ખોરાણા ગામે બંધ મકાનમાંથી રૂ.1.70 લાખની ચોરી

ત્રણ દિવસથી વાડીએ રહેવાં ગયેલ ખેડૂતની મત્તા લૂંટાઈ રાજકોટ: તરઘડીયા ગામે ખેડૂતના મકાનમાંથી ધોળા દિવસે રૂ. 6.74 લાખની ચોરીના બનાવ બાદ સતત બીજા દિવસે વધુ એક આવો બનાવ સામે આવ્યો છે.ખોરાણા ગામે રહેતા ખેડૂતના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી અહીંથી…








