કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

પડતર માગણીઓ ઉકેલાતાં એસટીડેપોમાં ઉજવણી

વાંકાનેર: એસ.ટી. નિગમના કર્મચારીઓની પડતર માંગણી સંદર્ભે સુખદ સમાધાન થતાં વાંકાનેર ડેપોના કર્મચારીઓએ મીઠા મોઢા કરીને તેમજ આતશબાજી કરીને આ ઘડીની ઉજવણી કરી હતી. વાંકાનેર એસ. ટી. ડેપો ખાતે સવારે ફટાકડા ફોડી, એકબીજાનું મોં મીઠું કરી કરાવી ઉજવણી કરવામાં આવી…

લુણસરીયા જીલ્લામાં સૌથી વધુ સ્વચ્છ ગામ

ર008માં રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો હતો ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ સમગ્ર રાષ્ટ્રમાં સ્વચ્છતાના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અન્વયે ગુજરાત રાજ્યમાં બે મહિના સુધી ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેનો હેતુ માત્ર એ જ…

ચાર રીક્ષાચાલકો દંડાયા: દારૂના પોલીસ કેસ

તીથવાના રીક્ષા ચાલક ઇરફાનભાઇ શાહમદાર ઉપર પોલીસ કાર્યવાહી અડચણ રૂપ થાય તે રીતે રોડની વચ્ચોવચ રાખીને પેસેન્જર ભરતા અને વધુ ઝડપે રીક્ષા ચલાવતા ચાલકો સામે પોલીસ ખાતાની આ કાર્યવાહીની લોકોમાં સરાહના (1) આસીસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર વિરેન્દ્ર વિરેન્દ્રભાઇ ધીરૂભાઇ ખાચરે તીથવાના…

ઢુવા ચોકડી પાસે રીક્ષાચાલકો પર કાર્યવાહી

પોલીસની લોકોમાં પ્રશંષા થઇ રહી છે વાંકાનેર: વાંકાનેરથી મોરબીના પાટા પર રીક્ષા ચલાવતા ચાલકો પર લોકોની ફરિયાદ છે કે ગફલત અને પુરઝડપે રીક્ષા ચલાવે છે, જો ધીમી ચલાવવાનું કહેવામાં આવે તો ચાલકો મુસાફરો સામે માથાકૂટ કરતા હોવાની ફરિયાદ ઉઠી છે.…

જમાઈ દારૂ પી તોફાને ચડયા: ધરપકડ

પલાંસડીમાં પીધેલ અને દેશી દારૂ સાથેના બીજા બે કેસ વાંકાનેર: મીલપ્લોટમા રહેતા વસંતબેન જગદિશભાઈ સાદરીયાનો જમાઈ ભરતભાઈ ભનુભાઈ કુકાવા રહે.રાતીદેવળી વાળો પોતાના ઘરે દારૂ પી તોફાન કરે છે, તેમ માહિત મળતા પોલીસ ત્યાં પહોંચેલ અને તે થોથરાતી જીભે બોલતો, મજકુરની…

ભાયુ ભાગનો પ્લોટ વેચવા બાબતે મારામારી

પાઇપ અને ધારિયાથી માર માર્યાની ફરિયાદ વાંકાનેર: ભાયુ ભાગનો પ્લોટ રાતીદેવળી ગામે વાંકીયા રોડ પર આવેલ છે, જે વેચી નાખવો હોય જેની વેચવાની ના પાડતા જેનો ખાર રાખી બોલાચાલી કરી ગાળો આપી માર માર્યાની ફરિયાદ થઇ છે. જાણવા મળ્યા મુજબ…

ITIમાં વ્યસનની જાગૃતિ અર્થે સ્પર્ધા યોજાઈ

વક્તૃત્વ હરીફાઈમાં વાંકાનેર અર્બન હેલ્થ સેન્ટર આયોજિત કાર્યક્રમમાં ૧૨ વિદ્યાર્થીઓએ આપ્યું તમાકુના નુકશાન અંગે વક્તવ્ય વાંકાનેર : અર્બન હેલ્થ સેન્ટર વાંકાનેર દ્વારા આઈ.ટી.આઈ. કોલેજ વાંકાનેર ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે વક્રુત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં…

પ્રેમસંબંધમાં હત્યા કરનાર આરોપીઓની ધરપકડ

ચકચારી પ્રેમપ્રકરણનો અંજામ વાંકાનેર: તાલુકાના જાલી ગામે એક જ યુવતીને બે યુવાનો પ્રેમ કરતા હોય અને યુવતીને અન્ય પ્રેમી સાથેના સંબંધમાં યુવાન આડો આવતો હોવાથી અન્ય પ્રેમી સાથે મળીને પ્રેમિકાએ પ્રેમીને મોતને ઘાટ ઉતારી દીધો હતો જે હત્યાના બનાવ મામલે…

વાંકાનેર નાયબ મામલતદાર હવે મામલતદાર

રાજ્ય સરકારે લોકસભા ચૂંટણી પૂર્વે પ્રમોશન ઓર્ડર કાઢ્યા રાજ્ય સરકાર દ્વારા લોકસભા ચૂંટણી પૂર્વે નાયબ મામલતદાર સંવર્ગમાં બઢતી બદલીનો ઘાણવો કાઢ્યો છે જે અન્વયે વાંકાનેર પ્રાંત કચેરીમાં નાયબ મામલતદારને પ્રમોશન આપી જામનગર કલેકટર કચેરીમાં મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે તો…

માતાજીના માંડવામાં યુવાનને હાર્ટએટેક

ડાક વગાડતા ગુંદાખડામાં બનેલા બનાવમાં રાજકોટના યુવાનનું અકાળે મૃત્યુ વાંકાનેર : સમગ્ર રાજ્યમાં હાર્ટએટેક હાહાકાર મચાવી રહ્યો છે અને ખાસ કરીને નાની વયનો યુવાવર્ગ હાર્ટએટેકનો શિકાર બની રહ્યો છે ત્યારે આવા જ એક કિસ્સામા વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે માતાજીના માંડવામાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!