કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ

આજથી ગેલેક્સી હોસ્પિટલ ખાતે જનરલ ફિઝીશીયન ડો. વિનીત રાજપૂતની ફુલ ટાઈમ સેવાનો શુભારંભ…. અમદાવાદની એપોલો અને બરોડાની ઝાયડસ હોસ્પિટલમાં સેવા બજાવી ચૂકેલા ઇમરજન્સી ક્રિટિકલ કેર સ્પેશ્યાલીસ્ટ ડો. વિનીત રાજપૂત હવે ફૂલ ટાઈમ વાંકાનેરની ગેલેક્સી હોસ્પિટલમાં વાંકાનેર શહેર ખાતે આવેલ નામાંકિત…

ઈંગ્લીશ/ દેશી દારૂ/ પીધેલ/હથિયાર ધારાનો ભંગ

વાંકાનેર પેડક સોસાયટી મેળાના મેદાન પાસેથી પોલીસ ખાતાને એક ઈસમ પાછળ થેલો ટીંગાળીને શંકાસ્પદ જોવામા આવતા અને તેની પાસેનો થેલો ચેક કરતા થેલામાથી ઈંગ્લીશ દારૂની બોટલો ૦૨ તથા ચપલા નંગ-૫ મળી આવતા હરીકૃષ્ણભાઈ મહેશભાઈ મકવાણા જાતે પ્રજાપતિ (ઉ.વ.૧૯) રહે.વાંકાનેર પેડક…

બે બનાવ: ઝેરી દવા પીધી અને મારામારી

વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર ગામ પાસે આવેલ કારખાનામાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવની અંદર સુરેશભાઈ કિશોરભાઈ વર્મા (૩૦), રામલાલ રમણભાઈ મિશ્રા (૪૦) અને સામા પક્ષેથી નારાયણ સબરામ ખરાડી (૩૦) નામના ત્રણ વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી જેથી કરીને તેઓને…

અરણીટીંબાના શખ્સનું જેતપરડામાં ચોરાયું બાઈક

વાંકાનેર: તાલુકાના અરણીટીંબા ગામના શખ્સનું જેતપરડામાં લગ્નમાં દાંડિયારાસ લઈને સૂઈને ઉઠતા બજારમાં મૂકેલું મોટરસાઈકલ ચોરાઈ ગયાની ફરિયાદ થઇ છે. અરણીટીંબાના ભરત બાબુભાઇ પરમારે ફરિયાદમાં લખાવ્યા મુજબ પોતે ઢુવા ચોકડી મુકામે સંતોષ રોડલાઈન નામથી ટ્રાન્સપોર્ટમાં કામ કરે છે એમની પાસે એક…

કેરાળાના અસ્તાપીર (રહેમતુલ્લાહ અલયહે)

હરભમજી સાથીદારો સાથે લીંબાળા ગામ માથે ત્રાટ્યો એને હાથમાં હથિયાર ન લેવાની પોતાની કસમ યાદ આવી ગઇ બંદૂકના કાનનો દારૂ સળગી ગયો પણ એકેય બંદુકમાંથી ભડાકો ન થયો લૂંટારા રાજ ચંદ્રસિંહજીની તલવારે ઝાટકે મરાયા પંચાસર બાય પાસના પુલ પાસે નદીના…

ભેલાણની ના પાડતા ખેડૂતને માર માર્યો

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર: તાલુકાના સિંધાવદર ગામના એક ખેડૂતને ભેલાણની ના પડતા ખીજડિયાના માલધારીએ ખેડૂતને લાકડી મારતા ડાબા હાથે કોણીથી નીચેના ભાગે ફેક્ચર અને બંને પગે ઢીંચણથી નીચેના ભાગે મુંઢમાર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ થઇ છે.…

બ્રહ્મસમાજ સોસાયટીમાં ચોરી: ડેમુ ખોટકાઈ

વાંકાનેર : જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર સેવા સદન પાછળ આવેલ બ્રહ્મસમાજ સોસાયટીમાં તસ્કરોએ એક સાથે આઠથી દસ મકાનોને નિશાન બનાવી સોના, ચાંદીના દાગીના સહિત રોકડની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. વધુમાં લગ્નસરાની સીઝનમાં બહારગામ ગયા હોય તેવા બંધ…

સમૂહ લગ્નમાં 53 દીકરીઓના પ્રભુતામાં પગલા

ગોપાલક સમુહ લગ્ન સમિતિ દ્વારા આયોજન વાંકાનેર: વાંકાનેરમાં ગોપાલકોની મોટી સંખ્યામાં વસ્તી છે. આથી ગોપાલકોનો મુખ્ય ધંધો પશુપાલન છે. વાંકાનેર તાલુકા ગોપાલક સમુહ લગ્ન સમિતિ દ્વારા આયોજીત ભવ્યતાતિભવ્ય તેરમાં સમુહ લગ્નોત્સવમાં 53 દીકરીઓએ તા.12/2/24ના રોજ 20 હજાર ગોપાલકોની હાજરીમાં અને…

હાજીઓને મેડિકલ રિપોર્ટ મેળવવા અંગેની અપીલ

પીર મશાયખ હોસ્પિટલ વાંકાનેરમાં આવવાનું રહેશે વાંકાનેર: ફક્ત મોરબી જિલ્લાના હાજીઓ માટે હજ 2024 મા વેઇટીંગ લીસ્ટમાં જે હાજીઓનો વેઇટીંગ નંબર 1 થી 2000 સુધીના હોય તે હાજીઓને જણાવવાનું કે મેડિકલ રિપોર્ટ કરાવવા માટે પીર મશાયખ હોસ્પિટલ વાંકાનેરમાં આવવાનું રહેશે.…

ચોટીલા-મોરબી બસ હાઇવે પર ચલાવો

વાયા જડેશ્વર ચલાવવા સામે વિરોધ ચોટીલા: યાત્રાધામ ચોટીલાથી સવારે 9.15 કલાકે ઉપડતી મોરબી બસનો રૂટ બદલાવતા કાયમી મુસાફરોને મુશ્કેલી વધી છે અને તેનો વિરોધ વ્યક્ત કરી જુના રૂટ ઉપર ચલાવવા માગણી કરેલ છે. ચોટીલા પંથકનાં અનેક લોકો મોરબી ઇન્ડસ્ટ્રીમાં સર્વિસ…

Content Copying Forbidden !!

error: Content is protected !!