કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

ગુજરાતના ખેડૂતો માટે ટેકાના ભાવ જાહેર

જાણો કપાસ-મગફળી સહિત આ પાકોનો શું છે ભાવ ખેડૂતો ઈ સમૃદ્ધી વેબસાઈટ પર નોંધણી કરી શકશે ગાંધીનગર: કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં કૃષિ વિભાગની બેઠક મળી હતી. જેમાં ટેકાના ભાવે ખરીદીના ભાવ નક્કી કરાયા અને ખરીફ પાકોના ભાવ અંગે કેન્દ્ર…

સરધારકા મકાનનો સોદો નક્કી કરવા આવેલા લૂંટાયા

બે બીડીઓ પીવડાવી: ચા પીવડાવી: લાડવાની પ્રસાદી ખવડાવી હતી વાંકાનેર તાલુકાના સરધારકા ગામે મકાનનો સોદો નક્કી કરવા આવેલા અમદાવાદના બાંધકામ કોન્ટ્રાક્ટર વાંકાનેરથી પરત ફરી રહ્યા હતા ત્યારે ચોટીલા પાસે બે ભેજાબાજોએ કોન્ટ્રાક્ટરને પ્રસાદનો લાડુ અને ઘેની પીણું પીવડાવી મોબાઇલ અને…

રાતીદેવડીમાં ઘર ખાલી કરાવવા ભાઈઓ બાખડયા

અકસ્માતના બનાવમાં ઇજા વાંકાનેર નજીક આવેલ રાતીદેવડી ખાતે મફતીયા પરા વિસ્તારમાં રહેતા યુવાનને તેના ત્રણ ભાઈઓ દ્વારા મકાન ખાલી કરવા માટે થઈને ઝઘડો કરીને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઇજા પામેલા યુવાનને પ્રથમ સારવાર માટે વાંકાનેર અને ત્યાંથી વધુ…

ઓળ ગામે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

વાંકાનેર : વાંકાનેરના ઓળ ગામ ખાતે સમસ્ત ઓળ ગામ ચુંવાળીયા ઠાકોર સમાજ દ્વારા તા. 20 જાન્યુઆરી થી 30 જાન્યુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ શ્રીરામ ચરિત માનસ પારાયણ નવાહયજ્ઞ અને રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું…. ઓળ ગામ રામજી મંદિર પ્રાણ…

અમરાપર રોડ ઉપર કાર હડફેટે બાળકનું મૃત્યુ

ટંકારા : ટંકારા – અમરાપર રોડ ઉપર ગત તા.29 જાન્યુઆરીના રોજ કર હડફેટે એક બાળકનું મૃત્યુ નીપજ્યું છે. જાણવા મળ્યા મુજબ ટંકારા – અમરાપર રોડ ઉપર GJ-10-DA-4966 નંબરની કારના ચાલકે રાજેશ રાયધનભાઇ વાધેલા નામના બાળકને હડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડતા…

મોરબી જિલ્લા કલેકટર અને ડીડીઓની બદલી

કલેકટર તરીકે કિરણ ઝવેરી અને ડીડીઓ તરીકે જે.એસ. પ્રજાપતિ મુકાયા મોરબી : રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 50 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીની પણ બદલી કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી…

મહિકામાં દિવાલ કુદી દિપડાએ ઘેટાનું કરેલું મારણ

વાંકાનેર: છેલ્લા ઘણા સમયથી વાંકાનેર વિસ્તારમાં અવાર નવાર દિપડાઓ સિમ વિસ્તારમાં પશુઓના મારણ કરતાં હોવાના સમાચારો સામે આવતા હોય, ત્યારે ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જે બધા વચ્ચે દિપડાઓ હવે સીમથી ગામમાં પણ પહોંચી ગયા છે, જેમાં વાંકાનેરના…

હાઇવે પર અકસ્માતમાં એક મરણ એક ઈજાગ્રસ્ત

લગ્નમા જવા માટે નીકળેલ હતા- રસ્તામાં અકસ્માત નડયો વાંકાનેર: ગઈ કાલે હાઇવે પર વઘાસીયા ટોલનાકા પાસે મોટર સાયકલ લઈને લગ્નમા જવા નીકળેલ અકસ્માતમાં એકનું મરણ અને એક શખ્સ ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વાંકાનેર તાલુકાના વીરપર ગામના રાજકોટ અભ્યાસ…

ત્રણ જુગારી ઝડપાયા: પોલીસ કાર્યવાહી

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર: નવાપરા ખાદીપરા જવાના રસ્તેથી ટંકારાના અશરફ કરીમભાઇ રફાઈ, ઇકબાલ ઇસ્માઇલભાઈ શેખ અને સલીમ નૂરશા શેખ જુગાર રમતા પકડાયા છે. એમની પાસેથી 11670 રૂપિયા પોલીસખાતાએ કબ્જે કરેલ છે. દારૂ ઝડપાયો: રાતીદેવરી રોડ નિર્મળા કોન્વેન્ટ સ્કૂલ પાસે રહેતા ભુરીબેન…

નશેડી પુત્રે વયોવૃદ્ધ પિતાને લાકડીઓ ફટકારી

હાથ મશીનમાં આવી ગયો: પંચાસીયાના બે શખ્સો જુગાર રમતા ઝડપાયા વાંકાનેર તાલુકાના દલડી ગામે રહેતા નશેડી પુત્રે વયોવૃદ્ધ પિતા સાથે દારૂના નશામાં ઝઘડો કરી લાકડી વડે માર માર્યો હતો. વૃદ્ધને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે…

Content Copying Forbidden !!

error: Content is protected !!