કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

આરોગ્યનગર અને મિલપ્લોટમાં સીસી રોડ બનશે

આરોગ્યનગર શેરી નં 4 થી 7 અને નવી હાઉસિંગ સોસાયટી આડી શેરી, અમરપરા સોસાયટી વિવિધ વિસ્તાર, ગોડાઉન રોડ ડબલ ચાલી શેરી નં. 1 અને 2 નો સમાવેશ વાંકાનેર શહેરમાં જ્ઞાનગંગા શાળા શેરી નં 4 થી 7 આરોગ્યનગર વિસ્તાર, ફોર્ચ્યુન ઇનપ…

ખેરવા પાસે કારખાનામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

સગીર સહિત બે ઝબ્બે: રૂ. ૨.૭૨ લાખ સામે રૂ.૧.૬૮ લાખનો મુદામાલ કબજે ચોરીની રોકડમાંથી 40,000 ફઈની સારવારમાં અને 20,000 તાવા પાછળ ખર્ચી નાખ્યા વાંકાનેર – રાજકોટ રોડ પર ખેરવા ગામ પાસે આવેલા સ્વાન મેડીકોટ નામના કારખાનામાંથી રૂપિયા 2.72 લાખની ચોરી…

છ ગામોમાં નવી પંચાયત ઓફિસ બનશે

પ્રતાપગઢ, વાલાસણ, કણકોટ, દેરાળા, માટેલ અને રાજગઢનો સમાવેશ વાંકાનેર તાલુકાના નિચે મુજબના ગામોમાં પંચાયત ઓફિસ બનાવવા માટેના 2 નંબરના ગ્રામ પંચાયત ઓફિસ ફ્રેમ સ્ટ્રક્ચરના બાંધકામ માટે એક કામ પાછળ અંદાઝે તેંત્રીસ લાખના ટેન્ડર બહાર પડી ચુક્યા છે. આ ટેન્ડરની છેલ્લી…

ઢુવાના શખ્સો ખરેડીમાં જુગાર રમતા ઝડપાયા

ચોટીલા તાલુકાના ખેરડી ગામની સીમમાં ધમધમતા જુગારધામ પર સ્થાનિક પોલીસે દરોડો પાડી રાજકોટ, વાંકાનેર, મોરબી, કાલાવડ અને ચોટીલાના પંટરો મળી 13 શખ્સોની ધરપકડ કરી રોકડા, ત્રણ કાર અને 14 મોબાઈલ મળી રૂ.11.92 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. જુગાર સંચાલક નાસી…

સેઢા બાબતના મનદુ:ખે ઝઘડો થયો

વિનયગઢ ગામે ધોકા વડે માર માર્યાની ફરિયાદ વાંકાનેર: વિનયગઢ ગામે રહેતા ભરતભાઈ રવજીભાઈ ચૌહાણ જાતે કોળી (45)એ હાલમાં સગરામભાઇ પાંચાભાઇ, રમેશભાઈ ચમનભાઈ, મેરામભાઇ ચમનભાઈ, દિનેશભાઈ, સવજીભાઈ નરસીભાઈ અને ચમનભાઈ રમેશભાઈ રહે. બધા વિનયગઢવાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે; જેમાં તેણે જણાવ્યું…

એક વખત ભાજપ બહુ ગરીબ પક્ષ હતો

લોહી-પરસેવો રેડીને 5 કાર્યકર્તાએ જનસંઘને બનાવ્યું ભાજપ: એક સમયે પક્ષ પાસે ભાડાની ઓફિસ લેવા પણ પૈસા ન હતા કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, કાશીરામ રાણા, નરેન્દ્ર મોદી અને અશોક ભટ્ટની ભાજપને વિસ્તારવાની મહત્વની ભૂમિકા અમદાવાદ : આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું…

બાઉન્ડ્રી પાસે 925 પેટી વિદેશી ભરેલો ટ્રક પકડાયો

મોરબી એલસીબીની કાર્યવાહી : પંજાબ બાજુથી રાજકોટ તરફ જતો હતો ટ્રક મોરબી એલસીબીએ વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડયો છે. આ ટ્રકમાં અંદાજે 925 પેટી જેટલો દારૂ હોવાનું જાણવા મળી રહ્યું છે. સુત્રોમાંથી મળતી વિગત અનુસાર મોરબી એલસીબી…

આજે હજયાત્રીઓનો વેકસીનેશન કાર્યક્રમ

આજ તારીખ ૨૦/૦૫/૨૦૨૩ ને શનિવારના વેકસીનેશન કાર્યક્રમ અને હજ ટ્રેનીંગ કેમ્પ રવિવારે યોજાશે મોરબી જિલ્લાના હજયાત્રીઓના વેકસીનેશન કાયર્ક્રમ માં ફેરફાર થયેલ છે , તમામ હજયાત્રીઓ માટે વેક્સિન કાયર્ક્રમ મોહંમદી- લોકશાળા ચંદ્રપુર, તાલુકો વાંકાનેર મુકામે આજ તારીખ ૨૦/૦૫/૨૦૨૩ ને શનીવારના રોજ…

મચ્છુ કાંઠા મુક્તિધામ સેવા સમિતિ દ્વારા સમૂહ લગ્નોત્સવ

11 કોડભરી કન્યાનું 21મીએ પતિગૃહે પ્રયાણ કરશે કિશોરભાઈ આહિરનું આયોજકો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવશે મચ્છુ કાંઠા મુક્તિધામ સેવા સમિતિ વાંકાનેર દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાનાર છે જેમાં 11 વર કન્યાઓ પ્રભુતામાં પગલાં પાડશે. જેની તડામાર તૈયારી થઇ રહી છે.…

સરકારી જમીનમાં દબાણ કરનારા પર તૂટી પડવા આદેશ

રાતાવિરડા અને સરતાનપર ગામમાં સરકારી ખરાબ કે ગૌચરમાં સરકારી જમીનમાં દબાણ થઈ ગયાની કલેકટરશ્રીને ફરિયાદ મોરબી જિલ્લામાં વહીવટી તંત્રમાં જાણે લકવો થઈ ગયો હોય, તેમ કોઈપણ અધિકારી કે કર્મચારી સુઓમોટો પોતાની ફરજ પ્રમાણિકતાથી બજાવતા નથી; તેવું જોવા મળી રહ્યું છે.…

Content Copying Forbidden !!

error: Content is protected !!