કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

અનુ. જાતિ મોરચામાં વાંકાનેર વિસ્તાર માટે નિમણુંક

જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચાના ઝોન, કારોબારીનાં આમંત્રિત સભ્યોના નામ જાહેર મોરબી: જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ દ્વારા જિલ્લા પ્રમુખ અને મહામંત્રીઓ સાથે ચર્ચા કરીને અનુસૂચિત જાતિ મોરચાની કારોબારી સમિતિના સભ્યો, વિશેષ આમંત્રિત સભ્યો, ઝોન પ્રભારી, આમંત્રિત સભ્યો તેમજ…

લારીવાળા સાથે રીક્ષા ભટકાતા ફેક્ચર

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર પુલના છેડે દેવીપૂજક વાસમાં રહેતા અને છુટક બટેટા ડુંગળી વેચવાની લારીકાઢી મજુરી કામ કરતા ભુપતભાઇ વીજુભાઈ કુંઢીયા (ઉ.વ. ૩૫) એ ફરિયાદ લખાવી છે કે તા.૦૪/૦૨/૨૦૨૪ ના રોજ સવારના પોતે ધરેથી ડુંગળી બટેટાની લારી ભરી વેચવા માટે વાંકાનેર…

જીવાપરના રસ્તા/ પાણી માટે ધારાસભ્યને રજૂઆત

ટંકારાના જીવાપર ગામે રોડ રસ્તા અને પાણી માટે ધારાસભ્યને રજૂઆત ટંકારા તાલુકાનાં જીવાપર ગામના આગેવાનોએ ટંકારાના ધારાસભ્ય દુલભજીભાઈ દેથરીયાને મળીને ગામના રોડ રસ્તા બાબતે રજુઆત કરી હતી અત્રે ઉલેખનીય છે કે, જ્ઞાન જયોતી પર્વના કાર્યક્રમ સ્થળે ટંકારાના જીવાપરના આગેવાનો સરપંચના…

પશુઓ સાથેની આઈસર જપ્ત: ગુન્હો દાખલ

વાંકાનેર: વાંકાનેરથી આવતા આઈસર ટ્રકમાં ઘાસચારાની વ્યવસ્થા વગર પશુઓ લઈ જવાતા હોવાની બાતમી ચોટીલાના ગૌરક્ષકોને મળતા વોચ રાખી હતી. જેમાં આઈશરમાં લઈ જવાતા 9 પશુને બચાવી લેવાયા હતા અને વાહનના ચાલક તથા કલીનર સામે ચોટીલા પોલીસ મથકે પશુ ક્રુરતા અધિનિયમ…

શેખરડી ગામના યુવાને ઝેરી દવા પીધી

વાંકાનેર તાલુકાના શેખરડી ગામે રહેતા એક યુવાને ઝેરી દવા પી લેતા સારવાર હેઠળ છે. બનાવની મળેલ માહિતી મુજબ શેખરડીના જયદીપ ખોડાભાઈ વાટુકિયા (ઉ.વ.૧૯) નામના યુવાને કોઈ કારણોસર પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે યુવાન બેભાન…

ચેતતા નર સદા સુખી! ભંગારનાં વેપારીઓએ જાણવા જેવું

પંચાસર બાય પાસ ભંગાર વેચવા હબ બનવા જઈ રહ્યું છે વાંકાનેર: ચોરી કરનાર ઇસમો ચોરેલી ચીજ વસ્તુઓ ભંગારનાં વેપારીઓને સસ્તા ભાવે વેચી દેતા હોય છે ત્યારે તપાસ દરમિયાન વેપારીઓ પાસે ભંગાર વેચવા આવેલા કે ખરીદ કરનારની કોઈ વિગત મળતી નથી…

મોરબીને મહાનગરપાલિકાના દરજ્જાને આવકારતા પ્રજ્ઞેશ પટેલ

રાજ્યમાં મોરબી સહિત સાત પાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો આપવામાં આવેલ છે ત્યારે મોરબી જિલ્લાના રાજકીય પક્ષો, અગ્રણીઓ તેમજ પ્રજાજનોમા આનંદની લહેર પ્રસરી જવા પામી છે. મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો આપવામાં આવતા શહેરની પાયાથી માંડી તમામ પ્રકારની સુવિધાઓમાં વધારો થશે તથા…

નિવૃત્ત પોલીસ કર્મચારીઓના સંગઠનના હોદ્દેદારો

દારૂ અને ટ્રાફિક અંગેના ગુન્હા મોરબી : મોરબી જિલ્લાના નિવૃત્ત પોલીસ અધિકારી/કર્મચારીઓની આજરોજ મીટીંગ મળી હતી. જેમાં નિવૃત પોલીસ/કર્મચારીઓના સંગઠનની રચના કરવામાં આવી હતી. આ મિટિંગમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે એ.જે.દલસાણીયા – નિવૃત્ત…

સાદાઈથી શાદી કરવા બદલ મોમીનને અભિનંદન !

વાંકાનેર તાલુકાના કાનપર ગામના શેરસીયા ઈલ્યાસભાઇ હાજીભાઇના દિકરા એહમદઅર્શદની શાદી અને નિકાહ તા ૨૨-૧-૨૦૨૪ના રોજ સાદગીથી થયેલ હતા. આજકાલ આવા પ્રસંગોએ ફોટા, વિડિઓ શૂટિંગ અને શણગાર થતા જ હોય છે. મોમીન સમાજમાં કેટલાક ખર્ચાળ કુરિવાજો ઘૂસી ગયા છે. ગરીબ કુટુંબે…

બે બનાવમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર શહેરમાં જુગાર રમતા બે જગ્યાએથી પોલીસ ખાતાએ પાંચ આરોપીઓને ઝડપી પાડયા છે. (1) મચ્છુ નદીના કાંઠે ઇંટોના ભઠ્ઠા પાસેથી વાંકાનેર આરોગ્યનગર શેરી નં-૫ માં રહેતા અબ્દુલભાઈ મુસાભાઈ દલ અને (2) બસ સ્ટેશન પાસે રહેતા ગોવિંદભાઈ પ્રેમજીભાઈ દેગામા…

Content Copying Forbidden !!

error: Content is protected !!