ભરવાડ સમાજના સમૂહ લગ્નમાં 3001 દંપતિના લગ્ન થશે: વર્લ્ડ રેકોર્ડ બનશે
ગુરુગાદી થરા ખાતે 30/31 જાન્યુ.એ મોરબી જિલ્લાના 145 નવયુગલો લગ્નગ્રંથિથી જોડાશે ભગવાનશ્રી કૃષ્ણ ગોકુલ છોડીને નિકળ્યા ત્યારે પ્રથમ પડાવ કાંકરેજ તાલુકાના થરા ખાતે નાખ્યો હતો ભરવાડ સમાજનું સંગઠન બહુ મજબૂત મનાય છે .ભરવાડ સમાજની ગુરૂગાદી થરા ખાતે ગ્વાલીનાથ મહાદેવના સાંનિધ્યમાં…