દિગ્વીજયનગરમાં ગાળો બોલવાની ના પાડતા દલિત યુવક પર હુમલો
રાજકોટ તા.1 :વાંકાનેરમાં દિગ્વીજયનગરમાં રહેતાં જગદીશભાઈ જેરામભાઈ વોરા (ઉ.40) ગત બપોરે ઘર પાસે હતા ત્યારે શેરીમાં ગાળો બોલતા તેના કાકા રતિ ગોવિંદ વોરા અને પિતરાઈ ભાઈઓ રમેશ હરી અને પરસોતમ હરીને ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા ત્રણેય શખ્સોને ઝઘડો કરી…