કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

ટ્રાફીકને અડચણરૂપ રીક્ષાચાલક સામે કાર્યવાહી

ડો.ધરોડીયા સાહેબની હોસ્પીટલની પાછળથી દારૂ કબ્જે વાંકાનેર જીનપરા જકાતનાકા પાસે ને.હાઈવે રોડ પર એક પર એક સી.એન.જી રીક્ષા નં-જીજે-૩૬-ન્યુ-૭૦૨૩ વાળી રોડ ઉપર ટ્રાફીકને અડચણરૂપ અકસ્માત થાય તે રીતે ઉભેલ જોવામા આવતા કાનજીભાઈ રમેશભાઈ અઘારા જાતે.કોળી ઉવ.૨૮ ધંધો.રીક્ષા ડ્રાઇવર રહે.જીનપરા શેરી…

આવતી કાલે રાત્રે 11-31થી ચંદ્રગ્રહણ

વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ, સાંજે 4 વાગ્યાથી લાગી જશે સૂતક કાળ રાજકોટ: આગામી તા.28ના શનિવાર (આવતી કાલે) ચંદ્રગ્રહણ ભારત-ગુજરાતમાં દેખાશે. જે ધાર્મિક રીતે પાળવાનું રહેશે. તા.28મીના રાત્રે 11-31 કલાકે ચંદ્રગ્રહણનો પ્રારંભ તથા પૂર્ણ થવાનો રાત્રે 3-56નો છે. ચંદ્રગ્રહણનો વેધ શનિવારે…

કોઠારીયાથી બાઈક ચોરનાર ટંકારાથી ઝડપાયો

વાંકાનેર તાલુકાના કોઠારિયા ગામ ગામમાંથી બાઈક ચોરી કરનાર ઈસમને ટંકારા પોલીસે વાહન ચેકિંગ સમયે નગરનાકા પાસેથી ઝડપી લઈને ચોરીનું બાઈક કબજે લીધું છે અને આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે ટંકારા પોલીસ ટીમ નગરનાકા પાસે વાહન ચેકિંગ કામગીરીમાં હોય…

કોઠારીયા ગામેથી ચોરાયું મોટર સાયકલ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે દુધમંડળી સામેથી એક બાઈક ચોરાયાની ફરિયાદ થઇ છે, જાણવા મળ્યા મુજબ કોઠારીયાના દાઉદભાઇ સતારભાઇ અબ્બાસી નામના વ્યક્તિનું રૂપિયા 60 હજારની કિંમતનું મોટર સાયકલ કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી જતા વાહન ચોરી અંગે વાંકાનેર…

જાલીમાં પ્રેમસબંધમાં પ્રેમીએ કરી હત્યા

આડખીલી બનતા પરણિત પ્રેમીની મહિલા અને તેના બીજો પ્રેમી સામેલ વાંકાનેર તાલુકાના જાલી ગામે મળેલ લાશની હકીકત ખુલવા પામી છે. આ બનાવ હત્યાનો બન્યો છે. જાણવા મળ્યા મુજબ પાડોશમાં રહેતી મહિલા સાથે તે જ ગામમાં રહેતા યુવાનને પ્રેમ સંબંધ હતો…

ધોરણ 3 થી 9 વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ

9 નવેમ્બરથી 21 દિવસનું દિવાળી વેકેશન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આગામી શૈક્ષણિક વર્ષ માટે કેલેન્ડર જાહેર આજથી ધોરણ ત્રણ થી પાંચ ના ટાબરીયાઓની પરીક્ષા ચાલુ થાય છે, જોકે તેમની સાથે ધોરણ 5 થી 9 સુધીના વિદ્યાર્થીઓની પણ પરીક્ષા…

ચાર્ટ દ્વારા જાણો 2023માં તમારી ઉંમર?

આ વાયરલ ચાર્ટ દ્વારા જાણો રસપ્રદ માહિતી સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થશે તે કોઈ કહી શકતું નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે લોકો ઘણી વસ્તુઓ કરી રહ્યા છે. તેમાં ડાન્સ કરવો અને વાયરલ થવું એ યુવક-યુવતીઓનો ફંડા…

જાલીમાં ફાંસો ખાધેલા યુવકની લાશ મળી

પાંચાભાઇની હત્યાની શંકા વાંકાનેર તાલુકાના જાલી ગામમાંથી મંગળવારના રોજ 30 વર્ષીય ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતાં પરીવારજનો પીએમ અર્થે સીવીલ હોસ્પિટલ લઈ ગયા હતા. પરિવારે હત્યાની આશઁકા વ્યક્ત કરતા પોલીસે મૃતદેહ ફોરેન્સિક પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી હતી. હાલ…

ફટાકડાના સ્ટોલ માટે તા.31 સુધીમાં અરજી કરવી

મોરબી : દિવાળીનો તહેવાર નજીક આવતો હોય એવા સમયે ઘણા વેપારીઓ હંગામી ફટાકડાનો સ્ટોલ શરૂ કરવા માંગતા હોય છે. જેમાં વાંકાનેર સીટી અને વાંકાનેર તાલુકાના હંગામી ફટાકડા સ્ટોલના અરજદારોએ તા.31 સુધીમાં નિયત નમુનાના અરજી ફોર્મમાં ફોર્મ ઉપર રૂ. 3 ની…

મહિલા પહેલા માળેથી નીચે પટકાઈ

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ પાસે આવેલ રોસાટા કંપનીમાં રહેતી અને ત્યાં મજૂરી કામ કરતી એક મહિલાને ઇજા થઇ છે. જાણવા મળ્યા મુજબ રાતાવિરડા ગામ પાસે રોશનીબેન અક્ષયભાઈ પાતી (૨૬) નામની મહિલા પહેલા માળેથી નીચે પટકાતાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ…

Content Copying Forbidden !!

error: Content is protected !!