જડેશ્વર રોડ અને માટેલમાંથી જુગારી ઝડપાયા
વાંકાનેર સીટી પોલીસ ટીમના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના રાતીદેવળી રોડ પર આવેલ જસદણ સિરામીક પાછળ દરોડો પાડી જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા (૧).વજુભાઇ દેવસી ગુગડીયા, (૨). રજનીભાઇ સરજુદાસ રામાવત, (૩). પ્રભુભાઇ ભીમજીભાઇ મક્વાણા…