છેડતી કરનારને ટપારતાં વૃધ્ધ પર હુમલો
રાજકોટ: વાંકાનેરના અદેપરમાં રહેતાં અને છુટક મજૂરી કરતાં વૃધ્ધની દીકરીની છેડતી કરનારને ઠપકો આપતા માર પડયાનો બનાવ બન્યો છે. જાણવા મળ્યા મુજબ અદેપરમાં રહેતાં ગોરધનભાઇ નરસીભાઇ બાવળવા (ઉ.વ.૬૦) પર સાગર અને મુળાભાઇએ ધોકાથી હુમલો કરતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં…