કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

કેસરીદેવસિંહ પાસે 32 કરોડ 56 લાખ રૂપિયાની મિલ્કત

17 વાહનો, પરિવાર પાસે 4 હથિયાર 44 લાખ 55 હજાર રૂપિયાના સોના-ચાંદીના દાગીના, 5 કરોડનો મુંબઈમાં ફ્લેટ તેમનાં પત્ની યોગિનીકુમારી મુંબઈમાં એક ફ્લેટમાં 50 ટકા હિસ્સો, જેની કિંમત 5 કરોડ 50 લાખ વાંકાનેર પેલેસ વર્ષ 1907 માં બન્યો હતો, કોલેજમાં…

નવાપરામાં જુગાર રમતા જુગારીઓ પર રેડ

વાંકાનેરના નવાપરા પાસે પેટ્રોલ પંપની પાછળના ભાગમાં જાહેરમાં જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે અક્રમભાઈ દાઉદભાઈ બેજાણી (૨૫), સંજયભાઈ નાજાભાઇ મુંધવા (૨૪) અને લાલજીભાઈ રામેશ્વરભાઇ ચાકરે (૨૫) રહે. બધા…

ઢુવા ઓવરબ્રિજ નજીક ટ્રક હડફેટે મૃત્યુ

બિહારી શ્રમિક સાથે ઘટેલી ઘટના વાંકાનેર : મોરબી – વાંકાનેર હાઇવે ઉપર ઢુંવા ઓવરબ્રિજ પાસે એમએચ – 18 – AA – 8764 નંબરના ટ્રક ચાલકે પગપાળા જઈ રહેલા બિહારના વતની શ્રમિક અવિષેકકુમાર સંજયભાઈ પાંડેને હડફેટે લઇ ગંભીર ઇજાઓ પહોંચાડતા અવિષેક…

રેલવે સ્ટેશને ટેલિકોમ ઓફિસમાં આગ લાગી

કોઈ જાનહાની થઈ નથી વાંકાનેર : આજે વહેલી સવારે વાંકાનેર રેલવે સ્ટેશન ખાતે આવેલ રેલવેની ટેલિકોમ ઓફિસમાં અચાનક આગ ભભૂકી ઉઠતા લાખો રૂપિયાની મશીનરી બળીને ખાખ થઈ ગઈ હતી. જો કે, આગની આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હોવાનું…

24 કલાકમાં વાંકાનેર તાલુકામાં એક ઈંચ

છેલ્લા 24 કલાકમાં મોરબી જિલ્લામાં પોણોથી દોઢ ઈંચ વરસાદ વાંકાનેર: સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ વચ્ચે મોરબી જિલ્લામા પણ ધીમી ધારે સતત વરસાદ વરસી રહ્યો છે, ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે છ વાગ્યા સુધીમાં જિલ્લામાં પોણોથી દોઢ ઈંચ વરસાદ વરસ્યો…

વાલાસણ પાસે દેશી દારૂ સાથે ધરપકડ

બાળકિશોર સાથે બે જણાની ધરપકડ વાંકાનેર તાલુકાના વાલાસણ ગામના ઝાપા પાસેથી બાઈક નંબર જીડે ૧૩ એકજી ૧૬૧૭ પસાર થઈ રહ્યુ હતુ જે બાઈકને રોકીને ચેક કરવામાં આવતા બાઈક ઉપર જઇ રહેલા શખ્સ પાસેથી ૬૦ લીટર દેશી દારૂ નો જથ્થો મળી…

તરકીયામાં ભેંસ ચરાવવા બાબતે માર પડયો

વાંકાનેર તાલુકાના તરકીયા ગામે ખરાબાની જગ્યામાં ભેંસો ચરાવવા માટે ગયેલા ભત્રીજાને તથા તેના કાકાને એક શખ્સ દ્વારા આ ખરાબો મારો વાળેલ છે, તેવું કહીને લાકડી વડે મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેથી કરીને ભોગ…

ડો. ઢોલરીયાની કૃષિ યુનિવર્સિટીના નિયામક મંડળમાં નિમણુંક

રાજકોટ તા. ૨૨ : કૃક્ષિ ક્ષેત્રે નાની વયે ડોકટર ઓફ ફીલોસોફી (પીએચ.ડી.)ની પદવી મેળવી રાષ્‍ટ્રીય કક્ષાએ ફેલોશીપ એવોર્ડ મેળવનાર ડો. થોભણ ઢોલરીયાની ગુજરાત સરકાર દ્વારા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિયામક મંડળમાં નિમણુંક થતા ચોમેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે…

હથિયાર અને દારૂ સાથે મળી આવતા પ સામે કેસ

ધમલપર અને મિલપલોટ ચોકમાં દેશી દારૂ સાથે મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. (1) વાંકાનેરમાં આરોપી રમેશભાઇ સેજુભાઇ વાઘેલા ધમલપર ગામે સ્મશાન પાસે રૂપિયા ૬૦ની કિમતના ૩ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો. (2) વાંકાનેરમાં આરોપી લાભુબેન બાબુભાઇ…

યુવાન ભૂલથી કેમિકલ પી જતા સારવારમાં

વાંકાનેર: તાલુકાના માટેલ રોડ ઉપર લાકડધાર ગામની સીમમાં યુવાન કેમિકલ પી જતા તેને સારવાર માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા. ત્યારબાદ આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી,…

Content Copying Forbidden !!

error: Content is protected !!