠો મળતો ન હોય અને અવાર નવાર લાઇનમાં ફોલ્ટ…

કાયમી ભરતી કરવા માટે મુ.મંત્રીશ્રીને રજુઆત

યુવા કોંગ્રેસ પ્રમુખ આબિદ ગઢવારાની જ્ઞાન સહાય ભરતી રદ કરવા રજુઆત વાંકાનેર વિસ્તારના યુવાનો હોય કે ખેડુતો હોય માટે હર હંમેશ લડતા વાંકાનેર યુવા કોંગ્રેસ પ્રમુખ આબિદ ગઢવારા દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભુપેન્દ્ભાઈ પટેલ સાહેબને જ્ઞાન સહાય ભરતી રદ…

Content Copying Forbidden !!

error: Content is protected !!