કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

મસ્સીના ત્રાસથી નગરજનો આંખો ચોળવા મજબૂર

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર: શહેરથી આજુબાજુના ગામડાઓમાં અને ખાસ કરીને વાંકાનેર શહેરમાં અત્રે મસ્સીના ઉપદ્રવે રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન છે. સ્વચ્છતા અભિયાનનો અમલ માત્ર કાગળ પર જ હોય તેમ દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્યા યથાવત રહી છે. વાંકાનેર…

પંચાસરમાં સરપંચશ્રી તરફથી ભેટ વિતરણ

વાંકાનેર: ગઈ કાલે 75 માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી વાંકાનેર તાલુકાના શ્રી પંચાસર પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી. ધ્વજવંદન ગામની સૌથી વધારે ભણેલી દિકરી નસરીનબેનના હસ્તે કરાવવામાં આવ્યુ હતું. ત્યારબાદ સ્કૂલના શિક્ષકો દ્વારા સરપંચશ્રી, સભ્ય અને ગ્રામજનોનું સાલ ઓઢાડીને સ્વાગત કરવામાં…

મદની સ્કૂલ- સિંધાવદરમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી

વાંકાનેર: ગઈ કાલે સિંધાવદર ખાતે આવેલ મદની સ્કૂલના પ્રાંગણમાં 75માં રાષ્ટ્રધ્વજની ઉજવણી કરીને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલા મહિલા પોલીસ કોન્સ્ટેબલ પરાસરા સૌરાનાબેન હુસેનભાઈ હસ્તક ધ્વજવંદન કરવામાં આવેલ હતું. ત્યારબાદ શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમો સિંધાવદર જમાતખાને…

વાંકાનેર શહેર/ હસનપરના વિકાસકામોના ટેન્ડર

સિટી સ્ટેશન રોડ, બ્રાહ્મણ સોસાયટી, બોયઝ હોસ્ટેલ, મીલ પ્લોટ ચોકના વિકાસ કામો વાંકાનેર શહેરના નગરપાલિકા હસ્તકના તથા હસનપરમા વિવિધ વિવિધ કામોના બહાર પડેલા ટેન્ડરની વિગત નીચે મુજબ છે. (1) આઝાદ ગોલા સ્ટ્રીટની બાજુમાં, રાજ હાર્ડવેર સ્ટ્રીટ સિટી સ્ટેશન રોડની બાજુમાં…

ઇંગ્લીશ દારૂની બોટલ બે અને આરોપી ત્રણ

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર: તાલુકાના ગાંગીયાવદરની વગડીયાવાળી સીમમાં રતાભાઈ ભરવાડની વાડી પાસે પોલીસ ખાતાએ (૧) મનસુખભાઈ ઉર્ફે ભગત ધરમશીભાઈ ધોરીયા જાતે કોળી (ઉ.વ.૪૬) રહે. ગાંગીયાવદર તા.વાંકાનેર (૨) રસીકભાઈ ધીરૂભાઈ ધરજીયા જાતે કોળી (ઉ.વ.૩૪) રહે.ગાંગીયાવદર વાળા પાસેથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૨ કબ્જે…

વઘાસીયા શાળામાં પ્રજાસતાક દિનની ભવ્ય ઉજવણી

વાંકાનેર: આજ રોજ વઘાસીયા પ્રાથમિક શાળા ખાતે પ્રજાસતાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઘ્વજવંદન કાર્યક્રમનું સમગ્ર સંચાલન બાલવાટિકાનો સૌથી નાનો વિદ્યાર્થી એવા હર્ષ ઝાલાએ કર્યુ હતું તો જરમીન માથકીયા, ભૂમિ ઝાલાએ દેશભાવના વિશે સ્પીચ આપી હતી ઉપરાંત બાલવાટિકાના વિદ્યાર્થી…

કાછીયાગાળા શાળામાં રાષ્ટ્રીય પર્વની અનેરી ઉજવણી

શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ વાંકાનેર : વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામની શાળામાં 26 જાન્યુઆરી 2024 ના રોજ પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામા આવ્યો. જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા વિવિધ નૃત્યો અને અભિનય રજૂ કરાયા . શાળાના…

કોઠારીયામાં રંગેચંગે રાષ્ટ્રીય પર્વની ઉજવણી

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગ્રામ પંચાયતના સરપંચ આંબાભાઇ તેમજ ઉપસરપંચ શ્રી ફારૂકભાઈ કડીવાર અને ગ્રામપંચાયતના સભ્યશ્રીઓ કોઠારીયા પ્રાથમિક શાળાના શિક્ષક ગણ તેમજ વાંકાનેર તાલુકાના ખાનપર ગામે વિદ્યાસહાયક ભરતીમાં ફરજ બજાવતા કોઠારીયા ગામના ગુલશનબેન યુસુફભાઈ શેરસીયા તેમજ ગ્રામજનોએ હાજરી આપી ધ્વજ વંદનને…

મેસરીયામાં રાષ્ટ્રીય પર્વની શાનદાર ઉજવણી

મેસરીયા: તારીખ 26-01-2024ને શુદ્ધવારના રોજ વાંકાનેર તાલુકાના મેસરીયા ગામની મેસરીયા તા. શાળામાં ૭૫ માં ગણતંત્ર દિવસની રંગારંગ ઉજવણી કરવામાં આવી. આ રાષ્ટ્રિય પર્વની ઉજવણીમાં ગામના સરપંચશ્રી વસંતબેન હસમુખભાઈ ભુસડિયા, ઉપસરપંચશ્રી જગદીશભાઈ સાકળિયા, મહિલા સરપંચશ્રીના પતિ હસમુખભાઈ તથા ગામ આગેવાનો બહોળી…

હાફ મર્ડરના ગુનામાં ૧૪ આરોપીનો નિર્દોષ છુટકારો

વાંકાનેરમાં ૨૦૧૧ માં સામ સામે ફરિયાદ થયેલ હતી જે કેસ કોર્ટમાં ચાલવા માટે મોરબીના સિનિયર ધારાશાસ્ત્રી જગદીશભાઈ ઓઝા રોકાયા હતા આ ગુનામાં ૧૪ આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ ૩૦૭ વીગેરેની કલમ અન્વયે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવેલ હતો આ કેસ કોર્ટમાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!