કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

પેડકનો સગીર આસોઈ નદીમાં ડૂબી ગયો

ભાયાતી જાંબુડીયા નદીમાં યુવાન ડૂબી ગયો

વાંકાનેર : તાલુકાના રાતીદેવરી ગામે આવેલ આસોઈ નદી ખાતે માતાપિતા સાથે ન્હાવા ગયેલો સગીર ડૂબી જતા મરણ નીપજેલ છે…. જાણવા મળ્યા મુજબ રાતીદેવરી ગામે આવેલ આસોઈ નદી ખાતે માતાપિતા સાથે ન્હાવા ગયેલો પ્રકાશ રાજુભાઇ કુઢિયા (ઉ.15) રહે. પેડક સોસાયટી, વાંકાનેર…

વાંકાનેર દારૂના ગુન્હામાં સંડોવાયેલ પાસામાં

જૂનાગઢ જિલ્લા જેલ ખાતે ધકેલવામાં આવ્યો મોરબી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા એક શખ્સની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. આરોપી શામજીભાઈ ઉર્ફે વિજયભાઈ સુખાભાઈ સારલા (ઉં.વ. ૨૪ રહે નળખંભા, જિ. સુરેન્દ્રનગર) વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન અને મોરબી સિટી…

ઢુવા રોડ ઉપર દુકાનમાં રહેતા શખ્સની હત્યા

તીથવા ગામમાં દારૂ અંગેની પોલીસ ખાતાની રેડ

સિરામિક ફેકટરીમાં કિલનના કોન્ટ્રાક્ટરને અજાણ્યા શખ્સે દુકાનમાં પતાવી દઈ લાશ ફેંકી દીધી વાંકાનેર : તાલુકાના માટેલ – ઢુવા રોડ ઉપર દુકાનમાં રહેતા અને સિરામિક ફેકટરીમાં કિલનનો કોન્ટ્રાકટ ધરાવતા યુવકને કોઈ અજાણ્યા હત્યારાએ બોથડ પદાર્થ વડે માથાના ભાગે માર મારી હત્યા…

કોઠારીયાના યુવક પર બે શખ્સોનો છરી વડે હુમલો

નવાપરાના વીશ વર્ષના યુવાનનું દિવાળીના દિવસે ખૂન

બનાવનું કારણ અપ્રાપ્ય વાંકાનેર: તાલુકાના કોઠારીયા (જડેશ્વર) રહેતા એક યુવાન પર હડમતીયા (પાલનપીર) નજીક માખણનાં કારખાનાના વળાંક પાસે યુવક ચાલું બાઈક પર હોય ત્યારે બે શખ્સો પાછળથી મોટરસાયકલ લઇને આવી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હોવાની ટંકારા…

મોમીન સમાજની અટકો કઈ રીતે પડી હશે?

જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

મોમીન સમાજમાં કુલ છવ્વીસ અટક છે બાદી, શેરસીયા અને કડીવારમાં બે પાંખિયા છે વાંકાનેર તાલુકામાં વસતા મોમીનોની અટકોથી મળતા કડી વિસ્તારના ઘણા ગામોના નામ પણ છે અટકો સામાન્યતઃ જે તે વ્યક્તિની ખાસિયત, ધંધો, ગામનું નામ વગેરે પરથી પડતી હોય છે,…

ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કરાવનાર જોગ

નગરપાલિકા જો આ કરે તો સોનામાં સુગંધ ભળે

ખેડૂતોએ પોતાના ખેતરનો ડિજિટલ ક્રોપ સર્વે અચૂક કરાવી લેવા મગફળીના વાવેતરની સેટેલાઈટ ઈમેજ સાથે સરખામણી અને ચકાસણીની કામગીરી ચાલુ બતાવેલા પાક અને સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ સર્વે અને સેટેલાઈટ ઈમેજ આધારિત વેરીફીકેશન થશે રાજ્યમાં ખરીફ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા…

પોકસોના આરોપીનો નિર્દોષ છુટકારો

સુર્યારામપરાના સરપંચના મૃત્યુ કેસમાં વળતર મંજુર

પલાંસડી વિસ્તારમાં રહેતી સગીરાને ભગાડી જવાનો મામલો મોરબી: વાંકાનેર તાલુકા ગામ પલાંસડી વિસ્તારમાં રહેતી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયેલ હતો જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં આરોપીનો નિર્દોષ છુટકારો થયો છે.…

પેરાલિસિસ હુમલાગ્રસ્ત વૃદ્ધની વ્હારે 108 ની ટિમ

વૃદ્ધને શ્વાસ લેવામાં તકલીફ થતાં 108ની ટીમે પ્રાથમિક સારવાર કરી સમયસર રાજકોટ પહોંચાડયા વાંકાનેર: અહીંની 108 ઈમર્જન્સી સર્વિસે 76 વર્ષના વૃદ્ધ ગોપાલભાઈ ડાયાભાઈ મકવાણાનો જીવ બચાવીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વૃદ્ધને પેરાલિસિસનો હુમલો આવતા અને શ્વાસ લેવામાં તકલીફ…

ભરવાડપરામાં પત્ની સાથેના મનદુઃખે યુવકનો આપઘાત

પત્ની વિયોગમાં ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

પત્ની વારંવાર રિસામણે જતી રહેતી વાંકાનેર: શહેરમાં ભરવાડપરા વિસ્તારમાં રહેતા એક યુવકને તેની પત્ની સાથે મનમેળ ન હોવાથી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જાણવા મળ્યા મુજબ વાંકાનેર શહેરમાં ભરવાડપરા વિસ્તારમાં રહેતા જગદીશભાઈ મોનાભાઈ મકવાણા (ઉ.35) નામના યુવકને તેની પત્ની…

…ત્યારથી અરણીટીંબામાં ભરવાડો રહેતા નથી

નગરપાલિકા જો આ કરે તો સોનામાં સુગંધ ભળે

બાપા ઉપડયા વાંકાનેર રાજાને રાવ કરવા કુંવરને ઘોડી હાંકવાની મનાઈ થાય નહીં, ઘોડી તો રજપૂતોની ઓળખ કહેવાય અરણીટીંબામાં ધાવડી માતાજીના સ્થાનકે જઈ લીંબા અને તેના બાપાએ લાજ રાખવાની વિનવણી કરી અરણીટીંબા છોડી માટેલ આવી રહ્યા. કાળક્રમે માટેલમાંથી અમુક ભરવાડો બીજા…

Content Copying Forbidden !!

error: Content is protected !!