કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

પીજીવીસીએલ ગમે તેટલો લોડ વધારો મફત આપશે

મીટર વગરના ઉધડ કનેક્શનમાં પણ મીટર વગર લોડ વધારો આપવામાં આવશે તા.31 – 5 – 2023 સુધીમાં ખેડૂત ગમે તેટલો લોડ વધારો માંગશે, આપવામાં આવશે. લોડ વધારા અન્વયે ખેડૂતોને માત્ર પ્રતિ હોર્સ પાવર રૂપિયા 200 ડિપોઝીટ ચાર્જ જ ચૂકવવાનો થશે…

ઘીયાવડનો શખ્સ ચાલતા વ્હાલતા ઢળી પડયો

વાંકાનેરઃ છેલ્લા થોડા સમયગાળામાં અચાનક બેભાન થઈ મૃત્યુ થવાના કિસ્સા વધ્યા છે ત્યારે વાંકાનેરમાં ઘીયાવડ ગામના વૃદ્ધનું આચનક બેભાન થઈ જતા મૃત્યુ થયું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. વાંકાનેર શહેરમાં હાજી અલી ચેમ્બર પાસે ચાલીને જઈ રહેલા ઘીયાવડ ગામના બદરે…

જંગમ અને સ્થાવર મિલકત વચ્ચેનો તફાવત

જંગમ મિલકત શું છે? સ્થાવર મિલકતમાં કઈ વસ્તુઓનો સમાવેશ થાય? જાણો પ્રોપર્ટી સંબંધિત ઘણા કાયદા છે જે સામાન્ય લોકોની સમજની બહાર છે. કાનૂની સમજ ધરાવતા લોકો જ તેને સમજી શકે છે. જંગમ અને સ્થાવર મિલકત અંગે લોકોમાં સમાન મૂંઝવણ છે.…

5 યોજનાઓમાં 15 લાખ સુધી સબસીડી મળી શકે

ખેડૂતો મિત્રો ! આ 5 યોજનાઓ જાણો અને લાભ ઉઠાવો ખેડૂતોની સુખાકારી માટે સરકાર અનેકવિધ યોજનાઓ ચલાવી રહી છે. કેટલીક યોજનામાં ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર થાય છે, તો કેટલીક યોજનાઓમાં ખેતીને લગતા સાધનો માટે સબસીડી મળતી હોય છે. આ ઉપરાંત…

પાણીના ટાંકા અને સ્માર્ટફોન માટે સહાય મળશે

તારીખ ૧૫/૦૫/૨૦૨૩થી આઇ ખેડૂત પોર્ટલ ઉપર માટે અરજી કરી શકાશે આઇ ખેડૂત પોર્ટલ ઉપર પાણીના ટાંકા બનાવવા અને સ્માર્ટફોનની ખરીદી પર સહાય યોજના માટે ઓનલાઇન અરજીઓ માટે આગામી ૧૫ મે, ૨૦૨૩થી કરી શકાશે. ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ…

બે અકસ્માતમાં ત્રણના અપમૃત્યુ

ભલગામની મહિલા અને મોરબી ગ્રામ્યના બે યુવાનોના કમકમાટીભર્યા મોત વઘાસીયા ટોલનાકા નજીક રોંગ સાઈડમાં આવતા કન્ટેનરે બાઈકને ઠોકર મારતા ડબલસવારી બાઈકમાં જતા યુવાન ભોગ બન્યા વાંકાનેર તાલુકાના ભલગામ ખાતે રહેતા માલાભાઈ મંગાભાઈ ડેંગડા (ઉ. ૨૬) એ નંબર પ્લેટ વગરના બાઇક…

ઇજાગ્રસ્ત યુવાનનું મોત: ખૂનની આશંકા

અજાણ્યા યુવકના વાલી વારસની શોધખોળ વાંકાનેર પાસે લુણસરિયા રોડ પર એક અજાણ્યા યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં વાંકાનેર બાદ અત્રે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ તેનું મોત નિપજ્યું હતું. શરીર પર ઇજાના નિશાન હોવાના કારણે હત્યાની આશંકા સેવાતા પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ…

વાંકાનેર તાલુકામાં અલગ અલગ બે અકસ્માત

ભલગામ નજીક વર્ષાબેન અને ભેરડા ગામે શામજીભાઈનું મૃત્યુ નિપજ્યું વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ભલગામ નજીક બાઈક પાછળ બાઈક અથડાતા બાઇકની પાછળ બેઠેલા વર્ષાબેન ડેંગડા નામના મહિલાને ઇજા પહોચતા સારવારમાં ખસેડાયા હતા. બાદમાં સારવાર દરમિયાન તબિયત લથડતા તેમનું મૃત્યુ નિપજતા વાંકાનેર…

વીડીજાંબુડિયા જુગારિયા અને અમરસર દારૂ પકડાયો

જુગાર રમતા ચાર પકડાયા, એક ભાગ્યો: અમરસર ધારે દારૂ વેચાતો હતો વાંકાનેર : વાંકાનેર તાલુકાના વીડી જાંબુડિયા ગામે પોલીસે બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા પ્રવિણ પાંચાભાઈ કાંજીયા, અર્જુન ભાવેશભાઈ કાંજીયા, સતીશ હર્ષદભાઈ વૈષ્ણવ અને કિશન જેમાભાઈ દેકાવાડિયાને…

ચંદ્રપુરમા વીજ શોક લાગતા સગીરાનું મૃત્યુ

મરનારના પિતા મજૂરીકામ કરે છે વાંકાનેર : વાંકાનેરના ચંદ્રપુરમાં અસ્માબેન દાઉદભાઈ મોડ ઉ.17 નામના સગીરાને પોતાના ઘેર વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. દાઉદભાઈ મજૂરીકામ કામ કરે…

Content Copying Forbidden !!

error: Content is protected !!