કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

વાંકાનેરનો મચ્છુ-૧ ડેમ: ઇતિહાસના આયનામાં

મચ્છુ-૧ ડેમ બન્યો ત્યારથી અત્યાર સુધી કુલ છવ્વીસ વાર છલકાયો છે મચ્છુ નદીની કુલ લંબાઇ ૧૦૦ માઇલ છે ડેમ ૪૯ ફૂટે છલકાય છે, આ એક માત્ર ડેમ છે જેમાં વધુ વરસાદે ખોલવાના દરવાજા નથી: ડેમ ક્યાં વર્ષમાં કેટલો ભરાયો હતો?…

વડાપ્રધાનના કાર્યક્રમમાં ધારાસભ્યના નામની બાદબાકી

ગાંધીનગરમાં વડાપ્રધાને જીતુભાઈ સોમાણી બાબતે કહ્યું “આને અઢાર કિલો ઘટાડી દીધો તો આનો વજન કેટલો હશે” વાંકાનેર: મીડિયા અહેવાલો મુજબ રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની હાજરીમાં લોકાર્પણનો કાર્યક્રમ અને જંગી સભા યોજાઇ હતી, તેમાં સ્ટેજની બેઠક વ્યવસ્થામાં જીતુભાઈનું નામ કાઢવા માટેનો…

નવી PGVCL ઓફિસ માટે પ્લાનનું ટેન્ડર નિકળ્યું

વાંકાનેરમાં PGVCL ની નવી ઓફિસ બનવા જય રહી છે. આ માટે PGVCL, વાંકાનેર ડિવિઝન ઑફિસ, એમટી લેબ, વાંકાનેર ખાતે સબ ડિવિઝન ઑફિસના 3 નંબર માટે સૂચિત ઑફિસ બિલ્ડિંગ માટે આર્કિટેક્ચરલ પ્લાનિંગ અને સ્ટ્રક્ચરલ ડિઝાઇન વગેરે પ્રદાન કરવા માટેના કામનું ટેન્ડર…

સહાયતા કેન્દ્રના મહિલા કાઉન્સિલરની કામગીરી

“સ્ત્રી એટલે ઈશ્વર પછીની બીજી સર્જનહાર” ઉક્તિને સાર્થક કરતા તેજલબા ગઢવી વાંકાનેર: સ્ત્રીનું જીવન તેની ફરજો અને લાગણીઓથી બનેલું છે. વાંકાનેર ની મહિલા છેલ્લા ચાર વર્ષથી પોતાના પિયરમાં છે, જેથી તેમના પિતાને તેની ચિંતા હોવાથી કોર્ટમાં મહિલાએ તેના પતિ વિરુદ્ધ…

આરોગ્ય કર્મચારીઓ દ્વારા બહિષ્કારની ચીમકી

પરીક્ષા અંગે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘએ લખ્યો પત્ર મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર વિગેરેની આજદિન સુધી ખાતાકીય પરીક્ષા લેવામાં આવતી ન હતી ગાંધીનગર: સંલગ્ન ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા ખાતાકીય પરીક્ષાનો બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી…

સવારથી તાજીયાનું જુલૂસઃ સાંજે રોઝા ખોલાશે

વાંકાનેર : ગઇ રાત્રે ૧૧ વાગ્‍યે તાઝીયાઓના જુલુસનું પ્રસ્‍થાન થયું હતું, જે મોડી રાત્રે મારકેટ ચોકમાં પહોંચેલ. ત્‍યાંથી સામુહિક રીતે ચાવડી ચોક, બજાર રોડથી ગ્રીનચોક આવી તમામ તાજીયાઓ વહેલી સવારે પોતપોતાના માતમમાં બેસી ગયા હતાં. આજે સવારે ૧૧ વાગ્‍યે તમામ…

યુવાને ઝેરી દવા પીધી: સારવારમાં

વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે રહેતા નિતેશ ચંદુભાઈ ફુલતરીયા (૨૯) નામનો યુવાન વાલાસણ ગામે હતો, ત્યારે ત્યાં ઝેરી દવા પી લીધી હતી. આથી તેને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપી હતી.…

પ્રજ્ઞેશભાઈ પટેલના જન્મદિવસે કાર્યક્રમો યોજાશે

જસદણ ગૃપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના એમડીનો જન્મ દિવસ પહેલી ઓગષ્ટ વાંકાનેર : વાંકાનેરના યુવા ઉદ્યોગપતિ, જસદણ ગૃપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના એમડી , મોરબી જિલ્લા ભાજપ મંત્રી તેમજ સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં જોડાયેલા કર્મદ પ્રજ્ઞેશભાઈ બી. પટેલના આગામી તા.1 ઓગસ્ટના જન્મદિવસ નિમિત્તે પંચવિધ…

દર મંગળવાર અને શુક્રવારે એસપીને રૂબરૂ મળી શકાશે

વિના સંકોચ અને ડર વગર લોકો ફરિયાદ કે રજુઆત કે અરજી કરી શકે તે માટે એસપી ખુદ મેદાને આવ્યા મોરબી : મોરબી જિલ્લા પોલીસે લોકોની ફરિયાદો, રજુઆતો સાંભળીને તેના યોગ્ય નિરાકરણ માટે નવતર પ્રયોગ અમલમાં મુક્યો છે. હવે મોરબી જિલ્લાના…

હથિયાર સાથે 3 અને દારૂ સાથે 2 પકડાયા

અલગ અલગ વિસ્તારમાં પોલીસ કાર્યવાહી (1) જીનપરામાં આરોપી જયરાજભાઇ રુખડભાઇ ધાધલ જીનપરા જકાતનાકા પાસે રોડ ઉપર પોતાના કબ્જામાં આશરે ત્રણ ફુટનો એક લાકડાનો ધોકો હથિયાર તરીકે રાખી મળી આવ્યો હતો. (2) ઢુવા ચોકડી વાંકાનેરમાં આરોપી વિરલભાઇ ભરતભાઇ અઘેરા ઢુવા ચોકડી…

Content Copying Forbidden !!

error: Content is protected !!