કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

ઢુવા: ઝેરી દવા પી આપઘાત

છેલ્લે પિતાને ફોન કર્યો: ખરીદી કરવા જાઉં છું બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા કલ્પાંત રાજકોટ: વાંકાનેરના ઢુવાની ફુટપાથ પર અજાણ્યો યુવક બેભાન પડયો હોવાની જાણ રાહદારીને થતા 108 મારફતે મોરબી સીવીલ હોસ્પીટલે સારવારમાં ખસેડાયો હતો. જયાંથી વધુ સારવાર માટે રાજકોટ…

હજયાત્રીઓની 4 જૂને પહેલી ફ્લાઈટ

23મી જૂને છેલ્લી ફ્લાઈટ રહેશે. કુલ 24 ફ્લાઈટ મારફત યાત્રીઓ રવાના થશે મુંબઈની સરખામણીએ અમદાવાદથી જનારા યાત્રીઓ પાસેથી 68 હજાર જેટલી વધુ રકમ વસૂલાઈ રહી છે ગાધીનગર: ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, ચોથી જૂને ગુજરાતના હજયાત્રીઓની પહેલી…

આખો દિવસ AC ની હવા ખાનારાઓ સાવધાન!

નહીં તો આ 5 રોગો શરીરને બગાડે છે હવે મોટાભાગના લોકોના ઘરોમાં એર કંડિશનર એટલે કે એસી લગાવવામાં આવ્યા છે. એમાં કોઈ શંકા નથી કે એસી આપણને સખત ગરમીથી બચાવવામાં ઘણી મદદ કરે છે અને મે-જૂનની ગરમીમાં ડિસેમ્બર-જાન્યુઆરી જેવી ઠંડીનો…

વાંકાનેર પાલિકાના સત્તાધીશો આટલું કરશે?

વરસાદ પડે તે પહેલા રોડ વચ્ચોવચ્ચના ચરેરા, ગટર માટે ખોદાયેલા ખાડા, વધેલા ડામરના જામી ગયેલા પોપડા અને પુલના નીચે બેસતા ગાળા તરફ ધ્યાન આપો વાંકાનેર શહેર, તાલુકા અને તાલુકા બહારથી આવતા અનેક વાહનચાલકો માટે વાંકાનેર શહેરના ખખડધજ રોડ- રસ્તાઓ માથાના…

ટ્રાફિક જમાદારની કારને ટ્રક ચાલકે ટક્કર મારી

વાંકાનેર બાઉન્ડ્રી નજીક જોધપર ખારી પાસે બનેલો બનાવ મોરબી ટ્રાફિક શાખામાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કર્મચારી વાંકાનેર નજીક આવેલ પોતાના વતન જતા હતા ત્યારે ટ્રક ચાલકે તેમની સ્વીફ્ટ કારને પાછળથી ટક્કર મારતા કારની એરબેગ ખુલી જતા સદનસીબે જમાદારને મૂંઢ…

વાંકાનેર વિસ્તાર: વડ બાદી પરિવાર

વાંકાનેર વિસ્તારમાં વસતા મોમીન પરિવારોમાં બાદી કુટુંબમાં બે પાંખિયા છે, (1) વડ બાદી અને (2) ખડ બાદી. વડ બાદીના 2015 માં 26 ગામોમાં 1552 ઘર અને વસ્તી 8964 ની હતી. આ આંકડો બાદી પરિવાર ડિરેક્ટરી- 2015 માંથી લીધેલ છે, ત્યાર…

મંજુરીવાળા અધૂરા કામો પૂરા કરો: ધારાસભ્યશ્રી

એકાંતરા પાણીની વિતરણ વ્યવસ્થા ગોઠવો: બાગ બગીચા, મુખ્ય માર્ગો, શેરી ગલીઓ, પુલ અને નાલાઓના અધૂરા કામોને ઝડપથી પૂર્ણ કરો વાંકાનેર શહેરના લોકોની સુખાકારીમાં વધારો થાય અને વિકાસને વેગ મળે તે માટે ધારાસભ્ય દ્વારા પાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદારને વહીવટી મંજૂરી…

પતાળિયા પુલથી વિવેકાનંદ સ્ટેચ્યુનો રોડ નવો બનાવો

હાઇવેથી રાજકોટ જવા માટેના એક માત્ર આ અગત્યના રોડને તાકીદે નવો બનાવવા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેનની રજૂઆત વાંકાનેર: લાંબા સમયથી મગરમચ્છની પીઠ સમાન બનેલ તથા અનેક અકસ્માતો માટે જવાબદાર રહેલ વાંકાનેર શહેરના પતાળીયા પુલ (રાજકોટ રોડ) થી વિવેકાનંદ સ્ટેચ્યુ (દોશી…

આજે જેઠી ઝબૂકે તો બોતેરીયું નિકળે

જો વીજળી થાય તો 72 દિવસ સુધી અનરાધાર વરસાદ ન થાય, જો આકાશમાં વીજ ન ઝબુકે તો સમયસર ચોમાસાનું આગમન થાય; તેવું ખેડૂતોનું અનુમાન જૂનાગઢ : આજે તા. 22ના જેઠ સુદ બીજ છે. બીજના દિવસે રાત્રીના સમયે આભમાં વીજળી થાય…

2014 માં દાદીવારા કડીવાર કુટુંબના 861 ઘર

વાંકાનેર તાલુકામાં દાદીવારા કડીવાર 20 ગામડા અને વાંકાનેર શહેરમાં ગુલશન સોસાયટીમાં મળીને કુલ 861 ઘર છે. આ આંકડો 2014 માં પ્રગટ થયેલ કડીવાર કુટુંબના અહેવાલ પરથી લીધેલ છે. જો કે છેલ્લા આઠ વર્ષમાં આમાં વધારો થઇ ગયો હશે. ઘરની સંખ્યાને…

Content Copying Forbidden !!

error: Content is protected !!